પીટીએસડીઃ ઝટ પીછો ન છોડે એવી વ્યાધિ
Chitralekha Gujarati|September 23, 2024
કોઈ મોટા આઘાતને પગલે આવતી આ બીમારી ઊંઘ હરામ કરી નાખે એ પહેલાં...
ડૉ. અપર્ણા દેશમુખ
પીટીએસડીઃ ઝટ પીછો ન છોડે એવી વ્યાધિ

૨૦ વર્ષની ચાર્મી નામ પ્રમાણે જ એકદમ ચાર્મિંગ. બધાને ગમી જાય એવો સદા હસતો ચહેરો. જો કે એક ઘટના પછી એના મોં પરની ખુશી જાણે કાયમ માટે ગાયબ થઈ ગઈ. માતા-પિતા સાથે કારમાં મુસાફરી કરતી વખતે એના પરિવારનો ગંભીર અકસ્માત થયો. એની માતા મૃત્યુ પામી તો પિતાને ગંભીર ઈજા થઈ હતી. ચાર્મીને પણ હાથમાં ફ્રેક્ચર થયું હતું.

અકસ્માત પછી ચાર્મી ઉદાસ રહેવા લાગી. એની જીદને કારણે બધાં કારમાં ફરવા નીકળ્યાં હતાં. અકસ્માત અને માતાના મોત માટે એ પોતાની જાતને ગુનેગાર માનવા માંડી. કૉલેજમાં એનું મન ન લાગતું. એને અકસ્માતનાં સપનાં આવ્યાં કરતાં. કાર ચલાવવાનું તો દૂર, હવે એમાં બેસવાનો પણ એને ડર લાગતો. રસ્તા પર કોઈ બીજાનો એક્સિડન્ટ જોઈને એને પરસેવો વળી જતો. એક સંબંધી ચાર્મીને તબીબ પાસે લઈ ગયા. નિદાન? ચાર્મીને પોસ્ટ ટ્રોમેટિકસ્ટ્રેસ ડિઑર્ડર (પીટીએસડી)નાં લક્ષણો છે.

પીટીએસડી એક પ્રકારની માનસિક બીમારી છે, જે આઘાતજનક ઘટનાનો અનુભવ કરવાથી થાય છેઃ જાતીય શોષણ કે હુમલો, અકસ્માત કે બીજી દુર્ઘટના, ઘરેલુ હિંસા, યુદ્ધ કે કુદરતી આફતો અથવા વ્યક્તિના જીવનને જોખમમાં મૂકનારી અન્ય પરિસ્થિતિ. આ ઘટનાઓમાં દરદી પોતે ક્યાં તો મુખ્ય પીડિત હોઈ શકે, ઘટનાનો એક ભાગ હોઈ શકે કે પછી માત્ર ઘટનાનો સાક્ષી.

Denne historien er fra September 23, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra September 23, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
વકફ કા કાનૂનની પાંખ કાપવાની કવાયત કેટલી આવશ્યક?
Chitralekha Gujarati

વકફ કા કાનૂનની પાંખ કાપવાની કવાયત કેટલી આવશ્યક?

આર્મી અને રેલવે પછી ભારતના ત્રીજા સૌથી મોટા જમીનદાર બની બેઠેલા વફ્ફ બોર્ડની કથિત જોહુકમી સામેનો આક્રોશ ઘણા વખતથી છલકાતો હતો. સરકાર અને ન્યાયતંત્ર જેટલી સત્તા ભોગવતા વક્ક બોર્ડ સામે મનમાની, ભ્રષ્ટાચાર, ગેરવહીવટના અનેક આક્ષેપો થયા હતા. આના ઉકેલ તરીકે સંસદમાં રજૂ થયેલું વક્ અમેન્ડમેન્ટ બિલ વિરોધ પક્ષોની કાગારોળને કારણે અત્યારે વધુ વિચારણા માટે સંયુક્ત સંસદીય સમિતિને હવાલે છે ત્યારે આ વિવાદાસ્પદ કાયદાના મૂળમાં જવું જરૂરી છે.

time-read
5 mins  |
September 23, 2024
આ લોકોને રોકાણકાર કહેવાય?
Chitralekha Gujarati

આ લોકોને રોકાણકાર કહેવાય?

આઈપીઓ છલકાવાની સફળતા બાદની કરુણતા

time-read
3 mins  |
September 23, 2024
કોણ છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે દુનિયાના લીડર્સ?
Chitralekha Gujarati

કોણ છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે દુનિયાના લીડર્સ?

એઆઈને પ્રોમ્પ્ટ આપવાની માસ્ટરી મેળવવાથી નોકરી બચવાની શક્યતા ખરી કે નહીં?

time-read
3 mins  |
September 23, 2024
સત્સંગ સાથે જોડાઈ છે સેવા...
Chitralekha Gujarati

સત્સંગ સાથે જોડાઈ છે સેવા...

ધર્મ જીવનની ગુણવત્તા સુધારવાનો માર્ગ છે.

time-read
1 min  |
September 23, 2024
આશા રાખીએ, કોઈ વડીલ માટે આવી નોબત ન આવે...
Chitralekha Gujarati

આશા રાખીએ, કોઈ વડીલ માટે આવી નોબત ન આવે...

પાછલી જિંદગીમાં સાવ એકલા રહેવાનું... ને મરી જાય ત્યારે અંતિમવિધિ પણ પારકાના હાથે થાય!

time-read
3 mins  |
September 23, 2024
પીટીએસડીઃ ઝટ પીછો ન છોડે એવી વ્યાધિ
Chitralekha Gujarati

પીટીએસડીઃ ઝટ પીછો ન છોડે એવી વ્યાધિ

કોઈ મોટા આઘાતને પગલે આવતી આ બીમારી ઊંઘ હરામ કરી નાખે એ પહેલાં...

time-read
3 mins  |
September 23, 2024
તમે શું ખાવ છો એની તમને ખબર છે?
Chitralekha Gujarati

તમે શું ખાવ છો એની તમને ખબર છે?

કુપોષણને કારણે ઊભી થતી સમસ્યા સમજી લઈ એનો ઝટ ઉકેલ લાવવો જરૂરી છે.

time-read
3 mins  |
September 23, 2024
શાસ્ત્રીય નૃત્યગતનો ઝળહળતો સિતારો...
Chitralekha Gujarati

શાસ્ત્રીય નૃત્યગતનો ઝળહળતો સિતારો...

દેશ-વિદેશમાં ઈન્ડિયન ક્લાસિક ડાન્સને ચમકાવનારાં આ નૃત્યાંગનાએ એક તબક્કે ક્ષેત્રસંન્યાસ લેવાનો નિર્ણય લઈ લીધેલો... સામે આવેલા પડકારોનો સામનો કરી આજે એક ઊંચાઈએ પહોંચનારાં આ નૃત્યાંગનાનું જીવન પ્રેરણાદાયી છે.

time-read
4 mins  |
September 23, 2024
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
Chitralekha Gujarati

ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?

જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.

time-read
5 mins  |
September 23, 2024
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
Chitralekha Gujarati

ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ

રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?

time-read
4 mins  |
September 23, 2024