આહાર-વિહારની આ વખતની કૉલમમાં આપીએ છીએ વાચકમિત્રોના સવાલના જવાબ.
પ્રશ્નઃ મારાં મૅરેજ ફેબ્રુઆરીમાં છે, મેં બ્યુટી પાર્લરની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી છે. ચહેરા પર નૅચરલ ગ્લો લાવવા તેમ જ આ સમયે સ્ફૂર્તિલાં રહેવા માટે મારે કેવો ડાયેટ લેવો જોઈએ? -
ધૃતિ ભટ્ટ (બેંગલુરુ)
ઉત્તરઃ લગ્ન સમયે ભાગાદોડી વધે એ સાહિજક છે અને એટલે થાક તથા ઉજાગરાને કારણે ચહેરા પર ડલનેસ આવી જાય છે. અત્યારે તો પાર્લરમાં બ્રાઈડલ પૅકેજ હોય છે, જેમાં એકાદ મહિના પહેલાં જ સ્કિન પર ગ્લો લાવવા માટેની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે છે. આ ટ્રીટમેન્ટમાં સારી બ્રાન્ડની પ્રોડક્ટ્સ વપરાય એ ખાસ જરૂરી છે, જેથી કેમિકલની આડઅસરથી બચી શકાય.
બ્યુટી પાર્લરની ટ્રીટમેન્ટ સિવાય ઘરગથ્થુ પોષણકીય ઉપચાર દ્વારા પણ ત્વચાની રૂક્ષતાથી બચી શકાય. સ્કિન પર ગ્લો લાવવા માટે સૌથી પહેલાં તો ચિંતામુક્ત રહેવું તેમ જ પૂરતી ઊંઘ લેવી. સવારના ઊઠતાંની સાથે હૂંફાળું પાણી લીંબુ તેમ જ મધ નાખીને પીવું. આવા હૂંફાળા પાણી દ્વારા શરીરમાં રહેલાં ઝેરી તત્ત્વોનો નિકાલ થાય છે. લીંબુ તેમ જ મધમાં વિટામિન સી અને ઍન્ટિઑક્સિડન્ટ્સ છે, જે ત્વચાને ચમકીલી બનાવવામાં મદદ કરશે.
Denne historien er fra December 23, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 23, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
સૌથી પ્રાચીન એવા આ વ્યવસાયને ગુનો ગણવાનું બંધ કરીએ...
સમાજને ‘સ્વચ્છ’ રાખવાનું કામ કરતી રૂપજીવિનીઓને પાયાના અધિકાર ક્યારે મળશે?
ઓછામાં ઝાઝું સમજો... માનસિક સ્વાસ્થ્ય જાળવો!
ઘરમાંથી અને જીવનમાંથી પણ નકામી-બિનજરૂરી ચીજોનો નિકાલ કરો તો મનનો ભાર ઓછો થશે.
લગ્ન પહેલાં આપો ચહેરાને કુદરતી રામક
વેજિટેબલ જ્યુસમાં આ ચીજો ઉમેરી શિયાળાને બનાવીએ હેલ્થી ને હૅપ્પી.
એની રંગોળીના રંગ એટલે જાણે સેવાની સરવાણી
રંગોળી માત્ર દિવાળીના દિવસોમાં જ હોય એવું જરૂરી નથી. કોઈ પણ પ્રસંગે રંગોળી બનાવી આ કળાને કારકિર્દીમાં પલટી નાખી અને સાથોસાથ એ દરમિયાન જ ગરીબોને નિયમિત મદદરૂપ થવાનું વિચારનારા યુવાનો ઘણા ઓછા હોય છે. જો કે રંગોળીકળામાં નિપુણ એક રાજકોટવાસી યુવતીએ પોતાની કમાણીમાંથી જરૂરતમંદ લોકોને સહાય કરીને યુવાપેઢીને નવો રાહ ચીંધ્યો છે.
બાપુનું કથામૃત બન્યું વિદ્યાર્થિનીના સંશોધનનો વિષય
મોરારિબાપુ શિક્ષણ રાહ બતાવે રામાયણ
એક મકાન ઐસા ભી.
જાણીતા સંગીતકાર બપ્પી લહિરીના હમશકલ એવા ખંભાતના બાલમુકુંદ પરીખનું ઘર ખરેખર જોવા જેવું છે.
તમને ખબર છે, અમદાવાદની પોતીકી છે આશાવલી સાડી?
આશરે સાતસો વર્ષ પહેલાં ભીલ રાજા સ્થાપિત આશાવલ નગર એટલે કે આજના અમદાવાદના એક વિસ્તારમાં અનેક હાથસાળ ચાલતી, એમાં રેશમની સાડી કુદરતી રંગોથી બનતી. હવે જો કે એક જ પરિવાર આ સાડી બનાવે છે. પ્રાકૃતિક સામગ્રી અને હાથવણાટની આગવી શૈલીથી ઓપતી આ સાડી સાથે એ પરિવારે બીજા દેશની વસ્ત્રકળાનો પણ સમન્વય સાધ્યો છે.
સેવા-સમર્પણ-શ્રદ્ધાનો ઓચ્છવ...
બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ ન ભૂતો ન ભવિષ્યતિ એવો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજી ઈતિહાસ રચ્યો. સવા ચાર કલાક ચાલેલા આ કાર્યક્રમના મૂળમાં હતો નિઃસ્વાર્થભાવે સેવા કરતા સંસ્થાના સંનિષ્ઠ કાર્યકરોનો ઋણસ્વીકાર. આ ઐતિહાસિક કાર્યક્રમમાં દેશ-વિદેશથી એક લાખથી વધુ કાર્યકરોએ ઉમળકાભેર ભાગ લીધો.
મુખ્ય મંત્રીએ કી દબાવી... ને આ રીતે સ્ક્રીન પર ખૂલ્યો ખજાનો!
હવે હાજર છે નવીનક્કોર ડિઝાઈન સાથે ‘ચિત્રલેખા’ ડિજિટલ.
ડીપ સ્ટેટની માયાજાળઃ તથ્ય કે તરકટ?
દેશ-વિદેશની સરકારોને અસ્થિર કરતી અજાણી શક્તિઓનો સોનિયા અને રાહુલ ગાંધી હાથો બન્યાં હોવાના આરોપ થઈ રહ્યા છે ત્યારે આ ભેદી જૂથોના કિરદારો ઓળખી લેવા જેવા છે.