રાજકાજ
ABHIYAAN|Abhiyaan Magazine 27/07/2024
ટ્રમ્પ પરનો હુમલો ચૂંટણીમાં વિજયને સુનિશ્ચિત કરશે?
ચાણક્ય
રાજકાજ

અમેરિકામાં એક ચૂંટણી રેલીમાં ભાષણ દરમિયાન થયેલા હુમલાથી ચર્ચાનું કેન્દ્ર બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદ માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે સત્તાવાર રીતે જાહેર થયા છે. રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં ટ્રમ્પને પૂરતી સંખ્યામાં ડેલિગેટના મત મળ્યા પછી તેમને પાર્ટીના સત્તાવાર ઉમેદવાર જાહેર કરાયા છે. આ રીતે ટ્રમ્પ અમેરિકામાં પ્રમુખપદની ત્રીજીવાર ચૂંટણી લડશે. તેમણે ૨૦૧૬માં વિજય મેળવીને અમેરિકાનું પ્રમુખપદ મેળવ્યું હતું. ૨૦૨૦માં તેઓ જો બાઇડેન સામે ચૂંટણી હારી ગયા હતા. પેન્સિલવેનિયાની રેલીમાં તેમના પર થયેલા હુમલાને ટ્રમ્પે એક વિચિત્ર અનુભવ ગણાવ્યો છે. અમેરિકી મીડિયા સમક્ષ વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે તેમને એવું લાગે છે કે ભાગ્ય અથવા ભગવાનની કૃપાથી તેઓ બચી ગયા છે. તેમના પર થયેલો ગોળીબાર એવું સૂચવે છે કે તેમનું મોત નક્કી કરી દેવામાં આવ્યું હતું. ટ્રમ્પ પરના હુમલાની તપાસ અમેરિકાની એફબીઆઇ એજન્સી દ્વારા થઈ રહી છે. પ્રાથમિક તબક્કે એફબીઆઇ એવું કહે છે કે ટ્રમ્પ પર ગોળીબાર કરનાર યુવકે એકલાએ જ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેની સાથે બીજું કોઈ સંડોવાયેલું જણાતું નથી, પરંતુ એફબીઆઇ આતંકવાદના પાસાની દૃષ્ટિએ પણ આ ઘટનાની તપાસ કરે છે.

Denne historien er fra Abhiyaan Magazine 27/07/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra Abhiyaan Magazine 27/07/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
ફેમિલી ઝોન બ્યુટી
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી

આંખોની સુંદરતા વધારતી પાંપણોનું ધ્યાન કેવી રીતે રાખવું?

time-read
2 mins  |
Abhiyaan Magazine 30/11/2024
કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે
ABHIYAAN

કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે

કુંભ પર્વનું આયોજન ગ્રહ યોગ પર આધારિત છે.ગુરુને આકાશનું (એટલે કે સૂર્યનો) એક ચક્કર લગાવતાં ૧૧ વર્ષ ૮૬ દિવસ લાગે છે. તેથી કુંભ પર્વ દર ૧૧ વર્ષ અને ૮૬ દિવસના અંતરાલે યોજાય છે

time-read
6 mins  |
Abhiyaan Magazine 30/11/2024
નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!
ABHIYAAN

નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!

નજર સામે જ પ્રવાહીનું પતન જોયું નથી જાતું!

time-read
2 mins  |
Abhiyaan Magazine 30/11/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

સ્ટારલિન્કની હરીફ કંપનીઓ કઈ છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 30/11/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

કહેતાં હૈ જોકર, સારા જમાનાઃ વાત એક જીવલેણ જોકની

time-read
4 mins  |
Abhiyaan Magazine 30/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

શરત વિનાનો પ્રેમ યોગ્ય છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 30/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 30/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?

time-read
3 mins  |
Abhiyaan Magazine 30/11/2024
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
ABHIYAAN

મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 30/11/2024
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?

time-read
1 min  |
Abhiyaan Magazine 23/11/2024