CATEGORIES
તમે પપ્પા બનવાના છો
૨ માંથી ૩ થવાના સમાચાર જો પતિને આપવાના છો તો ભલા અહીં જણાવેલી રીતથી ઉત્તમ બીજું શું હોઈ શકે...
ટેટુ આર્ટ શું કરવું શું ન કરવું
ગ્લેમરસ લુક મેળવવા તમે ટેટુ બનાવડાવવા ઈચ્છો છો તો આ માહિતી તમારા માટે જ છે...
ગભરામણમાં કેમ આવે છે પરસેવો
કેટલીક ખાસ પરિસ્થિતિમાં અસામાન્ય રીતે પરસેવો આવે છે તો તેને નિયંત્રિત કરવામાં આ રીત અસરકારક બની શકે છે...
ગંદી વાત નથી મહિલાનું ઓર્ગેઝમ
ચીન ચરમસુખ જ્યારે મહિલાઓ અને પુરુષોમાં સમાન મહત્ત્વ ધરાવે છે તો પછી સમાજ મહિલાઓને તેની પર ખુલ્લેઆમ વાત કરવા પર શરમિંદા કેમ કરે છે...
કેવો હોય બાળકનો રૂમ
નાના ઘરમાં બાળકના વાંચવા અને ઊંઘવાનો રૂમ કેવી રીતે વ્યવસ્થિત રાખશો, અહીં આપેલા સૂચન તમને ઘણા ઉપયોગ રહેશે...
ઓફિસ પ્રેમની ૨૧ ટિપ્સ
કોલીગને પ્રેમ કરવા લાગી ત્યારે જલદી-જલદીમાં આ ભૂલ તમારી ઈમેજ અને કરિયર બગાડી શકે છે...
ઓનલાઈન ખરીદી સુવિધા કે માથાનો દુખાવો
ઓનલાઈન શોપિંગમાં ઠગીનું આગામી નિશાન ક્યાંક તમે તો નથી? આ પહેલાં તેની માયાજાળમાં ફસાઈને તમે તમારું નુકસાન કરી લો, આ માહિતી તમારા માટે જ છે...
યોગ્ય આહારમાં છપાયો સુંદરતાનો રાજ
માત્ર સુંદરતા માટે જ નહીં, પરંતુ સંપૂર્ણ સ્વસ્થ જીવન માટે પણ યોગ્ય આહાર કેટલો લાભદાયી છે, શું તમે જાણવા નહીં ઈચ્છો...
સુનીતા કૃષ્ણન : સંસ્થાપક, પ્રજ્જવલા.
૧૫ વર્ષની ઉંમરે મારો સામૂહિક બળાત્કાર થયો, ત્યાર પછી મારું જીવન ઘણું બદલાઈ ગયું..
સાયરી ચહલ : ફાઉન્ડર, શિરોજ
ઈન્ટરનેટનો સકારાત્મક ઉપયોગ કરી મહિલાઓ ખુશહાલ અને આત્મનિર્ભર બની શકે છે.
બોબી રમાની : ફાઉન્ડર, આઈ સપોર્ટ ફાઉન્ડેશન
ઓટિઝમ પીડિત બાળકો સાથે જોડાવું અને તેમના માટે સંસ્થાની રચના કરવી ખૂબ પડકારજનક હતી...
દીપિકા પટેલ : શૂટર
જે લોકો મારી ઠેકડી ઉડાવતા, તે જ મેડલ જીત્યા પછી મને હારમાળા પહેરાવી રહ્યા હતા...
હોળી સેફ્ટી ટિપ્સ
રંગોમાં ભેળવલા કેમિકલથી તમારી સ્કિનને બચાવવા ઈચ્છો છો તો અહી જણાવેલ ટિપ્સ ખાસ તમારા માટે છે...
સ્વાથ્ય રક્ષા
હું ૨૬ વર્ષની પરિણીત મહિલા છું. મારા લગ્નને ૨ વર્ષ થયા છે. મારા પતિને સાઈકોસિસ છે એટલે કે તેઓ માનસિક રોગી છે.
રુમેટોઈડ આર્થાઇટિસ મહિલાઓમાં સામાન્ય
રુમેટોઈડ આર્થાઈટીસ અન્ય પ્રકારના આર્થાઈટીસથી અલગ છે. આ એક ઓટોઈમ્યુન બીમારી છે, જેમાં આપણી ઈમ્યુન સિસ્ટમ આપણા શરીરના હેલ્થિ ટિટ્યૂઝ પર હુમલો કરવાનું શરૂ કરી દે છે, જેનાથી બળતરા અને સોજાની ફરિયાદ થવા લાગે છે.
રુમા દેવી : હેન્ડિક્રાફ્ટ આર્ટિસ્ટ
ઘરની આર્થિક સ્થિતિ સુધારવાનો ઈરાદો તો હતો, પણ કામ શરૂ કરવા પૈસા નહોતા...
માહી ભજની : સંસ્થાપક, અનુનય વિનય અને વેલ્ફર સોસાયટી
લોકો એમ કહીને હતોત્સાહ કરતા કે ભીખ માંગનારાં બાળકો માટે કંઈપણ કરી લો પણ તે આ જ કરશે...
બેક્ડ & ફ્રાઈડ રેસીપી
બેક્ડ & ફ્રાઈડ રેસીપી
ઈનોવેટિવ અને પ્રોગ્રેસિવ નેતૃત્વનું મિશ્રણ : ગ્રેસ પિંટો (એમડી, રાયન ઈન્ટરનેશનલ ગ્રૂપ)
ખૂબ જરૂરી થતું જઈ રહ્યું છે કે તમારો અપ્રોચ ઈનોવેટિવ, ક્રિએટિવ અને પ્રોગ્રેસિવ હોય અને તમે વૈશ્વિક શિક્ષણ અને નેતૃત્વના ક્ષેત્રમાં બદલાતા ટ્રેન્ડસ સાથે કદમથી કદમ મિલાવીને ચાલી શકો...?
રોજ સજા આપવી અમાનવીય
ડીસેમ્બર, ૨૦૧૨ માં ચાલુ બસે એક યુવતી સાથે થયેલા નિર્દયી બળાત્કાર પછી જે ૪ આરોપીને ફાંસીની સજા મળી છે તેમની દયા અરજીમાં એ આધાર લેવાયો છે કે જેલમાં તેમની રોજ મારપીટ થાય છે અને ખુલ્લેઆમ તેમની સાથે સમલૈંગિક સંબંધ બાંધવા બીજા કેદીઓને કહેવાય છે.
મહિલાઓનો વધતો દબદબો
હોમ મેકરનો ટેગ હડસેલીને પોલિસી મેકર બનનારી આ મહિલાઓએ પુરુષપ્રધાન સમાજની જુનવાણી વિચારધારાને પડકારી છે...
નીતુ શ્રીવાસ્તવ : સમાજસેવિકા
સંઘર્ષ સમયે ભલે તમારી સાથે કોઈ ન હોય, સફળતા મળતા જ તમારી પાછળ લાઈન લાગશે.…
ધર્મ પર નહીં કામ પર મત
૨૦૧પ માં ૭૦ માંથી ૬૭ સીટ પર વિજય મેળવ્યા પછી દિલ્લીના અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને ૨૦૧૭ ની નગર પાલિકા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ.
ડો. નિહારિકા યાદવ : સુપર બાઈકર
હાર પછી મળેલી જીતની મજા જ કંઈ અલગ હોય છે..
જ્યારે લો હેલ્થ પોલિસી
હેલ્થ ઈસ્યોરન્સ લેતાં પહેલાં આ ૯ વાતો પર ધ્યાન આપો...
કેતકી જાની : બોલ્ડ બ્યૂટી
બાળકો વિશે વિચાર્યું તો નિશ્વય કર્યો કે હું લોકોની વિચારસરણીથી નહીં, પણ કુદરતી મૃત્યુથી જ મરીશ...
મોટી બચતની નાની શરૂઆત
ઓછી મૂડી દ્વારા મોટી રકમનો પાયો ચણવામાં તમને ઘણી ઉપયોગી થાય એવી કેટલીક મહત્ત્વની ટિપ્સ...
મોટી બચતની નાની શરૂઆત.
ઓછી મૂડી દ્વારા મોટી રકમનો પાયો ચણવામાં તમને ઘણી ઉપયોગી થાય એવી કેટલીક મહત્ત્વની ટિપ્સ...
મહિલામાં ડાયાબિટીસ વધારે જોખમી કેમ
એક મહિલા માટે ડાયાબિટીસથી સુરક્ષિત રહેવું કેટલું જરૂરી છે, અચૂક જાણો...
શિયાળામાં સાંધાના દુખાવાને બાયબાય
વિન્ટર સીઝન સાંધાની સમસ્યાને ન વધારે, તે માટે એ જરૂર જાણો...