કોઈ પરિવારમાં કોઈ નવયુવક અથવા નવયુવતીનો સંબંધ નક્કી થતા બધા પોતાના પોશાકને લઈને પરેશાન દેખાય છે. બધા એવા પોશાક પહેરવા ઈચ્છે છે કે આવનાર તમામ લોકો તેમના પોશાકની પ્રશંસા કરે. પોશાકની પસંદગીને લઈને કોઈ નવયુવતી સૌથી વધારે મૂંઝવણમાં દેખાય છે, કારણ કે તે લગ્ન સમારંભમાં દુલ્હન બનતી નવયુવતી મુખ્ય નાયિકા હોય છે.
નવયુવતી સૌથી સુંદર અને આકર્ષક લુક માટે કેટલીય સીરિયલ જુએ છે, મેગેઝિનનાં પાનાં ફેરવે છે, તેમાં દુલ્હન બનેલી યુવતીને જુએ છે. એટલું જ નહીં, મોલ્સમાં જઈને બ્રાઈડલ ડ્રેસ જુએ છે. કલાકો ઓનલાઈન સાઈટ પર પોતાને લાયક ડ્રેસ શોધે છે. મોંઘા બ્યૂટિપાર્લરમાં જઈને મેકઅપ કરાવે છે, પરંતુ ડ્રેસની યોગ્ય ડિઝાઈન અને રંગ દુલ્હનનું આકર્ષણ વધારે છે.
લગ્નસમારંભમાં મૂવી કેમેરા મોટાભાગે દુલ્હન બનીને પર કેન્દ્રિત રહે છે, તેથી દુલ્હન નવયુવતી સૌથી આકર્ષિત કરતા ડ્રેસ પહેરવાની કોશિશ કરે છે. આધુનિક પોશાકમાં દુલ્હન સાડીના બદલે લહેંગામાં તૈયાર થવાનું પસંદ કરે છે. મહિનાઓ પહેલાં લહેંગાની પસંદગી કરવાનું શરૂ કરે છે.
ડિઝાઈનર લહેંગા
બજારમાં લગ્નની સીઝનમાં વેડિંગ વેરની ભરમાર જોવા મળે છે. દુકાનોમાં દુલ્હન દ્વારા પહેરાતા લહેંગાની વિવિધ વેરાઈટી જોવા મળે છે. બજારમાં લહેંગાની એટલી વેરાઈટી, રંગ અને ડિઝાઈન જોવા મળે છે કે દુલ્હન બનનાર નવયુવતી લહેંગો પસંદ નથી કરી શકતી. અનેક શોરૂમમાં જઈને નવયુવતીઓ લહેંગા જુએ છે.
この記事は Grihshobha - Gujarati の December 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の December 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો