નાની બચત માટે ગોલ્ડ કે ફિક્સ ડિપોઝિટ
Grihshobha - Gujarati|November 2023
આજે માર્કેટમાં તેજી-મંદી પ્રમાણે ચાલવું જરૂરી થઈ ગયું છે. આ સ્થિતિમાં તમે કેવી રીતે બચતનું રોકાણ કરો છો, તે મહત્ત્વનું છે...
શૈલેન્દ્ર સિંહ
નાની બચત માટે ગોલ્ડ કે ફિક્સ ડિપોઝિટ

નાની બચત કરનાર લોકો માટે સૌથી મુશ્કેલ કામ છે કે તે ભવિષ્ય માટે તે બચત કેવી રીતે કરે. સામાન્ય રીતે ગોલ્ડ અથવા ફિક્સ ડિપોઝિટનું વધારે ચલણ છે. બચતમાં ગોલ્ડનું મહત્ત્વ જોતા બેંકોએ ગોલ્ડ લોન આપવાની શરૂ કરી છે. તેથી નવી પેઢીમાં ગોલ્ડનું મહત્ત્વ વધી રહ્યું છે. તેથી તમામ બેંક ગોલ્ડ લોન માટે યોજના લાવી છે. ભારતમાં પહેલાંથી ગોલ્ડમાં ઈન્વેસ્ટમેન્ટ થતું હતું. બેંક ઈચ્છે છે કે જે ગોલ્ડ તમારી પાસે ઘરમાં નકામું  પડ્યું છે તેને બેંકમાં જમા કરીને તેની પર લોન લઈ શકો છો.

કેટલીય બેંક હવે ગોલ્ડની એફડી એટલે ફિક્સ ડિપોઝિટ યોજના ચલાવી રહી છે. તેની ખાસ વાત એ છે કે તેમાં ગોલ્ડ પણ સલામત રહે છે અને વ્યાજ પણ મળે છે. ત્યાર પછી બેંકોની એફડી એટલે ફિક્સ ડિપોઝિટ યોજના બચત મુજબ સૌથી વધારે લોકપ્રિય છે. લોકો બેંકોમાં મૂકેલા પૈસા જરૂરિયાત સમયે કાઢવા સૌથી સરળ સમજે છે. બેંકોએ ગોલ્ડ લોનને લઈને તમામ યોજના બનાવી છે.

ગોલ્ડ પ્લસ ડિપોઝિટ સ્કીમ

બેંક હવે ગોલ્ડ સ્કીમને લઈને વધારે પ્રચારપ્રસાર કરી રહી છે, કારણ કે તેમાં બેંકોના પૈસા ડૂબવાના ચાન્સ નથી હોતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની કેટલીય શાખા પર રિવેમ્પ્સ ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. તેના હેઠળ ગ્રાહકને ઓછામાં ઓછા ૩૦ ગ્રામ ગોલ્ડ જમા કરાવવું પડે છે. ગોલ્ડ જમા કરાવવાની કોઈ મહત્તમ મર્યાદા નક્કી નથી કરી. તમે ગમે તેટલું ગોલ્ડ જમા કરીને તેની પર વ્યાજ મેળવી શકો છો.

この記事は Grihshobha - Gujarati の November 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Gujarati の November 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - GUJARATIのその他の記事すべて表示
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
Grihshobha - Gujarati

ઉશ્કેરે છે મર્દાનગીની મજાક

કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...

time-read
2 分  |
September 2024
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
Grihshobha - Gujarati

મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ

મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...

time-read
5 分  |
September 2024
મોનસૂનમાં સ્કિન એલર્જી
Grihshobha - Gujarati

મોનસૂનમાં સ્કિન એલર્જી

મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...

time-read
2 分  |
September 2024
શું સેક્સની મજા બગાડે છે પીડા
Grihshobha - Gujarati

શું સેક્સની મજા બગાડે છે પીડા

સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...

time-read
3 分  |
September 2024
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
Grihshobha - Gujarati

સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ

ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...

time-read
2 分  |
September 2024
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.

time-read
3 分  |
September 2024
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
Grihshobha - Gujarati

તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ

પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...

time-read
4 分  |
September 2024
સુંદર દેખાવું તમારો હક
Grihshobha - Gujarati

સુંદર દેખાવું તમારો હક

સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...

time-read
4 分  |
September 2024
લવ સેન્ટર કેમ બને છે જિમ
Grihshobha - Gujarati

લવ સેન્ટર કેમ બને છે જિમ

એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...

time-read
5 分  |
September 2024
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
Grihshobha - Gujarati

૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન

લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...

time-read
3 分  |
September 2024