CATEGORIES
Kategorier
૩૬મી નેશનલ ગેમ્સ પહેલા ગુજરાતી ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે શૂટિંગમાં ગોલ્ડ મેડાલિસ્ટ હેમા કે.સી.
ગુજરાતી ખેલાડીઓને હોમ ગ્રાઉન્ડનો ફાયદો મળશે, એટલે પ્રદર્શન કરવાની સારી તક: હેમા કે.સી.
નેશનલ ગેમ્સ 2022નું મેસ્કોટ સાવજ
રાજકોટ ખાતે વિવિધ સ્થળોએ મેસ્કોટ કટાઉટ્સ તેમજ લાઈવ મેસ્કોટ આકર્ષણ જમાવશે ગુજરાતની શાન ''સાવજ'' બન્યો નેશનલ ગેમ્સ 2022નું મેસ્કોટ
જંતુનાથક દવાઓના ઉપયોગ સમયે ખડૂતો આટલી કાળજી રાખે
તકેદારી સાથે નિયત પદ્ધતિઓથી છંટકાવ કરવાથી જંતુનાશક દવાની જોખમી અસરથી બચી શકાય છે
બાપા ફ્રોમ છાપા, ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ
આસ્થા અને પર્યાવરણનું આદર્શ સંતુલન એટલે પેપરમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિ
સ્વાસ્થ્યનું રહસ્ય આહારમાં છુપાયેલું છે
સ્વસ્થ અને ફિટ રહેવું હોય તો સૌથી પહેલા તમારે તમારા આહાર પર વિશેષ ધ્યાન આપવું પડશે, કારણ કે ખાવા-પીવાની વસ્તુઓ સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે. આજના સમયમાં કંઈપણ ખાવા-પીવાની આદત ઝડપથી વધી રહી છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જો આપણે દરરોજ સંતુલિત આહાર લઈશું, તો જ તે સંપૂર્ણપણે આપણને પોષણ આપશે અને તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે, જે આપણા શરીરને રોગો સામે લડવામાં મદદ કરે છે.
ગલતફેમીઓથી ઘેરાશે એન્ડટીવીના કિરદાર!
સનથ કુમા૨ મહાસતી અનુસૂયા (મૌલી ગાંગુલી)ને માહિતી આપે છે કે બાલ શિવ જંગ છોડીને ભાગી ગયો છે, જેનાથી તે નારાજ થાય છે
કોમનવેલ્થ ગેઇમ્સ
કોમનવેલ્થ ગેઇમ્સમાં મેડલ્સ મેળવી દેશ અને રાજ્યનું નામ રોશન કરનારા ગુજરાતના ખેલાડીઓને કુલ 80 લાખ રૂપિયાના ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
એન્ડટીવી પર મુશ્કેલ પરિસ્થિતિ અને મનોરંજનનું અદભુત મિશ્રણ!
આ સપ્તાહમાં એન્ડટીવીના શો બાલ શિવ, હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈ પોતાને મુશ્કેલીમાં પામશે, જે દર્શકો માટે મનોરંજનનું નિમિત્ત બની રહેશે.
૧૦મી ઓગષ્ટ - વિશ્વ સિંહ દિવસ
૧૦મી ઓગષ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની રાજ્યમાં ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સેટકોમ મારફતે સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે સંબોધન કરશે. જેનું જીવંત પ્રસારણ વંદે ગુજરાત ચેનલ નંબર-૧ પર સવારે ૯:૦૦ થી ૯:૪૫ કલાક સુધી કરવામાં આવશે
આઝાદીની લડતના પ્રતીક સમા ૧૨ તિરંગા વડોદરાના સંગ્રહાલયમાં સંચવાયેલા છે
આઝાદીની લડતમાં વિવિધ તબક્કે ઉપયોગમાં લેવાયેલા તિરંગાની પ્રતિકૃતિઓને સાચવવા માત્ર 50 થી 55 લક્સ લાઇટમાં રખાયા છે
સયાજી હોસ્પિટલમાં અંગદાનની ત્રીજી માનવીય સંવેદનાસભર ઘટના..
પરિવારજનોએ અન્યોને નવું જીવન આપવા મનોમૃત સ્વજનના લીવર કિડની અને નેત્રમણીનું કર્યું દાન..
સિકલસેલ એનિમિયા અવેરનેસ દિવસ
● આજે સિકલસેલ એનિમિયા અવેરનેસ દિવસ ● વલસાડ જિલ્લામાં સિકલસેલ ટ્રેઈટ (વાહક)ના 61243 અને સિકલ સેલ ડિસિઝ (રોગ)ના 2530 દર્દીઃ સૌથી વધુ ધરમપુર-કપરાડામાં ● સિકલસેલને જાકારો આપવા સમગ્ર દેશમાં વલસાડ જિલ્લો એક કદમ આગળ, હવે જિલ્લાની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સર્ગભાના સિકલ સેલ ટેસ્ટ નિઃશુલ્કકરાશે ● રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સિકલસેલ નિયંત્રણ કાર્યક્રમના ગુજરાત મોડલને અન્ય રાજ્યોએ પણ અપનાવ્યું ● સઘન કામગીરીને પગલે વર્ષ 2018માં 2666 દર્દી હતા જે ઘટીને વર્ષ 2022માં 1318 થયા
વરસાદની ઋતુમાં શું ન ખાવું
જે લોકોને ત્વચાની એલર્જી હોય તે લોકોએ વરસાદની ઋતુમાં મસાલેદાર ખોરાકનું સેવન ન કરવું જોઈએ
પ્રી – પ્લાનિંગ ફોર મોનસુન
આ બિમારીઓ સામે મજબૂત પ્રતિકારક શક્તિ બનાવીને વ્યક્તિગત સ્વચ્છતા અને પર્યાવરણીય સ્વચ્છતાનો અભ્યાસ કરીને, વર્ષા ઋતુના આગમન પહેલા જ આ રોગો સામે શસ્ત્રોથી સજ્જ થવું શ્રેષ્ઠ છે.
વિવિધ પ્રકારના પકોડા અથવા ભજિયા
પનીર પકોડા સામાન્ય ભજીયા ની જેમ જ બનાવવામાં આવે છે, માત્ર એટલો તફાવત છે વધારાના ક્રિસ્પીનેસ માટે તેમાં ચોખાનો લોટ ઉમેરવામાં આવે છે
ચોમાસામાં સ્વસ્થ રહેવા માટે ડાયટ ટિપ્સ, બીમારીઓ રહેશે દૂર
ચોમાસું એ સ્વાદિષ્ટ ખોરાક માણવાની મોસમ છે. મોસમી રોગોને સ્વસ્થ આહારથી દૂર રાખી શકાય છે. અહીં કેટલીક આહાર ટિપ્સ આપેલ છે જેને તમારે અજમાવવા જોઈએ.
વરસાદની ઋતુમાં શું ખાવું અને શું ન ખાવું
આ ઋતુમાં વ્યક્તિએ ઓઈલી અને સ્પાઈસી ફૂડસ, રસ્તા ઉપર લારી ગલ્લા પર મળતા સ્નેક્સ તેમજ એકી સાથે વધારે પ્રમાણમાં રાંધેલા ખોરાકનો એક થી વધારે વખત ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ
વરસાદમાં ભીંજાવાની મજા માણો, પરંતુ આ બાબતોનું ધ્યાન રાખો.
મોન્સુન નું આગમન થતાં જ બાળકોને તો મોજ પડી જાય છે અને તેઓ તો ભીના થઈને જ માને છે.આ માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તમે વરસાદમાં પણ ભીંજાઈ જવાનો આનંદ માણી શકો છો
વરસાદની ઋતુમાં વાળ ખરતા બચાવો
લેક્ટિક એસિડ પરસેવામાં હાજર હોય છે, જે વાળના ફોલિકલ્સને નબળા બનાવે છે. ધીમે ધીમે વાળના ફોલિકલ્સ સંકોચાવવા લાગે છે
ચોમાસામાં બાળકોની દેખરેખ
ચેપના ફેલાવાને રોકવા માટે વારંવાર હાથ ધોવા એ એકમાત્ર સૌથી મહત્વપૂર્ણ પગલું છે.
પકોડા ભજીયાનો ઇતિહાસ
પકોડા એક એવો તળેલો નાસ્તો છે જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળમાં પણ ખૂબ જ લોકપ્રિય છે, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં તેને પકોડા નહીં પણ ભાજી કહેવામાં આવે છે
ચોમાસામાં મેકઅપ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો.
ગરમીથી રાહત મેળવવા માટે ચોમાસું શ્રેષ્ઠ છે, પરંતુ ચીકણું હવામાન સૌંદર્ય અને મેકઅપ માટે બિલકુલ સારું નથી
ચોમાસામાં આરોગ્યની સાવચેતી - વાઈલથી બચવા આવી બાબતોનું ધ્યાન રાખો.
આ ઋતુમાં, બિમારીઓ એ જ રીતે દસ્તક આપે છે જેમ કે બિનઆમંત્રિત મહેમાનો
પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો બનશે જળ, જમીન અને સ્વાસ્થ્યના સંરક્ષક
ગામડાંઓને પ્રાકૃતિક ખેતી થકી આત્મનિર્ભર બનાવવાના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે વડોદરા જિલ્લાએ કરેલું અભિયાન "પ્રાકૃતિક કૃષિ વર્કશોપ"થી દરેક ખેડૂતને સસ્તી - સાદી - સરળ અને સીધી ખેતીથી ઉત્પાદનની સાથે નફો વધારવાની નવી દિશા મળશે. "પ્રાકૃતિક ખેતીથી સમય અને પૈસાની બચત સાથે આવકમાં પણ સંતોષકારક ફેરફારો જોવા મળ્યા." - પ્રગતિશીલ ખેડૂતો
૪ જુન
બપોરે ૧૨.૪૮ મિનિટે સૂર્યનો પડછાયો થશે અલિપ્ત જામનગરના નભોમંડળમાં શનિવારે બપોરે સર્જાશે અલૌકિક ખગોળીય ઘટના 4 જુને "ઝીરો શેડો ડે": બપોરે 12.48 મિનિટે સૂર્યનો પડછાયો થશે અલિપ્ત
પોતાના હુન્નર અને કલા કૌશલ્યથી વર્ષઃ રર લાખનું ટર્નઓવર કરે છે આદપુરની મહિલાઓ
આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં ભાવનગરની પાલીતાણાની આદપુરની મહિલાઓનું આગવું પ્રદાન પોતાના હુન્નર અને કલા કૌશલ્યથી વર્ષ: 22 લાખનું ટર્નઓવર કરે છે 100 મહિલાઓને ઘરઆંગણે જ રોજગારી ઉભી કરી ગુજરાતની પારંપારિક કલા એવી ભરત કામ અને પેઇન્ટીંગ કલાને ઉજાગર કરતું મહિલાને આત્મનિર્ભર બનાવતું કાર્ય વડાપ્રધાનશ્રીના પ્લાસ્ટિક મુક્ત અભિયાનને ટેકો આપતાં પેઇટિંગ વાળી થેલીઓ અને બટવાઓનું નિર્માણ કાર્ય
વિશ્વ સાયકલ દિવસ: વિશ્વ સાયકલ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે?
યુરોપિયન દેશોમાં સાયકલનો ઉપયોગ કરવાનો વિચાર 18મી સદીના ઉત્તરાર્ધમાં જ લોકોના મગજમાં આવ્યો હતો, પરંતુ તેને સૌપ્રથમ 1816માં પેરિસના એક કારીગર દ્વારા મૂર્તિમંત કરવામાં આવ્યો હતો
આજે વિશ્વ પર્યાવરણ દિવસઃ વન્ય પ્રાણીના સંવર્ધનમાં સફળતા, વલસાડ જિલ્લામાં દીપડાની સંખ્યા ૧૮થી વધીને ૪૨ થઈ
દરિયા કાંઠે થતા ધોવાણને અટકાવવા 270 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રુવનું વાવેતર કરાયું લીલીછમ હરિયાળીથી વલસાડ જિલ્લો શોભતો રહે તે માટે છેલ્લા 5 વર્ષમાં 9130.55 હેક્ટર જમીન વિસ્તારમાં વાવેતર કરાયુ, હવે આગામી 5 વર્ષમાં 9283 હેક્ટર જમીનમાં વાવેતર કરાશે
સુરતમાં પૂર્વ સૈનિકો માટે હ્રદયરોગનો નિઃશુલ્ક તપાસ કેમ્પ યોજાયો
57થી વધુ પૂર્વ સૈનિકો અને પરિવારજનોનું હેલ્થ ચેકઅપ
૮ મહિનાના અહેમદને હતી હદયની બીમારી, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમથી મળ્યું નવજીવન
વેરાવળના છૂટક મજૂરીકામ કરતા પરિવારનો લાડલો થયો સ્વસ્થ, 'સંદર્ભ કાર્ડ' હેઠળ વિનામૂલ્યે થયું સફળ ઓપરેશન