CATEGORIES
Kategorier

મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો સહિત ૬ લોકો વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ
મારામારીની ઘટનાના ૮ દિવસ બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ

ભદ્રકાળીની નગરચર્યા યોજાઈ માતાજીની પાદુકા રથ ઉપર વિરાજમાન કરાઈ
અમદાવાદના ૬૧૪મા સ્થાપના દિવસ નિમિત્તે માતાજીની રથયાત્રા કાઢવામાં આવી

૨૦૩૦માં ભારતની વસ્તી ચીનથી વધી જશે
વસ્તી અંદાજ : વસ્તી વધીને ૧૪૦.૬ કરોડ સુધી પહોંચી જશે મનાય છે. વસ્તીની વધતી વર્તમાન ગતિને રોકીને અથવા તો તેને સ્થિર કર્યા વગર ભારત પોતાની અનેક જટિલ સમસ્યાઓમાંથી બહાર આવી શકે તેમ નથી ભારતમાં વર્તમાન સમયમાં અનેક સમસ્યા છે જે પૈકી મોટી સમસ્યા ગરીબી, ભ્રષ્ટાચાર અને સુશાસનની સમસ્યા પણ છે

યુવાનોના આરોગ્યનો ભોગ લેવાય છે ખતરનાક ગણાતા ડ્રગ્સના સેવનથી
યુવાધન ડ્રગ્સના રવાડે ચડી જઈ જીવન બરબાદ કરી નાંખે છે ફિલ્મ અભિનેતા સંજય દત્ત જે રીતે ડ્રગ્સ ના રવાડે ચડ્યા પછી કેવી રીતે ડ્રગ્સની ચૂંગાલમાંથી બહાર આવ્યા તેની ફિલ્મ સૌએ જોઈ છે તો ઇન્ટરનેશનલ ગેમ્સમાં ડ્રગ્સ લઈને મેડલ જીતતા ખેલાડીઓ પકડાયા પછી એમની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાયાના અનેક ઉદાહરણો છે.

સુદાનમાં ફરી એકવાર એક વિમાન અકસ્માતનો ભોગ બન્યું ૧૪૬ લોકોના મોત
ખાતુંમની બહાર લશ્કરી વિમાન ક્રેશ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અગ્નિશામકોએ અકસ્માત સ્થળે આગ પર કાબુ મેળવ્યો હતો

દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં વીજળી ગુલ થવાથી અંધારામાં ડૂબી ગયો સરકારે કટોકટી લાદી
ચિલીમાં અચાનક વીજળી ગુલ થવાથી જનજીવન ઠપ થઈ ગયું હતું આના કારણે ટ્રાફિક પર ખરાબ અસર પડી હતી અને ઇન્ટરનેટ સેવા પણ ઠપ્પ થઈ ગઈ હતી. ઇન્ટરનેટ બંધ થતાં, વ્યવસાય અને રોજિંદા જીવન પણ ઠપ્પ થઈ ગયું

મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ માટે અનંત તકો : મુખ્યમંત્રી ડો.યાદવ
પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રમાં રૂ. ૪૪૬૮ કરોડના રોકાણ દરખાસ્તો પ્રાપ્ત થઈ : જીઆઈએસમાં પ્રવાસન સમિટમાં રોકાણકારો અને ઉદ્યોગપતિઓએ રોકાણની તકો અને શક્યતાઓ વિશે જાણ્યું

આલિયાએ ‘ગંગુબાઈ કાઠિયાવાડી' ના ૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી
સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ એસ હુસૈન ઝૈદીના પુસ્તક પર આધારિત છે.

જાહ્નવી કપૂર હોળી પહેલા ગુલાબી થઈ ગઈ, નાઈટ સૂટમાં બહાર આવી
જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે.

કરોડો ભક્તોએ પવિત્ર સ્થળ પ્રયાગરાજ ખાતે આયોજિત મહાકુંભમાં સ્નાન કર્યું
ભારત જ નહીં પરંતુ વિશ્વભરના સનાતન ધર્મના મહાશિવરાત્રી નિમિત્તે, પ્રયાગરાજ મહાકુંભ મેળામાં છેલ્લો સ્નાન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આ સમય દરમિયાન, મોટી સંખ્યામાં ભક્તો સંગમ શહેરમાં પહોંચ્યા હતાં અને સ્નાન કર્યું

સાબરકાંઠાના બેરણાંમાં સહસ્ત્રલીંગ ધરાવતી પ્રતિમા સમક્ષ જ્યોત પ્રગટવીને મહાશિવરાત્રીની ઉજવણી કરાઇ
બેરણાંનુ કંટાળેશ્વર હનુમાનજીનુ ધામ એટલે ભક્તી અને આરાધ્ય ભાવના વ્યક્ત કરવાનુ અનોખુ ધામ

દેવાયત ખવડે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા, પોલીસે ફરિયાદ ના લેતા કોર્ટમાં કરી અરજી
ગુજરાતના લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ ફરી ચર્ચામાં આરોપીઓ સામે ફરિયાદ નોંધવા, મુદ્દામાલ શોધી અને પરત કરવા પોલીસને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી

ડીસામાંથી રૂપ્લીકેટ ધી બનાવતી ફેકટરી ઝડપાઈ
તપાસ દરમિયાન મોટા માથાઓના નામ સામે આવવાની શક્યાતાઓ વધી ધીના નમુના લેવામાં આવ્યા

ઐતિહાસિક ખજુરાહોમાં સર્જાયો વિશ્વ રેડોર્ડ
બુંદેલખંડની ઐતિહાસિક ભૂમિ ઘુઘરસની ઘંટડીઓથી ગુંજી ઉઠી ખજુરાહોની હવામાં કલા અને સંસ્કૃતિના રંગો ભળી ગયા

સોમનાથ દાદાના દર્શને દેશભરમાંથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
શિવરાત્રિએ શિવનાદથી ગુંજી ઉઠ્યું મંદિર પોરબંદર જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન, મગ, અડદ, તુવેર, શાકભાજી અને ઘાસચારાના પાકોમાં અને બાગાયતી પાકોમાં નુકસાન થયું હતું

ચારધામ યાત્રા ૩૦ એપ્રિલથી શરૂ થશે,નોંધણી પણ ૧૧ માર્ચથી શરૂ
બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા શરૂ થઈ રહી છે.

લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ પોતાનું ભાષણ આપ્યું, સરકારની આગામી યોજનાઓ વિશે જણાવ્યું
મારી સરકાર આ ૧૦ ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપશે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મંત્ર 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ, સબકા સન્માન' મારી સરકારની દિશા નક્કી કરશે

આસામમાં અંબાણી-અદાણી ૧,૦૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે, રાજ્ય ટેકનોલોજી માટે સ્વર્ગ બનશે : મુકેશ અંબાણી
મુકેશ અંબાણીએ દેશ માટે મા કામાખ્યા પાસેથી આશીર્વાદ માંગ્યા કાર્યક્રમમાં ૬૧ દેશોના રાજદૂતોની સાથે, ભૂટાન, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયા, મલેશિયા, ઇન્ડોનેશિયા અને જાપાન જેવા ભાગીદાર દેશોના ઉચ્ચ સ્તરીય વ્યાપારી પ્રતિનિધિમંડળોના પ્રતિનિધિઓ પણ હાજર છે

રવિના ટંડને ૨૦૨૫ ના મહાકુંભમાં પુત્રી રાશા સાથે પવિત્ર સ્નાન કર્યું
એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બંને ભજન સંધ્યામાં મગ્ન જોવા મળે છે.

જમ્મુ-કાશ્મીરમાં હવામાન બગડ્યું । આગામી ત્રણ દિવસ વરસાદ અને હિમવર્ષાની ચેતવણી
જ્યારે કેટલાક સ્થળોએ ભારે હિમવર્ષા થવાની સંભાવના છે.

૧૦૦ છોકરાઓએ સગીરા સાથે ક્રુરતા આચરી ૪૪ દિવસમાં ૪૦૦ વખત બળાત્કાર ગુજાર્યો
છોકરી પર બળાત્કાર કર્યા પછી, તેઓએ તેને તે જ ઘરમાં બંધ કરી દીધી અને ભવિષ્યમાં પણ તેની સાથે આવું જ કરવાની યોજના બનાવી વાસના માટે નિર્દોષ છોકરીઓને પોતાનો શિકાર બનાવી હતી

આતિશી સહિત આપના તમામ ૨૨ ધારાસભ્યોને આખા દિવસ માટે સસ્પેન્ડ કરાયા
વિધાનસભામાં હાઈ વોલ્ટેજ ડ્રામા વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ આમ આદમી પાર્ટીના તમામ ૨૨ ધારાસભ્યોને, જેમાં વિપક્ષના નેતા આતિશીનો પણ સમાવેશ

છેલ્લાં બે વર્ષમાં કચ્છ જિલ્લાના ૧૦,૯૩૨ ખેડૂતોને સાધન સહાય આપવાની યોજના હેઠળ રૂ.૩૦ કરોડની સહાય
કૃષિ યાંત્રિકરણ થકી ૧૦ થી ૧૫ ટકા ખેત ઉત્પાદનમાં વધારો મંજૂર થયેલી અરજીઓ સામે આ ખેડૂતોને કુલ રૂ. ૩૦,૮૧,૩૯,૭૦૩ જેટલી સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચુકવવામાં આવી

શ્રદ્ધા કપૂરે કથિત બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં આપી હાજરી
અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને રૂમર્ડ બોયફ્રેન્ડ રાહુલ મોદી અમદાવાદમાં એક લગ્ન રિસેપ્શનમાં હાજર રહ્યાં હતા.

ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત
પોરબંદરના બીચ પરથી વીડિયો વાયરલ પોરબંદર ગાંધી જન્મભૂમિમાં હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડિઓ એ ભારે તહેલકો મચાવી દીધો

ડોનાલ્ડ ટ્રમ્પે ચાર ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા
ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું પગલું ઈરાન સાથે તેલનો વેપાર કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વિધાનસભામાં એક્સાઇઝ નીતિ ઉપર આધારિત કેગ રિપોર્ટ રજ કર્યો !!!
દારૂ નીતિમાં ફેરફારથી ૨૦૦૨ કરોડ રૂપિયાનું નુકસાન સીએમ રેખા ગુપ્તાએ આ મુદ્દાને ગંભીરતાથી લીધો અને વિધાનસભામાં રજૂ કર્યો અને સરકાર તરફથી આગળની કાર્યવાહીનો સંકેત આપ્યો । દિલ્હી એનસીઆરને કેગ રિપોર્ટની નકલ મળી ગઈ

બંધારણની મૂળ પ્રતમાં સેક્યુલર શબ્દ છે જ નહીં, સવાલ એ છે કે બંધારણ સભાએ સેક્યુલર શબ્દનો પ્રયોગ કેમ ન કર્યો?
એ સારી બાબત છે કે ચૂંટણીવાળાં રાજ્યો ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોઈ પક્ષ દ્વારા એવું નથી સાંભળવા મળ્યું કે તે સેક્યુલરિઝમના નામે ચૂંટણી લડશે.

વર્ષે ૩૦ લાખ બાળકોને ઇન્ફેક્શન
બાળકોને ગંદા હાથે જમતા અને ધૂળભરેલી જગ્યાએ પણ રમતા જોઇ શકાય છે આવા બાળકોમાં હેલ્થ સંબંધી તકલીફ ઘણી હોઇ શકે છે

૫ વર્ષમાં ખેડૂતોને કુલ રૂ. ૧૨,૩૮૯ કરોડથી વધુની પાક નુકશાન સહાય ચૂકવાઈ
પોરબંદર જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન, મગ, અડદ, તુવેર, શાકભાજી અને ઘાસચારાના પાકોમાં અને બાગાયતી પાકોમાં નુકસાન થયું હતું