試す - 無料

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

Grihshobha - Gujarati

|

December 2024

જે ભાગલા પાડે તે કાપે

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

હેંચાઈશું તો કપાઈશું'નું સૂત્ર વ આજકાલ ખૂબ લગાવવામાં આવી રહ્યું છે પણ તેમાં એ નથી કહેવાઈ રહ્યું કે કોણ ભાગલા પાડતું રહ્યું છે કે જેને રોકવા જરૂરી છે. જોકે જાતિનું નામ નથી લેવાઈ રહ્યું પણ બધાને ખબર છે કે જાતિ જનગણનાથી ગભરાઈને આ ભાગલા પાડવા અને કાપવાની વાત થઈ રહી છે, ડરાવવામાં આવી રહ્યા છે કે જો જાતિની ઓળખ અને ગણતરી બંને થઈ ગયું તો આ જાતિમાંથી બહારનું કોઈ કાપી નાખશે.

સવાલ છે કે જાતિની ઓળખ કોણ કરે છે, ક્યાંથી શરૂ થાય છે? પૂરા દેશમાં જો જાતિનું નિશાન પેદા થતા જ લાગી જાય છે તો તે માટે જવાબદાર બ્રાહ્મણોએ બનાવેલ પ્લાનિંગ છે જેમાં દરેકને પોતાની જાતિની મર્યાદામાં રહેવું પડે છે.

ગામોમાં એ ખાસ છે કારણ કે ત્યાંનો સમાજ આજે પણ ૧૮મી સદી પહેલાંનો છે. શિક્ષિત, જવાહરલાલ નહેરુના સમયે લાવેલ બંધારણ, તે સમયના કાયદા, દરેકને સમાન મતના હક છતાં દરેક જગ્યાએ લોકો પોતાના નામ આગળ જાતિનું નામ લગાવીને ફરતા રહે છે અને સામેવાળાની જ્યાં સુધી જાતિ ન ખબર પડી જાય, વાત કરવા તૈયાર નથી હોતા.

જાતિના ભાગલા તો એ પ્રકારના છે કે જેને ભાગલા પાડતા આવડે છે તે તો ચહેરા જોઈને કહી દે છે કે કોણ કઈ જાતિનું છે. સાથે ચાલનાર કે બાજુમાં રહેનાર કે સાથે ભણનાર કે સાથે કામ કરનાર જ્યાં સુધી પોતાની જાતિ ન કહી દે, જે જાતિના નામે ભાગલા પાડે છે, તે શાંતિથી નથી બેસતા. લોકો બાપના નામે, કામ, ઈતિહાસ, મહોલ્લા પરથી શોધે છે કે જો કોઈ જાતિ છુપાવી રહ્યું છે તો કેમ છુપાવી રહ્યું છે અને તેની જાતિ છે શું?

જ્યારે ભાગલા પાડનાર ડગલે ને પગલે હાજર હોય તો કાપનારની વાત કેમ થઈ રહી છે અને તે જ કરી રહ્યા છે જે દિવસે ૧૦ વાર જાતિનો ખુલાસો કરે છે ‘ફિલ્મ આર્ટિકલ ૧૫'નો તે હિસ્સો રોચક છે જેમાં એક માત્ર નાયકને બ્રાહ્મણ તો બતાવે છે પણ ત્યાં હાજર ૪ અન્ય બ્રાહ્મણની ઉપજાતિ અલગઅલગ અને ઊંચીનીચી કહીને ભાગ પાડે છે. આ બ્રાહ્મણપાત્રને શૂદ્ર કે અછૂત આ સ્ત્રી સાથે સહવાસ કરવા પર કોઈ } આપત્તિ નહીં પણ તે ઘરમાં કંઈ સ્પર્શી પણ લે તો આફત આવી જાય છે.

Grihshobha - Gujarati からのその他のストーリー

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time to read

4 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time to read

3 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time to read

3 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time to read

4 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time to read

5 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time to read

4 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time to read

2 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time to read

2 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time to read

6 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time to read

2 mins

December 2024

Listen

Translate

Share

-
+

Change font size