CATEGORIES
Kategorier
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઝીરો જાનહાનિ અભિગમ તરફ આગળ વધી રહ્યું છે
અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠકમાં પૂર વ્યવસ્થાપનની તૈયારીની સમીક્ષા કરી NDMAની એડવાઈઝરીનો સમયસર અમલ કરવા તમામ રાજ્યોને અપીલ
આણંદના ચિખોદરામાં ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ જોવા આવેલા યુવકની હત્યા
બોલાચાલી બાદ છરી વડે હુમલો, 9 સામે ગુનો
પેટલાદના માણેજમાં ડમ્પરની ટક્કરે મહિલા સહિત ત્રણનાં મોત
મણીલક્ષ્મી મંદિરે છાશ લેવા જતાં અકસ્માત
ઉંઝા ગંજબજારમાં રવિ પાકની આવક ઘટી, જીરુની દૈનિક 15 હજાર બોરીની આવક
આવકમાં ઘટાડો સરેરાશ 5300થી 5600 સુધીનો ભાવઃ વરિયાળીની સરેરાશ આવક 10 હજાર બોરી
કુકરમુંડામાં ત્રણ, વ્યારામાં અઢી. નિઝરમાં બે ઈંચ વરસાદ
તાપી,વલસાડ, સુરત જિલ્લામાં વરસાદથી ખેડૂતો ખૂશ
વટવામાં ફોન ચોરીની શંકામાં ચાર મિત્રે યુવકને સખ્ત માર માર્યો
યુવકે અગાઉ પણ ફોન ચોર્યો હોવાથી તેની પર શંકા રાખી હતી
ઉત્તર ગુજરાતમાં 399 કરોડના ખર્ચે નવા બે બ્રિજ બનાવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉત્તર ગુજરાતને મોટી ભેટ
વરસાદી પાણીનાં નિકાલ માટે મ્યુનિ.એ ખરીદેલી પાઇપમાં જ કાણાં દેખાયા!
પૂર્વ ઝોન ઇજનેર ખાતાની કામગીરી શંકાનાં ઘેરામાં ક્વોટેશનથી કામો કરાવવામાં રસ
સુવર્ણ મંદિર પરિસરમાં યોગ કરવા બદલ વડોદરાની ફેશન ડિઝાઇનર સામે કેસ દાખલ
ઓનલાઇન મળેલી ધમકીના પગલે વડોદરા પોલીસે રક્ષણ આપ્યું
18મી લોકસભાના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ
26 જૂનને સ્પીકરની ચૂંટણી થશેઃ વડાપ્રધાન મોદી સહિતના નવા સાંસદે શપથ લેશે
આંગડિયા પેઢીમાં લૂંટ કરી MP ભાગેલો રીઢો ગુનેગાર ઝડપાયો
મૌલિકસિંહ વાઢેર મધ્યપ્રદેશથી હથિયાર ગુજરાત મોકલાવતો હતો, તેના પર 10 હજારનું ઇનામ હતું
ગોમતીપુરમાં વેપારીએ ઘર આગળ ગંદકી કરવાની ના પડતા તલવારથી હુમલો કર્યો
યુવક તેનો મિત્ર ઓટલા પર બેસીને કોઈ પીણું પી રહ્યા હતા જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ સામે વેપારીએ ગોમતીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી
ટ્યૂશનમાં આવતી બે સગીરાને અડપલાં કરનાર શિક્ષકના જામીન કોર્ટે ફગાવી દીધા
મેઘાણીનગરમાં શિક્ષકે બે સગીરાને બાહુપાશમાં જકડી અડપલાં કર્યા હતા નજરે જોનાર સાક્ષીઓ છે, આરોપીને જામીન મુક્ત કરવો ન્યાયોચિત નહીંઃ પોક્સો કોર્ટ
2024માં અંદાજે 4300 કરોડપતિઓ ભારત છોડી શકે છેઃ અહેવાલ
ભારત છોડનાર મોટાભાગના કરોડપતિઓની પ્રથમ પસંદગી યુએઈ 2023ના વર્ષમાં લગભગ 5100 કરોડપતિઓએ ભારત છોડ્યું હતું
કે.બી. ઝવેરી ગ્રૂપ પર ત્રીજા દિવસે પણ દરોડા ચાલુ, ૬ 700 કરોડના બિન હિસાબી વ્યવહારોનો પર્દાફાશ
શહેરના ઘણા બિલ્ડરો આયકર વિભાગની નજરમાં, જૂના કેસમાં પણ ઘણા લોકોને નોટિસો મળી
ફ્લાવર શોમાં પાણીનું 65 લાખનું બિલ જોઇ કમિશનરને ગળે પાણી ના ઉતર્યું!
મ્યુનિ.માં પહેલાં ખોટા અંદાજ દર્શાવી પાછળથી જંગી ખર્ચ કરવાની સુવ્યવસ્થિત સિસ્ટમ સામે કમિશનર નારાજ અનેક પ્રકારનાં વિચિત્ર બિલોનું ચૂકવણું કમિશનરે અટકાવતાં રાજકીય દબાણ આવવા માંડ્યા
વાહનચાલકોને રાહત માટે મ્યુનિ. કટિબદ્ધઃ ફૂટપાથ, બે ટ્રકની મધ્યમાં વૃક્ષારોપણ માટે આયોજન શરુ
ફૂટપાથ ઉપર રોડસાઈડે એક લાઇનમાં વૃક્ષારોપણ કરાશેઃ પેવરબ્લોક કાઢીને વૃક્ષો ઉગાડાશે
પિતાને દેવું થઈ જતા એક ક્લિો સોનું લૂંટ્યું હતુંઃ આરોપીની કબૂલાત
ગીતામંદિર નજીક એક કિલો સોનાની લૂંટનો ભેદ ખૂલ્યો, ત્રણની ધરપકડ
શ્રમિક પરિવારના ઘરમાંથી 1.32 લાખના દાગીનાની ચોરી
તસ્કરોએ ઘર મંદિરમાં મૂકેલા રોકડા રૂપિયા પણ ચોરી લીધા
દેશની ઇકોનોમીને ફાઇવ ટ્રિલિયન બનાવવા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો પણ સિંહફાળો રહેશે
ગુજરાત ચેમ્બર દ્વારા ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવ 2024નું આયોજન
ફેસબુકમાં કંપની જાહેરાત કરીને 150 લોકો પાસે રોકાણ કરાવીને ₹40 લાખની ઠગાઈ
કંપનીમાં રોકાણ કરો બમણું વ્યાજ અને દુબઈની ટ્રીપની લાલચ આપી હતી CID ક્રાઈમે કંપની માલિક સહિત 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો
કાલુપુર બેંક સાથે ₹૩.89 કરોડની ઠગાઈ CID ક્રાઈમમાં ચાર શખ્સો સામે કરિયાદ
ધંધા અર્થે 5.05 કરોડની લોન લીધી અને બે વર્ષમાં માત્ર 1.25 કરોડ જ ભર્યા હતા
યુનિ.એ પ્રવેશનો એક રાઉન્ડ પૂરો થયા બાદ નવી મહિલા કોલેજ માટે અરજી મગાવવા તર્કવિતર્ક
ધો.12નું પરિણામ આવ્યા બાદ જે કાર્યવાહી કરવાની હોય તે પ્રવેશ પ્રક્રિયા શરૂ થયા પછી કરતાં ચોક્કસ તત્વોને ફાયદાની શંકા નીડ કમિટીની બેઠકમાં ખરેખર કોલેજની જરૂર છે કે નહીં, બેઠકો ખાલી પડશે કે કેમ તે સહિતના પાસાના વિચાર કર્યા પછી અરજીઓ મગાવાતી હોય છે શહેરની પ્રાઇવેટ યુનિ.ઓમાં અનેક વિધાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવી લીધા પછી મહિલા કોલેજો અંગે જાહેરાત અને મંજૂરી આપવાની પ્રક્રિયાથી સંચાલકોમાં પણ આશ્ચર્ય
આમોદના ધર્માંતરણ પ્રકરણના આરોપીએ હિન્દુઓની લાગણી ભડકાવતી પોસ્ટ મુકી -וררוח
દારૂલ ઉલૂમ બરકાતે ખ્વાજાના મૌલવીની પોલીસે કરી તાત્કાલીક ધરપકડ
દ્વારકાના દરિયાકાંઠેથી ફરીથી અફઘાની બ્રાન્ડનાં ચરસનાં વધુ 64 પેકેટ મળ્યાં
અંદાજિત 30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
પટણામાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 6 લોકોનાં મોતની આશંકા
ભોગ બનેલાઓ એક સગાની અંતિમવિધિમાં આવ્યા હતા
ડીપફેક કન્ટેન્ટને રોકવા સરકાર સંસદના પ્રથમ સત્રમાં જ ખરડો લાવી શકે છે
ટેક્નોલોજીના દુરુપયોગ અટકાવતું આ બિલનું નામ ડિજિટલ ઇન્ડિયા
દિલ્હીના જળમંત્રી આતિશીએ પાણી પાઇપલાઇન્સની સુરક્ષાની માગ કરી
દિલ્હીમાં પાણી કકળાટ વધ્યોઃ મહિલાઓનો દિલ્હી જલ બોર્ડ પર પથ્થરમારો મહિલાઓએ ગુસ્સામાં દિલ્હી જલ બોર્ડ ઓફિસ પર પથ્થરમારો કર્યો હતો
NTA અને નીટની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો રહેલા છેઃ કોંગ્રેસ
નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે કોંગ્રેસના કેન્દ્ર સરકાર પર પ્રહારો
TDPએ લોકસભાના સ્પીકરપદ માટે સર્વસંમત ઉમેદવારનો આગ્રહ રાખતાં ભાજપની ઉંઘ ઉડી
નીતિશકુમારે ભાજપ પસંદ કરે તે ઉમેદવારને ટેકો આપવાની વાત કરી તો ટીડીપી આડી ફંટાઇ છે