બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
Grihshobha - Gujarati|December 2024
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
પ્રિયંકા યાદવ
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

વારસો એક એવી વસ્તુ છે, જે પાછલી સૌથી આગળની પેઢી સુધી એક હાથમાંથી બીજા હાથમાં જાય છે. પરંપરાગત ઘરેણાં આ વારસાનો એક મહત્ત્વનો ભાગ છે. તેથી જિંદગીના સૌથી મહત્ત્વના દિવસોમાંથી એક લગ્ન પર તેમાંના કોઈ એકને પહેરવાથી બ્રાઈડ સ્વયંને પોતાના મૂળ સાથે જોડાયાનો અહેસાસ કરી શકે છે.

મિસ્ટર ઈન્ડિયાના નામથી જાણીતા એક્ટર અનિલ કપૂરની દીકરી રિયા કપૂરે પોતાના લગ્નમાં મોંઘા અને ટ્રેન્ડી ઘરેણાને બદલે પોતાની માના ઘરેણાં પહેર્યાં હતાં. આમ કરીને તેણે ન માત્ર પોતાની માને સન્માન આપ્યું, પરંતુ પોતાના પરંપરાગત મૂલ્યોનું માન પણ વધાર્યું.

આ જ રીતે પટોડી ખાનદાનની સૌથી નાની દીકરી સોહા અલી ખાને જ્યારે કૃણાલ ખેમૂ સાથે લગ્ન કર્યાં ત્યારે તેણે પોતાના જમાનાની સુંદર અભિનેત્રી શર્મીલા ટાગોર જે તેની મા પણ છે તેમના આભૂષણ જેમ કે રત્નોથી જડિત સવ્યસાચી લહેંગો અને રાણીહાર પહેર્યા હતા, જેમાં હીરા પન્ના અને ટ્રેડમાર્ક પાસા હતા. ઉપરાંત તેણે હાથીદાંત અને સોનાના આભૂષણ પણ પહેર્યાં હતા.

સામાન્ય લોકોમાં પણ પ્રચલિત

આ ચલણ સેલિબ્રિટીથી શરૂ થઈને હવે સામાન્ય નાગરિકો વચ્ચે પણ પ્રચલિત થયું છે. તેથી શહેરોમાં રહેતી છોકરીઓ પણ વિન્ટેજ જ્વેલરી અપનાવી રહી છે.

આવી જ કહાણી નમિતા મુખર્જીની છે. તે ૩૦ વર્ષની છે અને તે ઉત્તરપ્રદેશની રહેવાસી છે તેમજ પોતાના લોંગ ટર્મ બોયફ્રેન્ડ વિનય મહેતા સાથે તેણે લગ્ન કર્યા છે. તે જણાવે છે, “એક છોકરીના જ્યારે લગ્ન થાય છે ત્યારે તે ખૂબ ભાવુક હોય છે. લગ્નના ટાઈમ પીરિયડ દરમિયાન તે માત્ર એવું જ વિચારી રહી હોય છે કે તે કોઈ પણ રીતે પોતાના પરિવાર અને તેમની માન્યતા સાથે જોડાયેલી રહે. તેના માટે તે પોતાના ખાનદાની વડવાના ઘરેણાં પહેરવામાં ન માત્ર ગર્વ અનુભવે છે, પરંતુ તેને પહેરીને તેમની સાથે જોડાઈ શકે છે.

“મેં મારા લગ્ન માટે નવવધૂનો કલર કહેવાતો રેડ કલર પસંદ કર્યો. મને સમજાતું નહોતું કે હું જ્વેલરી કઈ પહેરું. તે સમયે મેં સેલિબ્રિટીના લગ્ન વિશે વાંચ્યું, ત્યારે મને ખબર પડી કે પરંપરાગત આભૂષણો પહે૨વાનો ટ્રેન્ડ થઈ ગયો છે. મને પણ લાગ્યું કે મારે આ ટ્રેન્ડ ફોલો કરવો જોઈએ. તેથી મેં પણ એવું જ કર્યું.

この記事は Grihshobha - Gujarati の December 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Gujarati の December 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - GUJARATIのその他の記事すべて表示
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time-read
4 分  |
December 2024
પરફેક્ટ બ્રાઈડલ-વેર
Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time-read
3 分  |
December 2024
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time-read
3 分  |
December 2024
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time-read
4 分  |
December 2024
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time-read
5 分  |
December 2024
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 分  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 分  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 分  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 分  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 分  |
December 2024