CATEGORIES
Kategorier
ઓઢવમાં વૃદ્ધનું ATM કાર્ડબદલીને રૂપિયા ઉપાડી લેતી ટોળકી સક્રિય
વૃદ્ધોને વાતોમાં રાખીને વિશ્વાસ કેળવી લે છે, બે દિવસમાં બે બનાવ નોંધાયા
રામોલમાં લક્ઝુરિયસ કારમાં લવાતા દારૂ સાથે એકની ધરપકડ
પોલીસથી બચવા બૂટલેગર પિતાએ સગીર દીકરાને સાથે રાખ્યો હતો
લોકસભા ચૂંટણીઃ આચાર્ સંહિતાના અમલીકરણ માટે કોર્પોરેશનની કવાયત શરૂ
ચૂંટણીની આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે કોર્પોરેશન દ્વારા નોડલ ઓફિસર અને ત્રણ અધિકારીઓને કામગીરી સોંપવા માટે ઓર્ડર કર્યા
પરિવર્તનનો પવન બિહારથી ફૂંકાય છે અને અન્ય રાજ્યો સુધી પહોંચે છેઃ રાહુલ ગાંધી
પટણામાં મહારેલી યોજીને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ ચૂંટણીનું રણશિંગ ફુક્યું રાહુલ ગાંધી, લાલુ યાદવ, અખિલેશ યાલ્વ અને ડાબેરી નેતાઓના મોદી સરકાર પર પ્રહાર
AMC વોર્ડ ઇન્સ્પેકટર ₹40 હજારની લાંચ લેતા ઝડપાયો
બાકી વ્યવસાય વેરો ભરવા આવેલી નોટિસ કેન્સલ કરવા અરવિંદસિંહ સિસોદિયાએ લાંચ માગી હતી ACBએ છટકું ગોઠવી લાંચ લેતાં રંગેહાથ પકડયા
નામીબિયાના લોફ્ટી-ઈટને ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારી
વિક્રમ: નેપાળ સામેની ટી20 મેચમાં લોફ્ટીએ 33 બોલમાં સદીનો વિક્રમ સર્જ્યો
ગગનયાન મિશન માટે ચાર અવકાશયાત્રીનાં નામ જાહેર
તમામ અવકાશયાત્રી એરફોર્સનાં પાયલટઃ પીએમ મોદીએ તેમને એસ્ટ્રોનેટ વિંગ્સ આપી
લોકસભા ચૂંટણીની આચારસંહિતા પહેલાં CAAના નિયમો જારી થવાની શક્યતા
પાક. બાંગ્લાદેશ, અફઘાનના બિન મુસ્લિમોને દેશની નાગરિકતા અપાશે અરજદારોની સુવિધા માટે એક પોર્ટલ તૈયાર કરાયું
ભડકાઉ ભાષણ : ફરિયાદ રદ કરવા મુફ્તી સલમાન અઝહરીની હાઇકોર્ટમાં ધા
મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ ત્રણ FIR નોંધાઇ છે તે રદ કરવા માગ
નિકોલના બિલ્ડર લગ્નમાં ગયા ને તસ્કરો 1.91 લાખ ચોરી ગયા
કામવાળા સફાઇ કરવા ઘરે ગયા ત્યારે ચોરી થઇ હોવાની જાણ થઇ હતી
ગઝલને ઘરે ઘરે ગુંજતી કરનાર મખમલી અવાજના માલિક પંકજ ઉધાસનું નિધન
લાંબી બીમારીને કારણે 72 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું
ડિંગુચાના પરિવારનો ભોગ લેનારા માનવ તસ્કરી કેસમાં હર્ષ પટેલની USમાં ધરપકડ
ડર્ટી હેરી’ તરીકે જાણીતો હર્ષ વિદેશીઓને ગેરકાયદે અમેરિકામાં ઘુસાડતો હતોઃ શિકાગોમાં પકડાયો
યુદ્ધ ચાલુ રહેશે ત્યાં અમે યુક્રેનની સાથે ઊભા છીએઃ પશ્ચિમી દેશો
યુદ્ધને બે વર્ષ પૂર્ણ થતાં પશ્ચિમી દેશોના નેતાઓ કીવ પહોંચ્યા
અંકલેશ્વરમાં હત્યારાએ પોલીસમથકે પહોંચીને કહ્યું ‘મેં ડબલ મર્ડર કર્યાં છે’
લિવઈનમાં રહેતા યુવકે પ્રેમિકા અને તેના પૂર્વ પ્રેમીને રહેંસી નાખ્યા
બે સગીરાની છેડતી કરનાર આરોપીને 5 વર્ષની સખ્ત કેદ
આરોપીએ બાળકીઓ સાથે કરેલુ કૃત્ય પુરવાર થાય છેઃ કોર્ટ
કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને20 વર્ષની સખ્ત કેદની સજા
પીડિત કિશોરીને વળતર પેટે 3 લાખ ચુકવવા કોર્ટનો આદેશ
42.51 લાખની ઠગાઇઃ કોર્ટમાં ફરિયાદ બાદ પોલીસને રિપોર્ટ રજૂ કરવા આદેશ
વટવા જીઆઇડીસી પોલીસને એક મહિનામાં તપાસનો રજૂ કરે કોર્ટ
બે વર્ષમાં અકસ્માતમાં 968 લોકોનાં મોત, 43 મૃતકોની ઓળખ જ ન થઇ
2022માં 467 જીવલેણ અકસ્માતમાં 488નાં મોત, 2023માં 461 ઘટનામાં 480 લોકોનાં મોત નિપજ્યાં જુદા જુદા રાજ્યની પોલીસ સુધી વિગતો બ્રોડકાસ્ટ કરાઇ, છતાં મૃતકોના પરિવારનો પત્તો લાગ્યો નહીં
GICEA દ્વારા 83 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા
સિવિલ એન્જિનિયરિંગઆર્કિટેક્ચરમાં સિદ્ધિ બદલ મેડલ અપાયા
દાણીલીમડામાં ગાળો બોલીને બે વાહનોમાં તોડફોડઃ ત્રણ સામે ફરિયાદ
મહિલા ટુ-વ્હીલર લેવા બનેવી સાથે ગઇ ત્યારે ઝઘડો થયો હતો
શિક્ષણ બોર્ડની ધો.10, 12ની પરીક્ષામાં 5 ગેરરીતિ બદલ પોલીસ ફરિયાદ થશે
મોબાઈલ ફોન લઈને આવનારા વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદની જોગવાઈ
અશ્વિને ભારતમાં ટેસ્ટમાં સૌથી વધુ વિકેટનો કુંબલેનો રેકોર્ડ તોડ્યો
ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટ ખેરવતા અશ્વિનના નામે ટેસ્ટમાં 354 વિકેટ
હરિયાણામાં INLDના પ્રદેશ પ્રમુખ નફે સિંહની હત્યા
હુમલાખોરોના ફાયરિંગમાં પાર્ટીના કાર્યકરનું પણ મોત
ડેવિડ વોર્નર ન્યૂઝીલેન્ડ સામેની આજની ટી20 ગુમાવશે
ડેવિડ વોર્નર આઇપીએલ અગાઉ સંપૂર્ણ ફિટ થઈ જશે તેવી અપેક્ષા
22 વર્ષના લિપ બાદ ‘ રબ સે હૈ દુઆ', બહુપત્નીના દૂષણને ડામવા પ્રયાસ
પુરુષ પ્રધાન સમાજની માનસિકતા બદલવા બે સાવકી બહેનોની મથામણ રજૂ થશે
‘ધ ક્રૂ'માં મિડલ ક્લાસની મુશ્કેલી સપનાની ઉડાનમાં જૂઠ્ઠાણાનો ચક્રવ્યૂહ
તબુ,કરીના કપૂર ખાન અને ક્રિતિ સેનને‘ધ ક્રૂ'માં એર હોસ્ટેસનો રોલ કર્યો છે
મરીડાના તબીબને નડિયાદમાં સારવારના બહાને બોલાવી ₹41,440 ની લૂંટ ચલાવી બે શખ્સો ફરાર
ડોક્ટર બનીને બહુ પૈસા કમાય છે તેમ કહીને બે અજાણ્યા ઇસમોએ મારમારી અને ત્રીજાના નામે કરેલી લૂંટ
પ્રેમીના ત્રાસથી ફલોલીની નહેરમાં પડીને પરિણીતાનો આપઘાત
માતાના આપઘાતથી બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી
ચાલુ વાહને બે શખ્સ દોઢ લાખ ભરેલી બેગ લૂંટી પલાયન
કોતરપુર પાસેના બનાવમાં એરપોર્ટપોલીસે ccTV ફૂટેજ મેળવ્યા
શીલજમાં પેટ્રોલ પંપની મારામારીનો વીડિયો વાયરલ થતાં પોલીસ ફરિયાદ
મારામારીની ઘટના દર્શાવીને ભય ઊભો કરવાનોપ્રયાસ કરાતા કાર્યવાહી