પેરન્ટ્સ પોતાના બાળકોની ખુશી માટે શું નથી કરતા. ત્યાં સુધી કે તેમના શિક્ષણ માટે પોતાની બચત કરેલી ફિક્સ ડિપોઝિટને પણ તોડી નાખે છે, કારણ કે પોતાનું બાળક ભણીગણીને સારી નોકરી કરે, પરંતુ ક્યારેક બાળકના શિક્ષણ માટે પોતાની એફડી, મ્યુચ્યુઅલ ફંડથી બચત કરેલી રકમ ઓછી પડી જાય ત્યારે તેમને એજ્યુકેશન લોન લેવી પડે છે, જેથી તેઓ પોતાના બાળકના સપના પૂરા કરી શકે.
આવું જ રોહનના માતાપિતાએ પણ કર્યું હતું. તેમણે પોતાના દીકરાને ટોપની યુનિવર્સિટીમાં મેડિકલમાં એડમિશન અપાવ્યું. ડોક્ટરના આ કોર્સ માટે તેમણે પોતાની પૂરી બચતની સાથેસાથે એજ્યુકેશન લોન લેવી પડી, પરંતુ જ્યારે રોહનના પિતાને એજ્યુકેશન લોન ચૂકવવામાં મુશ્કેલી થવા લાગી ત્યારે તેમણે રોહનને આ એજ્યુકેશન લોનના ઈએમઆઈ જાતે ચૂકવવાનું કહી દીધું. આ વાત પર રોહને જવાબ આપ્યો હતો કે લોનના હપતા ચૂકવવા એ મારી જવાબદારી નથી, પરંતુ મને ભણાવવાની તમારી ફરજ હતી. આવું માત્ર તમે નથી કર્યું, પરંતુ બધા પેરન્ટ્સ પોતાના બાળકો માટે કરે છે.
રોહનની વાત સાંભળીને તેના પિતાને ખૂબ દુખ થયું કે જે દીકરા માટે અમે પોતાની પૂરી બચત તેના અભ્યાસ પાછળ ખર્ચી નાખવાની સાથે એજ્યુકેશન લોન પણ લીધી, તે જ રોહન આજે લાખો રૂપિયા કમાવા છતાં લોનનો ઈએમઆઈ ચૂકવવાની ના પાડી દીધી, જ્યારે તે પણ પિતાની સ્થિતિથી સારી રીતે વાકેફ છે.
આવું માત્ર રોહનના પિતા સાથે નહીં, પરંતુ ઘણા બધા પેરન્ટ્સ સાથે થાય છે. આ સ્થિતિમાં બાળકોએ પણ પોતાના માતાપિતાની પરિસ્થિતિ સમજીને તેમના શિક્ષણ માટે લીધેલી લોન ચૂકવવી જોઈએ. આમ કરવાથી તમે પણ તમારા માતાપિતાનો સહારો બની શકશો ન કે તેમના બોજમાં વધારો કરો.
કઈકઈ પરિસ્થિતિમાં પેરન્ટ્સ લોન ચૂકવવા પુત્રને કહી શકે છે, તે વિશે જાણીએ :
નોકરી જવા પર
તમારા ઘરમાં કમાનાર જો એકમાત્ર પિતા હોય અને કોઈ કારણવશ તેમની નોકરી જતી રહે અથવા કોઈ એક્સિડન્ટના લીધે તેઓ કામ કરવા અસમર્થ બની જાય, તો તેઓ તમને એજ્યુકેશન લોનના ઈએમઆઈ ભરવાનું કહી શકે છે. આ સ્થિતિમાં તમે રિએક્ટ ન કરો, પણ પિતાની સ્થિતિને સમજો કે તેમણે તમારા શિક્ષણ માટે લોન લીધી છે. તેથી હવે તેના ઈએમઆઈ ભરવાની તમારી ફરજ બને છે.
この記事は Grihshobha - Gujarati の July 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の July 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...