CATEGORIES
Kategorier
કોરોના પછીની કઠણાઈનો તો વિચાર કરો...
દુનિયાઆખીને ત્રસ્ત કરી મૂકનારા આ વાઈરસનો વ્યાપ તો આજે નહીં ને કાલે ઓછો થશે, પરંતુ એના ડરથી આપણે ત્યાં લાખો લોકોની જે સામૂહિક હિજરત થઈ છે અને પરિણામે ગામડાગામમાં મહામારીની જે શક્યતા ઊભી થઈ છે એ વધુ જોખમી બની શકે છે. એવી જ રીતે દુનિયા સામે હવે મહામંદીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે.
વિનામૂલ્ય મળે રોટલી ગરમ ગરમ!
રાજકોટઃ અન્નક્ષેત્ર, ફરતાં રસોડા તો અનેક સંસ્થા વર્ષોથી ચલાવે છે. ગુજરાત સરકાર પણ દસ રૂપિયામાં ભરપેટ ભોજન આપે છે. આ સેવાયજ્ઞમાં એક છોગું રાજકોટમાં ઉમેરાયું છે.
ઓડ - ઇવન...
અમદાવાદઃ : દિલ્હીમાં ભયાનક પ્રદૂષણની સમસ્યા હળવી કરવા માટે આમ આદમી પાર્ટી (આપ)ના વડા અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કોઠાસૂઝ વાપરીને વર્ષ ૨૦૧૫માં દિવાળીના દિવસોમાં અર્થાત્ નવરાત્રિમાં વાહનોની આવ-જા માટે ઓડ-ઈવન યોજના અમલમાં મૂકી હતી, જેમાં વાહન રજિસ્ટ્રેશનના છેલ્લા આંકડાના આધારે વાહનને અમુક વિસ્તારમાં પ્રવેશ કરવાની યોજના બનાવેલી.
હવે મોબાઈલમાં દેરાસર દર્શન...
સાધ્વી મૈત્રીરત્નાશ્રીજી: જિનાલયોની જાણકારી પુસ્તક તેમ જ ડિજિટલ રૂપે.
એક હાથે લાઠી... બીજા હાથે માનવતા
દેશભરમાં લૉક ડાઉન છે ત્યારે રસ્તે ટહેલતા લોકોને લાવીને સ્વાદ ચખાડી પોલીસ કોઈ પણ વ્યક્તિ ભૂખી ન રહે એની વ્યવસ્થા પણ કરે છે.
બોલો... બોલો, ક્યાં અટવાયા?
રાજકોટઃ કોરોના વાઈરસની ગંભીર અસર વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગને થઈ છે.
અડાબીડ અંધારમાં ઝળહળ દીવા...
જીવન-ઉપાસનાની સદા ધૂન છે મને હું જિંદગીનો એક નવો દૃષ્ટિકોણ છું મારી વિચાર-જ્યોત મને માર્ગ આપશે છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું- મનહરલાલ ચોક્સી
જીવનમાં સુખ મહત્વનું કે સંતોષ
જીવનમાં સુખ મહત્ત્વનું કે સંતોષ
વંદના જેરાજાણી: ખટમધુરી સફળતા
૪૫ પ્રકારનાં નિતનવાં અથાણાં બનાવતાં આ અથાણાંક્વીનના ક્લાયન્ટ લિસ્ટમાં કોકિલાબહેના અંબાણી, આશા ભોસલે, રાકેશ રોશન, સંજય લીલા ભણસાલી જેવી હસ્તીઓ સામેલ છે.
બોલીવૂડનું કમ્પલ્સરી વેકેશન..
આમ તો આગલાં પૃષ્ઠ પર કોરોનાની ફેંટ મનોરંજનજગતને કેવી ને કેટલી વાગી એ વિશેનો લેખ આપેલો જ છે. ફિલ્મના શૂટિંગ થંભી જતાં કલાકાર-કસબી શું કરી રહ્યા છે આ અચાનક મળી ગયેલા વૅકેશનમાં?
ફ્રૂટ્સની ખાંડથી ભયભીત થવું જોઈએ?
ફ્રૂટ્સની ખાંડથી ભયભીત થવું જોઈએ?
પ્લીઝ, કોરોના... ઈતના ભી પરેશાન કરો ના!
...એમ વિનવે છે કમબખ્ત કોરોના વાઈરસને મનોરંજન ઉદ્યોગના ખેરખાં.
દેશી પાકને જીવતદાન આપનારી સ્ત્રી
અનેક દેશી ફળો, શાકભાજી અને ધાનનાં મૂળ બિયારણને જાળવી રાખનારી આ મહિલાને ભારતની ‘બીજમાતા’નું બિરુદ મળ્યું છે.
ડરો ના, પ્યાર હૈ!
અત્યારે વિશ્વભરના લોકોનાં મન-મસ્તિષ્ક ને હવામાં એક જ શબ્દ, એ પણ બિહામણો, સર્વવ્યાપી છેઃ જી હા, કો-રો-ના!
કોઈ જ કારણ વિના જીવી શકાય ?
કશા પણ કામ વિના, કોઈ જ પ્રવૃત્તિ વિના સાવ નવરાધૂપ થઈને એદીની જેમ પડયા રહેવું એવી એક ડચ ફિલસૂફી છે, જેને ‘નિકસેન' કહે છે.
કેવી છે આ બીમારી? શું લેવી તકેદારી?
ચીન, ઈટાલી, ઈરાન અને બીજા કેટલાક દેશ પછી ‘કોરોના વાઈરસ ડિસીઝ' આપણે ત્યાં પણ માથું ઊંચકી રહ્યો છે ત્યારે જાણો કે ખરેખર કેવો ખતરનાક છે આ રોગ અને કેવી રીતે પેદા કરી શકાય શરીરમાં રોગપ્રતિકારક શક્તિ?
એ જયારે વીફરે ત્યારે...
વિરોધ અને તરફેણ એ બન્ને એકમેકના વિરોધી શબ્દ છે. ટેકો આપવાની ઘણી રીત હોય છે. એના કરતાં વિરોધ કરવાની રજૂઆતમાં અનેકવિધ પ્રકાર હોય છે એટલે તરફેણ કરતાં વિરોધમાં વધુ સર્જનાત્મક્તા છલકે છે.
અજોડ વૃક્ષપ્રેમી
૧૯૯૬માં એક ભયંકર અકસ્માતમાં બચી ગયેલી બાવીસ વર્ષની અમેરિકન જુલિયા બટરફ્લાય હિલને નવેસરથી બોલતાં-ચાલતાં શીખવું પડ્યું હતું.
હીરોઈનને કોણ જુવે, હેં?!
સામાન્ય રીતે વિવાદથી દૂર રહેતી કૅટરીના કેફ હમણાં સાવ જુદા કારણસર વિવાદમાં ઢસડાઈ ને એણે સફાઈ આપવી પડી.
મેઘાવી મેંજુનાથ: ભઈસા'બ, ના છોરી તો બહુ સવાલ કરે છે!
નિતનવું શીખવા માટેનો ઉત્તમ રસ્તો છે ક્વિઝ. એમાં પ્રેક્ષકોને જ્ઞાન સાથે ગમ્મત મળે છે. એવું આ મહિલા ક્વિઝ માસ્ટરનું કહેવું છે.
ભૂત માગે ન્યાય...
જેલ-કસ્ટડીમાં આરોપી-અપરાધી સાથે કાયદાના રક્ષક પોલીસ જે રીતે વ્યવહાર કરે છે એ કોઈને પણ ધ્રુજાવી નાખે.
ફોરેન ભણવા જવું કે નહીં?
જલસાઘનાં ભાઈઓ ને બહેનોને નમસ્તે! સરકારથી લઈને સલમાન કહે છે કે હસ્તધૂનન નહીં, પણ કરકમળ જોડીને કહો નમસ્તે.
નાનકડી છોરીનો પર્યાવરણપ્રેમ
ક્લાઈમેટ ચેન્જનાં જોખમો વિશે બોલતી અને બાળકોને કુદરતી આફતોથી બચાવવા માટેલાગણીસભર અપીલ કરતી ભારતની સૌથી નાની ક્લાઈમેટ ચેન્જ એમ્બેસેડર.
જરા હટકે ટાઈપ વસ્ત્રો!
ડિઝાઈનર સિલ્કી અને પ્રીતિની જોડીએ સર્જેલું સ્ત્રીની મુક્તિ સૂચવતું ‘ચિલોસોફી' નામનું લેબલ બિનપરંપરાગત ડિઝાઈન્સ ધરાવે છે.
ખેલના મેદાન પર શીખેલા જિંદગીના પાઠ
ઉંમરઃ ૩૨ વર્ષ, કારકિર્દી: વીસ વર્ષ અને ગ્રાન્ડ સ્લેમ્સનાં ટાઈટલઃ પાંચ...
ક્રિપ્ટો કરન્સી: આપણા અર્થતંત્ર માટે જબરું જોખમી...
‘ક્રિપ્ટો કરન્સી’ ફરી ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આ ડિજિટલ-વર્ચ્યુઅલ કરન્સી પર ‘રિઝર્વ બેન્ક'નો પ્રતિબંધ રદ કર્યો છે. આનો અર્થ એ નથી કે સરકારને ‘ક્રિપ્ટો કરન્સી’ દાખલ કરવાની ફરજ પડે. આમ છતાં શું આની મંજૂરી આપવી જોઈએ? જો આપે તો લાભ વધુ કે ગેરલાભ?
આવાં લગ્ન જીવનભર રહેશે યાદ..
પોતાના સંતાનના લગ્નપ્રસંગની ઉજવણી જીવનભર યાદગાર બની રહે એ માટે દરેક પરિવાર કંઈક નોખું-અનોખું કરવાનો પ્રયત્ન કરતો રહે છે. આ રહ્યાં ૨૦૨૦નાં કેટલાંક તાજાં ઉદાહરણ...!
આપણે કેટલા સજજ ?
'ચેતતો નર સદા સુખી’ એવું આપણા વડીલો કહી ગયા છે. ધારો કે 'કોરોના' નામનો આ દૈત્ય ગુજરાત પર ત્રાટકે તો કેવાંક બ્રહ્માસ્ત્ર છે તંત્ર પાસે?
આવજે વહાલા, ફરી નહીં મળતા!
અંતરીક્ષમાં અહીંથી તહીં ભમતા હજારો-લાખો લઘુ ગ્રહ, ઉલ્કાપિંડ કે ધૂમકેતુ ભૂલેચૂકે પૃથ્વી સાથે ટકરાઈ પડે તો પૃથ્વી પર ગજબની જાનહાનિ સર્જાઈ શકે. આવો જ એક લઘુ ગ્રહ એપ્રિલ મહિનામાં પૃથ્વીની સહેજ છેટેથી પસાર થવાનો છે ત્યારે આવા વણબોલાવેલા મહેમાનો પૃથ્વી પર ન ટપકે એવી જ પ્રાર્થના કરવી રહી. છે.
વાર્તાના વિશ્વમાં...
વાર્તાના વિશ્વમાં...