ફેસ્ટિવલ સીઝનમાં દરેક યુવતી અને દરેક મહિલા એથનિક આઉટફિટ જ ઈચ્છે છે. જે પણ નવી ફેશન આવે છે તેને ખરીદવા માટે માર્કેટમાં ભીડ ઊમટી પડે છે. પરંતુ ફેસ્ટિવ સીઝન પૂરી થયા પછી આ આઉટફિટ કબાટના ખૂણામાં પડી રહે છે.
જ્યાં એક બાજુ એક કપડાંને ઘણીવાર પહેરવાનો અર્થ ગરીબી સમજી લેવામાં આવે છે તો ત્યાં બીજી બાજુ કેટલાક લોકો તેને ખરાબ ફેશન સેન્સ પણ સમજી લે છે. ઘણીવાર લોકો તેને પહેરતા પહેરતા કંટાળી જાય છે. કે હવે કંઈક નવું ટ્રાય કરવા ઈચ્છે છે. જે લોકો અમીર હોય છે કે જેમને લાગતું હોય છે કે આ કપડાં હવે તેમના કોઈ કામના નથી. તે તેમને ગરીબોને દાન કરી દે છે.
આ મોંઘા કપડાને ખરીદવામાં જે રૂપિયા લાગ્યા હોય છે તે પણ નથી વસૂલી શકતા. જો તમે આ કપડાંથી તમારા પૈસા વસૂલવા ઈચ્છો છો તો તમારે આ કપડાંને વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ પરંતુ સમસ્યા એ પણ છે કે ફરીથી ઉપયોગ કરવાથી તે આઉટ ઓફ ફેશન અને બોરિંગ લાગશે. તે માટે તમારે કેટલાક એવા હેક જોઈએ જે તમારા એથનિક આઉટફિટને એકદમ નવા લુકમાં ફેરવી દે.
તે માટે સૌથી સારી રીત છે અનિક આઉટફિટને વેસ્ટર્ન આઉટફિટમાં ફેરવવા. તેનાથી તે તમારી પર લાગેલા કંટાળાના ટેગને હટાવી શકશે.
આવો, હવે કેટલાક એવા જ હેક જાણીએ જે એથનિક આઉટફિટને વેસ્ટર્ન આઉટફિટમાં ફેરવી દેશે:
સારી વિય જીન્સ
સાડી એક એવું એથનિક વેર છે, જે દરેક મહિલા અને છોકરીના વોર્ડરોબમાં હોય જ છે. જોકે સાડી પેટીકોટ કે શેપવેર સાથે પેર કરવામાં આવે છે પરંતુ જો તમે સાડીને આ રીતે પહેરીને કંટાળી ગયા છો અને હવે કંઈક નવું ટ્રાય કરવા ઈચ્છો છો તો સાડીને જન્સ સાથે ટ્રાય કરી શકો છો. તેનાથી તમને યુનીક સ્ટાઈલ મળશે. જ્યાં તમે જીન્સને લેગિંગ સાથે પણ ચેન્જ કરી શકો છો. ત્યાં બ્લાઉઝની જગ્યાએ ક્રોપ ટોપ પણ પહેરી શકો છો.
この記事は Grihshobha - Gujarati の November 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の November 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો