Akram Express - Gujarati - March 2025 - બુદ્ધિ Vs હાર્ટAdd to Favorites

Akram Express - Gujarati - March 2025 - બુદ્ધિ Vs હાર્ટAdd to Favorites

Få ubegrenset med Magzter GOLD

Les Akram Express - Gujarati og 9,000+ andre magasiner og aviser med bare ett abonnement  Se katalog

1 Måned $14.99

1 År$149.99

$12/måned

(OR)

Abonner kun på Akram Express - Gujarati

Gave Akram Express - Gujarati

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digitalt abonnement
Umiddelbar tilgang

Verified Secure Payment

Verifisert sikker
Betaling

I denne utgaven

એક જગ્યાએ ગોળાકારમાં ભૂખ્યા અને તરસ્યા માણસો બેઠા હતા. એમની વચ્ચે જાત-જાતની સ્વાદિષ્ટ વાનગીઓ રાખવામાં આવી હતી. બધાને ખાવા માટે લાંબી-લાંબી ચમચીઓ અપાઈ હતી. ચમચીઓ ખાવાના તપેલા સુધી તો પહોંચી શકે એમ હતી, પણ વળીને એમના પોતાના મોઢા સુધી નહીં. એક બાળકે આ દ્રશ્ય જોયું. એણે ત્યાં હાજર એક વડીલને પૂછ્યું, “આ લોકો ભૂખ્યા કેમ છે ?” વડીલે કહ્યું, “કારણકે તેઓ ફક્ત પોતાનું જ વિચારે છે. અને એટલે જ ખાવાનું એમના સુધી નથી પહોંચી શકતું. તને શું લાગે છે, એમને શું કરવું જોઈએ ?” બાળકે તરત કહ્યું, “જો બધા એક બીજાને ખવડાવે, તો કોઈ ભૂખ્યું નહીં રહે !”
બાળક પાસે શું હતું જેનાથી એને બધાના હિતનું વિચાર્યું ? આપણી અંદર એવું તો કોણ છે જે આપણને ફક્ત આપણા જ સુખ પાછળ દોડાવે છે ? ચાલો, આ અંકમાં જ્ઞાનીએ આપેલી સમજણ દ્વારા બુદ્ધિ અને હાર્ટના ફંક્શન્સ જાણીએ. મજેદાર વાર્તાઓથી બુદ્ધિ અને હાર્ટને વધુ ઓળખીએ અને જ્યાં છીએ ત્યાંથી હાર્ટિલી બનવાના રસ્તે એક સ્ટેપ આગળ વધીએ.

Akram Express - Gujarati Magazine Description:

UtgiverMahavideh Foundation

KategoriChildren

SpråkGujarati

FrekvensMonthly

An exclusive magazine "Akram Express" just for young Kids. It contains Moral Stories, Mythological Stories, Puzzles, Activities and Golden Moments with Gnani, which is published every month.

  • cancel anytimeKanseller når som helst [ Ingen binding ]
  • digital onlyKun digitalt
RELATERTE MAGASINERSe alt