CATEGORIES
Kategorier
બોલીવુડની અભિનેત્રી અનન્યા પાંડેને ત્રણ વખત લગ્ન કરવાં છે!
વરુણ ધવનની ભત્રીજી છે અંજની ધવન
એનઆરઆઇ ચાહકે અમેરિકાના ગૂગલ મેપ્સમાં બચ્ચનને જગ્યા અપાવી
બોલિવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચનનું નામ ભારતના કે ભારતની બહાર બોલિવૂડની ફિલ્મ્સ જોતાં લોકોના ઘરમાં એક જાણીતું નામ છે
મોટા સ્ટાર્સની જંગી ફીના કારણે અન્ય એક્ટર્સ હેરાન થાય છેઃ અરશદ વારસી
અરશદની કરિયર ત્રણ દાયકાની છે
યશરાજ સ્પાય યુનિવર્સને ટક્કર આપવા નવી જાસૂસી દુનિયાની થઈ રહી છે તૈયાર
જાન્હવીની ‘ઉલઝ'માં જોવા મળશે પહેલી ઝલક
સાઉદી અરેબિયાએ છ ઈરાનીઓને ગુપ્ત રીતે ફાંસી આપી
તેહરાન ગુસ્સે સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે સંઘર્ષ । જો કે મંત્રાલયે ઈરાનના નાગરિકોને આ સજા ચારે અને ક્યાં આપવામાં આવી
કુશળ ભારતીયોને આકર્ષવા માટે નવો વિઝા પ્રોગામ રજૂ કર્યો
તાઈવાનમાં ભારતીયોની જયજય ભારત અને તાઈવાન વચ્ચે પ્રવાસી કામદારોને મોકલવા અંગે પર એક મહત્વપૂર્ણ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે
જીએસટી કલેક્શનમાંથી કેન્દ્ર સરકારે ૨૧.૫૧ લાખ કરોડ રૂ.ની આવક કરી
૨૦૨૪નું વર્ષ ભારતીય અર્થવ્યવસ્થા માટે વધુ સારું રહ્યું
હૈદરાબાદથી દિલ્હી આવતી ટ્રેનમાં યુવકની હત્યા
હૈદરાબાદથી દિલ્હી જઈ રહેલી દક્ષિણ એક્સપ્રેસ ટ્રેનમાં આ ઘટના બની
ન્યૂ ઓલિયન્સમાં થયેલા આતંકવાદી હુમલામાં ૧૨ લોકોના મોત નિપજ્યાં
હુમલાનો આરોપી માર્યો ગયો
વાવ-થરાદ જિલ્લાની જાહેરાત સાથે જ વિરોધનો વંટોળ । બજારો સજ્જડ બંધ
ગુજરાતના ૩૪માં જિલ્લા ‘વાવ-થરાદ’ની જાહેરાત કરવામાં આવી હતી શિહોરી વિસ્તારના વેપારીઓએ સજ્જડ બંધમાં સમર્થન આપી આ નિર્ણય સામે નોંધાવ્યો વિરોધ
દેશમાં સૌ પ્રથમવાર જામનગર શહેર ખાતે ‘દરિયાકાંઠાના કિચડીયા પક્ષી'ની મરીન સેન્ચુરીએ ગણતરી-સેન્સસ યોજાશે
દરિયા કિનારાનાં પક્ષીઓની ગણતરી કરવામાં આવશે
સમગ્ર રાજ્યમાં ૨૦૨૫માં વિવિધ ઐતિહાસિક સીમા ચિન્હરૂપ જન્મોત્સવની ઉજવણી કરાશે
૨૦૨૫માં ભારતના બંધારણને ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ગુજરાતભરમાં “સંવિધાનના અમૃત મહોત્સવ”ની ઉજવણી કરાશે । કટોકટીના ૫૦ વર્ષ પૂર્ણ થવા સંદર્ભે પણ ઉજવણી કરવામાં આવશે
૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્યમંત્રીમંડળની મંજૂરી
ગુજરાત રાજ્યમાં એક સાથે ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ ૦૮ મહાનગરપાલિકાઓ કાર્યરત
કામઢી રાધિકા:માતા બન્યાના આઠ દિવસમાં જ કામેં લાગી
અભિનેત્રી રાધિકા આપ્ટે હવે જાણીતું નામ બની ગઈ છે
ફવાદ ખાનની કમબેક ફિલ્મનું લંડનમાં શૂટિંગ
તાજેતરના અહેવાલો અનુસાર, ફવાદ ખાન અને વાણી કપૂરે આ ફિલ્મ માટે લંડન ખાતે ૨૮ સપ્ટેમ્બરથી શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે
રિષભ શેટ્ટીનો બોલિવૂડ પર ભારતને ખરાબ ચિતરવાનો આક્ષેપ કર્યો
રિષભ શેટ્ટીની એક ઇન્ટરવ્યુ ક્લિપ વાયરલ થઈ રહી છે
ભારત અને પાકિસ્તાને પરમાણુ સ્થાપનોની યાદીની આપલે કરી
ત્રણ દાયકાની પરંપરા યાદી નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં એક સાથે રાજદ્વારી ચેનલો દ્વારા શેર કરવામાં આવી
મુંબઈની એક કોર્ટે આઠ પાકિસ્તાની નાગરિકોને ૨૦ વર્ષની સજા ફટકારી
ડ્રગ્સ જપ્તીના કેસમાં પાકના નાગરિકોને સજા આપી ૨૦૧૫ માં, ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠેથી ૬.૯૬ કરોડ રૂપિયાની કિંમતનું ૨૩૨ કિલો હેરોઈન વહન કરતી બોટમાંથી આરોપીની ધરપકડ કરી હતી
કંગના રનૌતે હિમાચલની મહિલાઓના વખાણ કર્યાં
હિમાચલ સ્થિત પોતાના ઘરે ક્રિસમસની ઉજવણી કરી હતી.
કાર્તિક આર્યન વર્ષના પ્રથમ દિવસે બાપ્પાના દર્શન કરવા સિદ્ધિવિનાયક પહોંચ્યો
કાર્તિક આર્યન વર્ષ ૨૦૨૫ ના પહેલા દિવસે સિદ્ધિવિનાયક મંદિર ગયો હતો
નવા વર્ષની ઉજવણી દરમિયાન લોકો ટ્રાફિક નિયમો ભૂલી ગયા । પોલીસ દ્વારા ૮૯ લાખનું ચલણ જારી
૧૭ હજાર ૮૦૦ વાહનોના ચલણ જારી કરવામાં આવ્યા
“અનંત અનાદિ વડનગર” વડનગરનો સર્વગ્રાહી વિકાસ
વડનગર, ગુજરાતનું એક પ્રાચીન નગર તેની ઉત્પત્તિ, વૃદ્ધિ અને સમૃદ્ધિનો લાંબો ઇતિહાસ ધરાવે છે. આ શહેર તેની બહુલવાદી સંસ્કૃતિ, જળ વ્યવસ્થાપન પ્રથાઓ અને વારસાની સાથે કીર્તિ તોરણ, હાટકેશ્વર મહાદેવ મંદિર, શર્મિષ્ઠા તળાવ વગેરે જેવા નોંધપાત્ર સ્થાપત્ય અને ઐતિહાસિક સ્મારકો માટે જાણીતું છે.
પીરિયડ્સના દુખાવા દરમિયાન તજ અને મધેનું સેવન કરવું કાયદાકારક
લગભગ દરેક ભારતીય ઘરોમાં તજનો ઉપયોગ મસાલા તરીકે થાય છે.
તહેવારની મોસમમાં ઘરે બનાવો અંજીર બરફી
તહેવારની મોસમ ચાલી રહી છે,દરેક ઘરે તહેવાર ૫૨ ગળ્યું બનાવવામાં આવે છે.
બાળકોને ગેસની સમસ્યા થાય તો અપનાવો આ ઘરેલુ ઉપાયો
નાના બાળકોને ગેસની તકલીફ સૌથી વધારે થતી હોય છે.
નવા વર્ષ પર રામલલાના દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ
અયોધ્યામાં અયોધ્યાની હોટેલોમાં બુકિંગ પહેલેથી જ ભરાઈ ગયું છે
ચીનના સાયબર હુમલાથી હચમચી ગયેલું અમેરિકા ૯મી ટેલિકોમ કંપની જાસૂસીનો શિકાર બન્યું યુએસ
ચીનના હેકર્સે અમેરિકા પર મોટો સાયબર હુમલો કર્યો જે બેઇજિંગમાં અધિકારીઓને અજાણ્યા અમેરિકનોના ખાનગી સંદેશાઓ અને ફોન પર વાતચીતની માહિતી આપી રહી છે, આ ઘટનાએ અમેરિકામાં હલચલ મચાવી દીધી
દિલ્હી : ડિસેમ્બરમાં તુટ્યો ૧૦૧ વર્ષનો રેકોર્ડ । પહેલીવાર ભારે વરસાદ પડ્યો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શનિવારે પણ આકાશ વાદળછાયું રહ્યું હતું
મર્ડ બોયફ્રેન્ડ અગસ્ત્ય સાથે સુહાના પિતા શાહરૂખ ખાન પાસે પહોંચી
શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને અમિતાભ બચ્ચનના પૌત્ર નંદાએ ખેચ્યુ છે. તેમના ડેટિંગના સમાચાર ઘણા સમયથી લોકોમાં ફરતા હતા
કટરામાં રોપ-વે પ્રોજેક્ટ વિરુદ્ધ હડતાળનો ચોથો દિવસ
પોલીસ દ્વારા અટકાયત કરાયેલા કેટલાક લોકોની મુક્તિની માંગ સાથે ભૂખ હડતાળ પર બેઠેલા વિરોધીઓ