CATEGORIES
Kategorier
બ્રેઇનડેડ મુસ્લિમ યુવકનું અંગદાન
આખરે તો લોહીનો રંગ લાલ જ હોય છે! સિવિલ હોસ્પિટલમાં 93મું અંગદાન.. સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત અમદાવાદ શહેરના બ્રેઇનડેડ મુસ્લિમ યુવકનું અંગદાન સિવિલ હોસ્પિટલના આઇ.સી.યુ.માં એક બાજુ ઈશ્વરને પ્રાર્થના અને બીજી બાજુ પરવરદીગારને કલમા પઢતાં દૃશ્યો સર્જાયાં
પ્રાકૃતિક ખેતી
પ્રાકૃતિક ખેતી અપનાવી વિવિધ ફળોનું વાવેતર કરતા દેવભૂમિ જિલ્લાના ખેડૂત દ્વારકા ભાવિનભાઈ રાવલિયા પેશનફ્રુટ, ખારેક, જામફળી, સીતાફળી, આંબા, લીચી, બોર, સ્ટારક્રુટ સહિતના અનેક ફળોનું કર્યું વાવેતર આપણી જમીન, હવામાન અને પાણી દ્વારા પેશનફ્રૂટનું ઉત્પાદન કરવું સરળ છે.- ભાવિનભાઈ બાગાયત વિભાગ દ્વારા મળતી સબસીડીથી થયો ફાયદો ભાવિનભાઈ
ચાર-ચાર ઓપરેશનો વિનામૂલ્યે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના
'મા-PM જનઆરોગ્ય યોજના' ગરીબ સુરત જિલ્લાના આદિવાસી પરિવાર માટે આશીર્વાદરૂપ બની માંડવી તાલુકાના માલ્યા ગામના ગરીબ આદિવાસી પરિવારના કૃણાલ ચૌધરીના ચાર-ચાર ઓપરેશનો પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ વિનામૂલ્યે થયા જો PMJAY યોજનાનો લાભ અમોને મળ્યો ન હોત તો અમારી જમીન-જાગીર વેચવી પડી હોતઃ પિતા કમલેશભાઈ ચૌધરી અંદાજે રૂ.દોઢ થી બે લાખની ચાર સર્જરી નિ:શુલ્ક થતા આદિવાસી પરિવાર પર આર્થિક સંકટ ટળ્યું PM જનઆરોગ્ય યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશાનું કિરણ બની રોડ એક્સિડેન્ટમાં પગમાં ગંભીર ફ્રેક્ચર થયું અને એક સમયે પગ કાપવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી
રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ
જન્મજાત કપાયેલા હોઠવાળી બાળકી માટે રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ આશિર્વારૂપ સાબિત
ડિફેન્સ એક્સ્પો એક્ઝિબિશન
ડિફેન્સ એક્સ્પો એક્ઝિબિશન, HEC ગાંધીનગર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા સંપૂર્ણ સ્વદેશી બનાવટના HTT-40 ટ્રેનર એરક્રાફ્ટનું અનાવરણ કરવામાં આવ્યું, શું છે તેની ખાસિયતો વરસાદમાં તેમજ રાત્રેપણ ઉડાન ભરી શકેછે HTT-40 વિશ્વનું સૌ પ્રથમ એવું એરક્રાફ્ટ છે જે જમીન પર હોય ત્યારે ચાલુ એન્જિનમાં રિક્યુલિંગ કરી શકાય છે
ગમ્મત સાથે જ્ઞાન: ભૂલકાં મેળો
બાળકોને 'ગમ્મત સાથે જ્ઞાન'નું ઉત્તમ દ્રષ્ટાંત બનતો ભૂલકાં મેળો નડિયાદ ખાતે આઈ.સી.ડી.એસ. શાખા જિલ્લાકક્ષાનો દ્વારા ભૂલકાં મેળો યોજાયો જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન પટેલના હસ્તે કરાયું ભૂલકા મેળાનું ઉદઘાટન
મહુવા: અદ્યતન ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ
મહુવા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અધતન ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ મહુવા સહિતના આજુબાજુના ગામોના ડાયાલિસિસના દર્દીઓને ઘરઆંગણે ડાયાલિસિસ સુવિધા પ્રાપ્ત થશે
ખાદી ઉત્સવ
હાલમાં ચાલી રહ્યો છે ખાદી ઉત્સવ.. મહિલાઓ માટે બાટિક પ્રિન્ટ ખાદીના ટોપ અને પાયજામા સેટ તથા પ્લેન ખાદીના લેડીઝ પેન્ટ ખાદી ભંડાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા છે.. યુવા સમુદાયમાં પોલી વસ્ત્ર અને કોટન ખાદીના જેન્ટ્સ ટી શર્ટનું આગવું આકર્ષણ..
વડોદરાના યુવા તબીબને દક્ષિણ કોરિયાથી તેડું આવ્યું છે..
વડોદરાના યુવા તબીબને દક્ષિણ કોરિયાથી તેડું આવ્યું છે.. ડો.શિવમ પગની ઘૂંટી અને ઇજાઓની ખભાની અસરકારક સારવારની દક્ષિણ કોરિયાની આર્થરોસ્કોપી સોસાયટીના તબીબો સમક્ષ કરશે ચર્ચા અને નિદર્શન. આર્થરોસ્કોપી અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો.શિવમ શાહને આ વિષયમાં સંશોધન લેખો માટે અગાઉ નામાંકીત સંસ્થાઓ દ્વારા બે સુવર્ણ ચંદ્રકો એનાયતકરવામાં આવ્યા છે.
વઢવાણાના કાંઠે પંખી મેળાની પૂર્વ તૈયારી
વઢવાણામાં વહેલા આવી જતા યાયાવર અને સ્વદેશી પક્ષીઓનું પક્ષી તીર્થ ખાતે આગમન શરૂ થઈ ગયું છે. પંખી અને પ્રકૃતિ પ્રેમી ડો.રાહુલ ભાગવત અને સીમા આભાળે એ 20 થી વધુ પ્રકારના પક્ષીઓની હાજરી નોંધી. ઠંડી વધવાની સાથે પક્ષીઓની અતિથિ સંખ્યા અને વૈવિધ્ય વધશે એવું એમનું અનુમાન છે.
આયુષ્માન ભારત મોઢાનાં કેન્સરની નિઃશુલ્ક સારવાર
આયુષ્માન ભારત યોજનામાં સિંધોતગામના વરિષ્ઠ નાગરિક ભાઈલાલભાઈ રાઠોડની મોઢાનાં કેન્સરની નિઃશુલ્ક સારવાર થઈ સ્વાસ્થ્ય સંબંધિત સલામતી પૂરી પાડવા બદલ સરકારશ્રીનો હું ઋણી છું: લાભાર્થી ભાઈલાલભાઈ રાઠોડ
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ
યુ.એન.મહેતા હોસ્પિટલમાં થયેલ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ સંપૂર્ણપણે સ્વસ્થ થઇને દર્દી સ્વગૃહે પરત થયા
ધો.૪માં અભ્યાસ કરતી આરોહીની હૃદયની સારવાર વિનામૂલ્યે
ધો.4માં અભ્યાસ કરતી આરોહીની હૃદયની સારવાર વિનામૂલ્યે થતાં આરોહીએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી હૃદયના ડૉકટર બનવાની મહેચ્છા વ્યકત કરી પીએમજેએવાય-મા કાર્ડ થકી મારી દિકરીની હૃદયની સારવાર વિનામૂલ્યે થતાં હું સરકારનો આભાર માનું છું – લાભાર્થીની માતા શ્રીમતી મોહિનીબેન પટેલ
ઘરેલું ઉપચારથી ખંજવાળ અને સોજો દૂર થશે
એક્ઝિમા એક એવી સ્થિતિ છે જેના કારણે ત્વચાનો કેટલોક ભાગ રફ થઈ જાય છે અને તેમાં સોજો અને ખંજવાળ આવવા લાગે છે. કેટલીકવાર ત્વચા પર ફોલ્લા પણ પડી જાય છે. લોકોને ઘણા તબક્કામાં ખરજવું પણ થઈ જતું હોય છે અને તેના પ્રકારો પણ ઘણા હોય છે
નાની-નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ જીવલેણ ન બની જાય
આપણે રોગના પ્રારંભિક લક્ષણોને અવગણીએ, તો આ નાની નાની સમસ્યાઓ વિકરાળ બની જાય છે. આપણા દ્વારા કરવામાં આવતી ઉપેક્ષાથી રોગ અસાધ્ય ન બને અને સારવાર જટિલ ન બને તે વિચારવું જોઈએ
મૃત ત્વચાને કેવી રીતે દૂર કરી શકાય?
ચહેરા પર એકઠી થયેલી મૃત ત્વચા મહિલાઓની સુંદરતાને બગાડે છે કે ખરાબ કરી શકે છે. મૃત ત્વચા સુંદરતા પર ડાઘ સમાન છે અને તે ધીમે ધીમે ત્વચાને વધુ નુકસાન પહોંચાડે છે.
વડોદરામાં પાંચ દિવસથી ચાલી રહેલી નેશનલ ગેમ્સનું સમાપન થયું
વિજેતા ખેલાડીઓ મેડલ્સ અને અસફળ રહેલા ખેલાડીઓ વધુ મહેનત કરવાના સંકલ્પ સાથે વડોદરાનું કાયમી સંભારણું સાથે લઇ ગયા
36મી નેશનલ ગેમ્સ 2022 બોક્સિંગ
36મી નેશનલ ગેમ્સ: ગુજરાત-2022, મહાત્મા મંદિર વિવિધ રાજ્યોમાંથી ગુજરાતના મહેમાન બનેલા બોક્સિંગ ખેલાડીઓને રૂબરૂ મળીને રમત માટે પ્રોત્સાહિત કરતાં રમત ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી
ઇન્ડિયન પોસ્ટે નેશનલ ગેમ્સના વિજેતા ખેલાડીઓના ફોટાવાળી ટીકીટ (માય સ્ટેપ્સ) બનાવી તેમને ભેટ ધરી આશ્ચ્ર્યચકિત કરી દીધા
પોસ્ટ ટિકિટમાં પોતાની તસ્વીર જોઈને વિજેતા ખેલાડીઓએ ખુશી વ્યક્ત કરી
૩૬મી નેશનલ ગેમ્સમાં ટ્રેમ્પોલીનનો સમાવેશ
ગુજરાતમાં આયોજિત 36 મી નેશનલ ગેમ્સ થી ટ્રેમ્પોલીન નો સમાવેશ આ રાષ્ટ્રીય રમતોત્સવ માં થયો એના થી મહારાષ્ટ્રની સિદ્ધિ આનંદિત.. ખૂબ જ બહેતર સુવિધાઓ કરાવવામાં આવી છેઃ સિદ્ધિ.. રાહી એ વડોદરા જિલ્લામાં તાલીમ લીધી અને પહેલી નેશનલ રમવાની તક વડોદરામાં મળી.. આટલી ઉમદા સુવિધાઓ મળશે એવી અપેક્ષા ન હતી: રાહી..
૩૬ મી નેશનલ ગેમ્સ
હોકીમાં બીજા દિવસી હરિયાણાની મહિલા તેમજ પુરુષ ટીમનો દબદબો ગુજરાત સામે ઉતરપ્રદેશ અને મહારાષ્ટ્ર ટીમના 20-20 ગોલ
હોકી: હોકીની ભારતની પહેચાનને પુનઃ પ્રસ્થાપિત કરવાનું સ્વપ્ન સેવતા ઓલમ્પિયન્સ ખેલાડીઓ
ઉત્તર પ્રદેશના લલિત ઉપાધ્યાય અને વંદના કટારીયાનો ટીમ ઇન્ડિયાને નવી ઊંચાઈએ લઈ જવાનો ગોલ હોકી યજમાન રાજ્કોટની વ્યવસ્થાથી ખુશ ખેલાડીઓ ઉત્તમ દેખાવ કરવા સજ્જ
૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ સુરતમાં બેડમિન્ટન સ્પર્ધાનું સમાપન
શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયાના હસ્તે ‘36મી નેશનલ ગેમ્સ-2022'ના બેડમિન્ટન વિજેતા સ્પર્ધકોને મેડલો એનાયત કરાયા દેશના યુવાધનમાં વૈશ્વિક સ્તરે સ્પોર્ટ્સ હરિફાઈ કરવાની ક્ષમતા છેઃ 'ખેલો ઈન્ડિયા' અને 'નેશનલ ગેમ્સ' આ વાતને ચરિતાર્થ કરે છે રાજ્યના વિકાસનું રોલ મોડેલ ગણાતું સુરત દરેક પ્રકારની સ્પોર્ટ્સ ઈવેન્ટ્સની યજમાની કરવા સક્ષમ - શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા
રાષ્ટ્રીય ખેલ: સ્વિમિંગ સ્પર્ધામાં રાજકોટ બન્યું નવા ચાર રાષ્ટ્રીય રેકોર્ડનું સાક્ષી
એક જ દિવસમાં નવા ચાર રાષ્ટ્રીય રેકોર્ડઃ 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોક મહિલા સ્પર્ધામાં કર્ણાટકની એસ. લક્ષ્યાએ એક જ દિવસમાં બે રેકોર્ડ બનાવ્યા
રાષ્ટ્રીય ખેલઃ સ્વિમિંગમાં રસાકસી વચ્ચે કર્ણાટક સર્વિસિસની ટીમે જીત્યા બે-બે સુવર્ણ ચંદ્રક
કર્ણાટક અને સર્વિસિસની ટીમે કુલ મળીને 4-4 મેડલ જીતી દબદબો દર્શાવ્યો 1500 મીટર ફ્રી સ્ટાઈલમાં ગુજરાતના આર્યન નહેરાએ જીત્યો રજત ચંદ્રક
જુડેગા ઇન્ડિયા, જિતેગા ઇન્ડિયા: ખો-ખો
'૩6 મી નેશનલ ગેમ્સ-2022, અમદાવાદ “જુડેગા ઇન્ડિયા, જિતેગા ઇન્ડિયા\" ગુજરાત v/s પંજાબ મહિલા ખોખો ટીમો વચ્ચે યોજાયેલ દિલધડક મુકાબલમાં ગુજરાતનો ભવ્યવિજય ગુજરાતની પુરુષ ખો ખો ટીમ પણ પશ્ચિમ બંગાળ વિરુદ્ધના રોમાંચક મુકાબલામાં વિજેતા બની આજે સંસ્કાર ધામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, બોપલ- આંબલી ખાતે ખો- ખો ગેમ્સમાં 8 મુકાબલા યોજાયા ઇવનિંગ સેશનમાં ગુજરાત v/s પંજાબની મહિલા ટીમ અને પશ્ચિમ બંગાળ V/S ગુજરાત પુરુષ ટીમ વચ્ચે જામી હતી ટકકર આર્ચરી ગેમ્સમાં આજે ખેલાડીઓ માટે મેદાનમાં પ્રેક્ટિસ સેશન યોજાયું આર્ચરી ગતરોજની જેમ આજે પણ પુરુષ અને મહિલા પ્લેયર્સ માટે ક્વોલિફિકેશન રાઉન્ડ યોજાયા 7 વર્ષ બાદ નેશનલ ગેમ્સનું અને એ પણ આયોજન આંગણે! અમે ગુજરાતના ઉત્સાહિત છીએ. સોલંકી નિકેતા (ગુજરાત મહિલા ખો-ખો ટીમ કેપ્ટન)
36મી નેશનલ ગેમ
36મી નેશનલ ગેમ-અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે વિમેન ફૂટબોલ મેચનો પ્રારંભ ગોવા અને મિઝરોમ વચ્ચે રમાયેલી પ્રથમ વિમેન ફુટબોલ મેચમાં ગોવા ટીમનો વિજય બીજી મેચમાં તમિલનાડુ અને મણીપુર વચ્ચે રમાયેલી મેચમાં મણીપુર ટીમ વિજય બની
પાવર લીફ્ટર સન્ની બાવચાસ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કોચ
૦ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના કોચ અને શહેરના પાવર લીફ્ટર સન્ની બાવચા એ નેશનલ ચેમ્પિયનશિપ માં રાષ્ટ્રીય કીર્તિમાન નોંધાવી જીત્યો સુવર્ણચંદ્રક.. ૦ અત્યાર સુધી 8 રાષ્ટ્રીય સ્પર્ધાઓ માં 6 સુવર્ણ ચંદ્રક પોતાનાં નામે કર્યાછે.. ૦ પુરુષોના આધિપત્ય વાળી આ રમતમાં હવે છોકરીઓ પ્રવેશી રહી છે એ નવો અને આવકાર્ય પ્રવાહ..સન્ની બાવચા..
મરુભૂમિ કચ્છ: બન્ની ગ્રાસલેન્ડનો કાયાકલ્પ
મરુભૂમિ કચ્છના બન્ની ગ્રાસલેન્ડનો કાયાકલ્પઃ એક વર્ષમાં ઘાસના ઉત્પાદનમાં સવા ચાર લાખકિલોનો વધારો કચ્છની ઇકોસિસ્ટમ માટે મહત્વના બન્ની વિસ્તારને ફરી હરિયાળું કરવા વન વિભાગ દ્વારા 12000 હેક્ટર જમીનમાંથી ગાંડા બાવળ દૂર કરાયા પાછલા આઠ વર્ષોમાં વન વિભાગો દ્વારા 80થી વધુ તળાવો બનાવી જમીનમાં ખારાશ પ્રસરતી રોકવા કરેલા પ્રયાસો રંગ લાવ્યા
શાળા આરોગ્ય તપસણી કાર્યક્રમ થકી વધુ ત્રણ ભૂલકાંઓને મળી શ્રવણ શક્તિ
ત્રણેય બાળકોને સઘન સારવાર અને જરૂરી ટેસ્ટ માટે અનુક્રમે સિવીલ હોસ્પિટલ, ગાંધીનગર, ગાંધીનગર, સિવીલ હોસ્પિટલ, સોલા અને સિવીલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે દાખલ કરીને તજજ્ઞ તબીબોની ટીમ દ્વારા કોકલિયર ઈમ્પ્લાન્ટ માટે સફળ ઓપરેશન કરવામાં આવ્યા