જો તમને ખબર ના હોય કે તમે કેટલાં વર્ષના છો તો શું તમે તમારી ઉંમર કેટલી છે એ કહી શકો?
*સાચેલ પેજ (અમેરિકાનો જાણીતો બેઝબૉલ પ્લેયર) આનો અર્થ એમ કાઢી શકાય કે ઉંમર એક વ્યક્તિલક્ષી (subjective) મુદ્દો છેઃ તમે એટલા જ વૃદ્ધ છો જેટલા તમે તમારી જાતને સમજો છો!
વૃદ્ધાવસ્થાની કોઈ સ્પષ્ટ વય નથી. સંભવિત આયુષ્યની નજીક અથવા એને વટાવી ગયેલી વ્યક્તિ માટે આ શબ્દ વાપરી શકીએ. આ કોઈ ચોક્કસ જૈવિક તબક્કો પણ નથી. બસ, માણસના શરીરમાં ધીમે ધીમે સૂક્ષ્મ શારીરિક ફેરફારો થાય જે એને વૃદ્ધાવસ્થાની નજીક લઈ જાય, જેમ કે વાળ સફેદ કે થોડા આછા થઈ જાય, ત્વચા સુકાઈ જાય કે કરચલી પડે, દાંત પડી જાય, ઓછું સંભળાય, ઓછું દેખાય (ચશ્માં વાપરવાં પડે), ચહેરાનું રૂપ-રેખાંકન બદલાઈ જાય, શક્તિ અને ચપળતા થોડી ઓછી થઈ જાય, વગેરે. સાથે સાથે માનસિક સ્વાસ્થ્યમાં પણ બદલાવ આવે, જેમ કે યાદશક્તિ ઓછી થઈ જવી, નવી વસ્તુ શીખવાની ક્ષમતા ઓછી થઈ જવી, વગેરે.
વૃદ્ધ થવું સ્વાભાવિક છે, પ્રાકૃતિક ક્રમ છે, પણ વૃદ્ધાવસ્થા સાથે તંદુરસ્તી ગુમાવવી કે જાળવી રાખવી એ આપણા હાથમાં છે. એ આપણે healthy ageing (તંદુરસ્ત વૃદ્ધત્વ) દ્વારા કરી શકીએ. હેલ્થી એજિંગ એ સમગ્ર જીવનકાળ દરમિયાન શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, સ્વતંત્રતા અને જીવનની ગુણવત્તા જાળવવા અને સુધારવા માટેની સતત પ્રક્રિયા છે.
Denne historien er fra April 15, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 15, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ગરબા સંગે ડાકલાં પણ ગુંજે
દેવીની ઉપાસના માટે ડાકલાંનો ગેબી નાદ, આહવાન માટે હાકોટા અને ભૂવા ધૂણવાની પરંપરા હવે ગરબાના મંચ સુધી પહોંચ્યાં છે. સૌમ્ય ભક્તિના માતાજીના ગરબાની જેમ રૌદ્ર ઉપાસનાનાં દેવી માનાં ડાકલાંગીતનાં મ્યુઝિક આલબમ વધી રહ્યાં છે. આવો, મેળવીએ ડાકલાંનો પરિચય.
અંગદાન કરનારા અને લેનારામાં છે આવો ભેદભાવ
સ્ત્રી કરતાં પુરુષ અનેક વાતે ચઢિયાતા ગણાય છે તો ઑર્ગન ડોનેશનમાં કેમ પાછળ છે?
શક્તિની ઉપાસના સાથે માતાજીને ધરાવો આ પ્રસાદ
કઈ રીતે બનાવશો અંબે માને પસંદ એવી મલાઈ માવા સુખડી?
ભડકીલા રંગની લિસ્ટિનો લાલચટક વિવાદ
સદીઓથી આજ સુધી મહિલાના સૌંદર્યપ્રસાધનની આ અનિવાર્ય આઈટેમને કારણે એક મહિલાની નોકરી જોખમમાં આવી પડતાં એ વિવાદનું કારણ બની છે.
રાઈનો પહાડ ના કરવો...
મોટા સુખની નાની ચાવી શાંતિનો આધાર તમારી પાસે વિકલ્પ પસંદ કરવાની અને આસપાસની સ્થિતિને નિયંત્રિત કરવાની કેટલી સ્વતંત્રતા છે એના પર છે. હું કયા સંઘર્ષનો સ્વીકાર કરું અને કઈ માથાકૂટને દૂર રાખું એ નક્કી કરવાની છૂટ હોય એ મારી શાંતિ માટેની પૂર્વશરત છે. જે સંઘર્ષ સાર્થક છે એ શાંતિનો અનુભવ કરાવે. જે સંઘર્ષ નિરર્થક છે એ અશાંતિ આપે.
એક શિક્ષકની બદલીએ ગામને હિબકે ચડાવ્યું!
ઘોડે બેસાડી રાઘવ કટકિયાને વિદાય આપનારા મિતિયાળાવાસીઓ ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા.
ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે?
ગાઝા પટ્ટીથી થયેલા હુમલાને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે ઈઝરાયલ આદું ખાઈને ઈસ્લામી આતંકી સંગઠનોની પાછળ પડ્યું છે. આ જૂથોના જે આગેવાન જ્યાં હાથમાં આવે ત્યાં એને ખતમ કરવા માટે ઈઝરાયલ મોટાં જોખમ પણ લઈ રહ્યું છે. ઈઝરાયલનું ઝનૂન જોતાં લાગે છે કે એનો જંગ ઝટ પૂરો નહીં થાય.
જસ્ટ, એક મિનિટ.
પસંદગી કરવાનું આપણા હાથમાં છે. સુખી થવાનો એ મહામાર્ગ છે.
પ્રશંસા અને ટીકાની વચ્ચે
જીવનમાં કેટલું હજી કરવાનું બાકી છે દુનિયાની દાદ કે ટીકા માટે વખત નથી.
ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...
વિદેશી ઈન્વેસ્ટર્સ શા માટે ભારતીય માર્કેટમાં એમનું રોકાણ વધારી રહ્યા છે? એનો જવાબ ભારતીય રોકાણકારોએ ખાસ જાણવો જોઈએ. વૈશ્વિક પરિબળો પણ ચોક્કસ સંકેત આપતાં રહ્યાં છે. આ જવાબની કેટલીક પાયાની બાબત સમજીએ...