CATEGORIES

અમરેલીમાં લેઉવા પાટીદાર ઉમેદવારો વચ્ચે સ્પર્ધા
Uttar Gujarat Samay

અમરેલીમાં લેઉવા પાટીદાર ઉમેદવારો વચ્ચે સ્પર્ધા

ભાજપના ભરતભાઈ માટે આંતરિક વિખવાદ ચિંતાજનક, વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાનો સામનો કરવાનું કોંગ્રેસનાં જેનીબેન માટે અઘરું

time-read
2 mins  |
May 04, 2024
ભરૂચમાં ચૈતરવસાવાની લોકપ્રિયતા અને ભાજપના બૂથ મેનેજમેન્ટ વચ્ચે સીધો જંગ
Uttar Gujarat Samay

ભરૂચમાં ચૈતરવસાવાની લોકપ્રિયતા અને ભાજપના બૂથ મેનેજમેન્ટ વચ્ચે સીધો જંગ

1957થી 1984 સુધી કોંગ્રેસ અને 1998થી ભાજપનો ગઢ બનેલી ભરૂચ લોક્સભા બેઠક પર આદિવાસી મતોનું પ્રભુત્વ

time-read
2 mins  |
May 04, 2024
PM મોદી 10 વર્ષમાં લોકોને શું મળ્યું તે કહેવાને બદલે ભડકાઉ ભાષણ કરે છેઃ ખડગે
Uttar Gujarat Samay

PM મોદી 10 વર્ષમાં લોકોને શું મળ્યું તે કહેવાને બદલે ભડકાઉ ભાષણ કરે છેઃ ખડગે

મોંઘવારી, બેરોજગારી જેવા મુખ્ય મુદ્દા અને પોતાના ચૂંટણી ઢંઢેરા અંગે ભાજપ વાત કરતો નથી નારી સુરક્ષાની મોટી વાતો કરતો ભાજપ મહિલા વિશે અશોભનીય ઉચ્ચારણો કરનારા રૂપાલાને સમર્થન આપે છે

time-read
1 min  |
May 04, 2024
બોરસદના વિરસદમાં ટ્રક ખરીદવાના બહાને ચાર શખ્સો ટ્રક લઈ ફરાર થઈ ગયા
Uttar Gujarat Samay

બોરસદના વિરસદમાં ટ્રક ખરીદવાના બહાને ચાર શખ્સો ટ્રક લઈ ફરાર થઈ ગયા

આર્થિક તંગીને કારણે ટ્રક વેચવા કાઢી અને પૈસા તો ના મળ્યા અને ટ્રક પણ ગુમાવવી પડી

time-read
1 min  |
May 04, 2024
કપડવંજમાં સર્જાતા ટ્રાફિકથી જાનહાનિ થવાની ભીતિ
Uttar Gujarat Samay

કપડવંજમાં સર્જાતા ટ્રાફિકથી જાનહાનિ થવાની ભીતિ

સવારે થી રાત્રે સુધી ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંધ યથાવત રાખો તેવી માંગ

time-read
2 mins  |
May 04, 2024
સરદાર પટેલ યુનિવર્સિટીના એમબીએના છાત્રને મહત્તમ ₹ 8 લાખનું પેકેજ મળ્યું
Uttar Gujarat Samay

સરદાર પટેલ યુનિવર્સિટીના એમબીએના છાત્રને મહત્તમ ₹ 8 લાખનું પેકેજ મળ્યું

પોસ્ટ ગ્રેજ્યુએટ બિઝનેસ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં પ્લેસમેન્ટમાં ૭૫ ટકાથી વધુ વિધાર્થીઓનું પ્લેસમેન્ટ થયું આંત્રપ્રિન્યોરશીપ ફંડામેન્ટલ્સનો ૧૪મીથી અને ઇન્ટેલેક્ટયુઅલ પ્રોપર્ટી રાઈટ્સના ૩૦મી મેથી કોર્સ શરૂ કરાશે

time-read
1 min  |
May 04, 2024
દિવ્યાંગ મતદારોને સુવિધાઓ આપવા ખેડા જિલ્લા ચૂંટણીતંત્ર કટિબદ્ધ
Uttar Gujarat Samay

દિવ્યાંગ મતદારોને સુવિધાઓ આપવા ખેડા જિલ્લા ચૂંટણીતંત્ર કટિબદ્ધ

દિવ્યાંગજનો માટે મતદાન સ્થળોએ વ્હીલચેર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે

time-read
1 min  |
May 04, 2024
NDPSના કેસો માટે વધુ સ્પેશિયલ કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ
Uttar Gujarat Samay

NDPSના કેસો માટે વધુ સ્પેશિયલ કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ

નવી ખાસ કોર્ટ સંદર્ભે ઝડપથી જાહેરનામું પ્રસિદ્ધ કરવા સરકારને સૂચન

time-read
1 min  |
May 04, 2024
એરપોર્ટ પર સ્કેનર, મેટલ ડિટેક્ટર ઠપ, મેન્યુઅલી ચેકિંગ કરવું પડ્યું
Uttar Gujarat Samay

એરપોર્ટ પર સ્કેનર, મેટલ ડિટેક્ટર ઠપ, મેન્યુઅલી ચેકિંગ કરવું પડ્યું

સવારે પાંચથી છ વાગ્યા દરમિયાન મુસાફરોની ભીડ વધતા લાંબી કતારો લાગી

time-read
1 min  |
May 04, 2024
એચ ડી રેવન્ના અને પુત્ર પ્રજ્વલની સામે મહિલાના અપહરણનો કેસ નોંધાયો
Uttar Gujarat Samay

એચ ડી રેવન્ના અને પુત્ર પ્રજ્વલની સામે મહિલાના અપહરણનો કેસ નોંધાયો

પિતા-પુત્ર સામે વધુ બે FIR નોંધવામાં આવી

time-read
1 min  |
May 04, 2024
સુપ્રીમ કોર્ટે જીએસટી એક્ટ હેઠળ નોટિસ-ધરપકડનો ડેટા માંગ્યો
Uttar Gujarat Samay

સુપ્રીમ કોર્ટે જીએસટી એક્ટ હેઠળ નોટિસ-ધરપકડનો ડેટા માંગ્યો

લોકોની હેરાનગતિ નહીં થવા દઈએ. લોકોને ધમકી આપવામાં આવે છે

time-read
1 min  |
May 04, 2024
અદાણી ગ્રુપની સાત કંપનીઓને સેબીએ કારણદર્શક નોટિસ આપી
Uttar Gujarat Samay

અદાણી ગ્રુપની સાત કંપનીઓને સેબીએ કારણદર્શક નોટિસ આપી

હિન્ડેનબર્ગના આક્ષેપ સંબંધિત તપાસના ભાગરૂપે કંપનીઓને નોટિસ

time-read
1 min  |
May 04, 2024
પીએમ મોદી ક્ષત્રિય બહેનોની લાગણી માટે બે શબ્દ નથી બોલ્યાઃ અનિત સિંઘ
Uttar Gujarat Samay

પીએમ મોદી ક્ષત્રિય બહેનોની લાગણી માટે બે શબ્દ નથી બોલ્યાઃ અનિત સિંઘ

રાષ્ટ્રીય કોંગ્રેસના મીડિયા કો-ઓર્ડીનેટર દ્વારા રાજકોટમાં મોદી પર રાજ્કીય પ્રહારો

time-read
1 min  |
May 03, 2024
તાલાલા ગીરમાં કેસર કેરીની આવક શરૂઃ 10 કિલોના 600થી 1250 બોલાયા
Uttar Gujarat Samay

તાલાલા ગીરમાં કેસર કેરીની આવક શરૂઃ 10 કિલોના 600થી 1250 બોલાયા

સરેરાશ ભાવ રૂ. 900 રહ્યો, બીજા દિવસે 5600 બોક્સની આવક

time-read
1 min  |
May 03, 2024
જામનગરનાં પૂનમ માડમની ધ્રોલના 10 ગામના ક્ષત્રિય સરપંચો સાથે સુમેળભરી બેઠક
Uttar Gujarat Samay

જામનગરનાં પૂનમ માડમની ધ્રોલના 10 ગામના ક્ષત્રિય સરપંચો સાથે સુમેળભરી બેઠક

ઘોડો ભલે ગમતો ના હોય, પણ ગધેડાને મત નહીં આપીએ સરપંચોની ખાતરી

time-read
1 min  |
May 03, 2024
અમદાવાદના દિવ્યાંગ અને 85 વર્ષથી વધુના 2640 મતદારોનું ઘરેથી મતદાન
Uttar Gujarat Samay

અમદાવાદના દિવ્યાંગ અને 85 વર્ષથી વધુના 2640 મતદારોનું ઘરેથી મતદાન

અમદાવાદ જિલ્લામાં 85 વર્ષ કરતા વધુ વયના 51 હજાર જેટલા મતદારો, 30 હજાર કરતા વધુ દિવ્યાંગ મતદારો છે 5 મે સુધી ઘરેથી મતદાનની કાર્યવાહી ચાલશે, અમદાવાદના 3477 મતદારોએ ઘરેથી મતદાન માટે ફોર્મ ભર્યા

time-read
1 min  |
May 03, 2024
NDRFના ઈન્સ્પેક્ટરના ઘરમાંથી રિવોલ્વર, 6 કારતૂસ સહિત ₹ 1.91 લાખની ચોરી
Uttar Gujarat Samay

NDRFના ઈન્સ્પેક્ટરના ઘરમાંથી રિવોલ્વર, 6 કારતૂસ સહિત ₹ 1.91 લાખની ચોરી

વસ્ત્રાલ નજીક આવેલા શિવઆનંદ બંગલોઝનો બનાવ પતિ વડોદરા NDRFમાં અને પત્ની છત્તીસગઢ CRPFમાં આસિ. કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે

time-read
1 min  |
May 03, 2024
રાજસ્થાનના યુવકે નરોડાની કંપનીમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી
Uttar Gujarat Samay

રાજસ્થાનના યુવકે નરોડાની કંપનીમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી

દીકરી સાથે સંબંધ હોવાની શંકાથી પિતાએ યુવકને મારી નાખવાની ધમકી આપી હતી

time-read
1 min  |
May 03, 2024
ફાર્મા કંપનીમાં રોકાણ કરાવી મોટા વળતરની લાલચ આપી 4 ઠગે લાખોનો ચૂનો લગાડ્યો
Uttar Gujarat Samay

ફાર્મા કંપનીમાં રોકાણ કરાવી મોટા વળતરની લાલચ આપી 4 ઠગે લાખોનો ચૂનો લગાડ્યો

નિકોલમાં પાનના ગલ્લે ભાઈબંધી કરવી ભારે પડીઃ ક્રાઈમ બ્રાન્ચે બે ઠગને પકડ્યા

time-read
1 min  |
May 03, 2024
રાજકીય પક્ષો સરવેની આડમાં મતદારોને નોંધણી તાકીદે બંધ કરેઃ ચૂંટણી પંચ
Uttar Gujarat Samay

રાજકીય પક્ષો સરવેની આડમાં મતદારોને નોંધણી તાકીદે બંધ કરેઃ ચૂંટણી પંચ

ચૂંટણી કાયદા હેઠળ આ પ્રવૃત્તિ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે

time-read
1 min  |
May 03, 2024
રાહુલ ગાંધી રાયબરેલીથી લડે તેવી સંભાવનાઃ પ્રિયંકા ચૂંટણી નહીં લડે
Uttar Gujarat Samay

રાહુલ ગાંધી રાયબરેલીથી લડે તેવી સંભાવનાઃ પ્રિયંકા ચૂંટણી નહીં લડે

મોડી રાત સુધી જાહેરાત ન કરાઈઃ આજે ઉમેદવારીનો અંતિમ દિવસ

time-read
1 min  |
May 03, 2024
કાકી- પિતરાઈ ભાઈની છરી ઝીંકી હત્યા કરનારા યુવકને આજીવન કેદ
Uttar Gujarat Samay

કાકી- પિતરાઈ ભાઈની છરી ઝીંકી હત્યા કરનારા યુવકને આજીવન કેદ

માળિયામાં ડબલ મર્ડર કેસમાં કોર્ટનો સજ્જડ ચુકાદો

time-read
1 min  |
May 02, 2024
પૂછ્યા વિના મંદિર દર્શને ગયેલી પત્ની અને સસરાને યુવકે છરીના ઘા ઝીંક્યા
Uttar Gujarat Samay

પૂછ્યા વિના મંદિર દર્શને ગયેલી પત્ની અને સસરાને યુવકે છરીના ઘા ઝીંક્યા

રાજ્કોટમાં જમાઈએ કરેલા હુમલામાં સસરા ગંભીર

time-read
1 min  |
May 02, 2024
બેન્ડમાં કામ કરતા યુવકને રોડ પરથી ₹ 7.50 લાખના દાગીના મળતા પોલીસ સ્ટેશન પહોંચ્યો
Uttar Gujarat Samay

બેન્ડમાં કામ કરતા યુવકને રોડ પરથી ₹ 7.50 લાખના દાગીના મળતા પોલીસ સ્ટેશન પહોંચ્યો

ખાડિયા પોલીસે CCTVના આધારે દાગીનાની માલિક મહિલાને શોધી અને દાગીના પરત કર્યા

time-read
1 min  |
May 02, 2024
118 કરોડના ઇનપુટ ક્રેડિટ કૌભાંડમાં 100થી વધુપેઢીમાં અબજોના વ્યવહાર મળી આવ્યા
Uttar Gujarat Samay

118 કરોડના ઇનપુટ ક્રેડિટ કૌભાંડમાં 100થી વધુપેઢીમાં અબજોના વ્યવહાર મળી આવ્યા

રિમાન્ડ દરમિયાન જીએસટી વિભાગે 289 જીબી ડેટા રિકવર કર્યો ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કેસના તાર જોડાયેલા છે કોર્ટે આરોપીને વધુ ચાર દિવસના રિમાન્ડ પર 22 સોંપ્યો

time-read
1 min  |
May 02, 2024
વાહનની વિગતો દર્શાવવાના નિયમનો ભંગ કરનાર 1100 રિક્ષાચાલકો સામે કાર્યવાહી
Uttar Gujarat Samay

વાહનની વિગતો દર્શાવવાના નિયમનો ભંગ કરનાર 1100 રિક્ષાચાલકો સામે કાર્યવાહી

નિયમોનો ભંગ માટે જાણીતા રિક્ષાચાલકોએ કમિશનરના હુકમનું જ પાલન ન કર્યું

time-read
1 min  |
May 02, 2024
ACB સ્લોગન સ્પર્ધા: 10 વિજેતાને પ્રમાણપત્ર અને ઇનામ અપાયા
Uttar Gujarat Samay

ACB સ્લોગન સ્પર્ધા: 10 વિજેતાને પ્રમાણપત્ર અને ઇનામ અપાયા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ ફરવા સ્લોગન સ્પર્ધા યોજાઈ લાંચિયા સરકારી કર્મીઓ સામે કાર્યવાહી કરવા લોકોમાં જાગૃતિ કેળવવાનો હેતુ

time-read
1 min  |
April 30, 2024
વલ્લભજયંતી મહોત્સવઃ યુકે અમેરિકા અને કેનેડામાં ધર્મસભા
Uttar Gujarat Samay

વલ્લભજયંતી મહોત્સવઃ યુકે અમેરિકા અને કેનેડામાં ધર્મસભા

વસ્ત્રાપુર હવેલીમાં 2થી 4 મે ત્રિદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમો

time-read
1 min  |
April 30, 2024
પોલીસ સ્ટેશનની બહાર જ બેસીને નશામાં ચૂર શખ્સ જવાનોને ધમકાવ્યા
Uttar Gujarat Samay

પોલીસ સ્ટેશનની બહાર જ બેસીને નશામાં ચૂર શખ્સ જવાનોને ધમકાવ્યા

અમદાવાદ પોલીસના રાજ્યાં ટપોરીઓના હાથમાં હથિયાર વીડિયો વાયરલ થતાં કાલુપુર પોલીસે ગુનો નોંધ્યો

time-read
1 min  |
April 30, 2024
પુત્રીના ફોન પર વીડિયો કોલ આવતા પિતાએ પુત્રી,પત્નીને ઘરમાંથી કાઢી મૂક્યા
Uttar Gujarat Samay

પુત્રીના ફોન પર વીડિયો કોલ આવતા પિતાએ પુત્રી,પત્નીને ઘરમાંથી કાઢી મૂક્યા

સગીરાના પ્રેમસંબંધની જાણ થતા પિતાએ તેનો અભ્યાસ બંધ કરાવી દીધો હતો અભયમની ટીમે સગીરાનો અભ્યાસ ફરી શરૂ કરાવ્યો, પિતાયુવકનું કાઉન્સેલિંગ કર્યું કરી

time-read
1 min  |
April 30, 2024