CATEGORIES
Kategorier
રજની સરે મને કહ્યું હતું કે હું મોટી સ્ટાર બનીશઃ માલવિકા
‘પેટ્ટા' રીલીઝ થયાને પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુપરસ્ટારનો આભાર માન્યો
વિરોધ બાદ નયનતારાની ફિલ્મ ‘અન્નપૂર્ણાં” નેટફ્લિક્સે હટાવી
પ્રભુરામ,સીતાને માંસાહારી દર્શાવવા બદલ હોબાળોથતાં માફી માંગવી પડી
ગિફ્ટને ઈન્ટરનેશનલ સિટી, ભારતને ટોપ ક્લાસ ફિનટેક કન્ટ્રી તરીકે વિકસાવાશે
PM મોદીએ ગિફ્ટ ખાતે ગ્લોબલ ફોરમમાં 3 કલાક રોકાણકારો સાથે ચર્ચા કરી વડાપ્રધાને ગિફ્ટ સિટીમાં રોકાણ માટે ઉદ્યોગપતિઓને આમંત્રણ આપ્યું 26 ગ્લોબલ કંપનીના ચેરમેન-CEOએ ફોરમમાં ફિનટેક સિટીના મંતવ્યો રજૂ કરી રોકાણની તૈયારી દર્શાવી
ગુજરાતમાં 2024માં દેશની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપનું નિર્માણ થશે
વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાતે મજબૂત પાયો નાખ્યો એ સમય દૂર નથી, જ્યારે વિશ્વભરની સેમિકન્ડક્ટર કંપની માટે રોકાણની ‘નેચરલ ચોઇસ’ ભારત-ગુજરાત હશેઃ મંત્રી અશ્વિની વૈષ્ણવ
2035માં સ્પેસ સ્ટેશન, 2040માં ચંદ્રની ધરતી પર ભારતીય પહોંચશે : એસ. સોમનાથ
વાઇબ્રન્ટ સેમિનારમાં ઇસરોના ચેરમેનની જાહેરાત સ્પેસ સેક્ટરના વિકાસ માટે સરકાર મદદ કરવા તૈયારઃ CM
અમૃતકાળની પહેલી વાઇબ્રન્ટ સમિટનું અમિતભાઇની હાજરીમાં આજે સમાપન
3 દિવસમાં 1200થી વધુ B ટુ B, ત્રિપક્ષી બેઠક, 25 લાખ કરોડના રોકાણની સંભાવના ‘ગેટ વે ટુ ફ્યુચર’ થીમની 10મી વાઇબ્રન્ટ સમિટને બુધવારે PM મોદીએ ખુલ્લી મૂકી હતી UAE, મોઝામ્બિક, ચેક, તિમોર લેસ્લેના વડાઓ, ઉદ્યોગ જગતના વડા, 130થી વધુ દેશના ડેલિગેટ્સની ઉપસ્થિત રહ્યા
મહેસાણા સહિત બે જિલ્લાનો ભાગેડુ2 સાથી સાથે ચોરીની કારમાંથી ઝડપાયો
LCBએ કાર સહિત રૂ. 1.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
થરાદની શેરાઉ રાણેસરી કેનાલમાં ગાબડુંપડતાં ખેતરો જળબંબાકાર બન્યાં
સત્વરે સર્વે કરીને જીરુ, એરડા અને રાયડામાં થયેલા નુકસાનના વળતરની માગણી
વાવના ધરાદરામાં ગેસનુંસિલિન્ડર લીકેજ થતાં ઘરવખરીને નુકસાન
મકાનમાં ફ્રીજ, પંખા, પલંગ, વીજવાયરને નુકસાન
લાખણીના કોટડા ગામે ગૌચરનું 40 વીઘાથી વધુ દબાણ તંત્ર દ્વારા દૂર કરાયું
ત્રણ વ્યક્તિઓએ કોર્ટમાંથી સ્ટે લાવ્યો હોવાથી ત્યાં કોર્ટના ચુકાદા બાદ કાર્યવાહી કરાશે
સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત અને ઇન્દોર દેશનાં સૌથી સ્વચ્છ શહેરો જાહેર થયાં
ઇન્દોર સાતમી વાર દેશનું સ્વચ્છ શહેર જાહેર થયું: નવી મુંબઇ ત્રીજા ક્રમે
NIAએ છ રાજ્યોમાં બબ્બર ખાલસા, બિશ્નોઈ ગેંગના 32 સ્થળોએ દરોડા પાડ્યા
દરોડામાં પિસ્તોલ, દારૂગોળો ઉપરાંત₹4.6 લાખની રોકડ મળી
31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી વચ્ચે બજેટ સત્ર યોજાશે
મહિલા ખેડૂતો માટે PM કિસાન સન્માન નિધિની રકમ બમણી થવાની ધારણા લોકસભાની ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરીએ વચગાળાના બજેટમાં મોટી જાહેરાત સંભવ
આપઘાતનો પ્રયાસ કરી પતિ પર આળ મૂકવું એ પત્નીની ક્રૂરતા
ચુકાદો: દિલ્હી હાઈકોર્ટે પત્નીના ક્રૂર આચરણના આધારે છૂટાછેડાના આદેશને માન્ય રાખ્યો સુપ્રીમ કોર્ટે પણ સતત આત્મહત્યાની ધમકી અને આત્મહત્યાના પ્રયાસોને ક્રૂરતા સમાન ગણાવ્યા છે
કલમ 370ની નાબૂદી બહાલ કરતાં સુપ્રીમના ચુકાદાની સમીક્ષા માટે અરજી
J&Kને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 2019માં નાબૂદ કરાઈ હતી
કર્ણાટકના 500 મંદિરોમાં ભારતીય સંસ્કૃતિ મુજબનો ડ્રેસ કોડ લાગુ કરાયો
મંદિરોમાં શોર્ટ્સ, બર્મુડા, ફાટેલી જીન્સ અને ટી-શર્ટ પહેરીને જવા નહીં દેવાય બિનપરંપરાગત અને અભદ્ર વસ્ત્રો પહેરીને દર્શન કરવા જવું અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય નથી
માલદીવના શાસક ગઠબંધને ચૂંટણી જીતવા માટે ભારત વિરોધી લાગણીઓ ભડકાવી હતીઃ EU રીપોર્ટ
મુઈઝુના પક્ષે ચૂંટણી પ્રચાર માટે મેળવેલા ફંડ અને નાણાંકીય ખર્ચમાં પણ પારદર્શકતા નહીં હોવાનો ઘટસ્ફોટ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ પાક.ની જેલમાં બંધ
હાલમાં 78 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છેઃ UNનાં અપડેટમાં ખુલાસો
નોઈડા અને મુંબઈમાં બે જુદી જુદી ઘટનાઓમાં બે ક્રિકેટરનાં મોત
નોઈડામાં 34 વર્ષીય યુવકનું પીચ પર જ હૃદયરોગથી અવસાનઃ મુંબઈમાં માથામાં બોલ વાગતા ક્રિકેટરનું મોત મેદાન પરના ખેલાડીઓએ CPR આપી વિકાસનો જીવ બચાવવા પ્રયાસ કર્યો
PM મોદીનો કોઈ મુકાબલો નહીં કહેવા બદલ કાર્તિને કોંગ્રસની નોટિસ
EVMની તરફેણ, રાહુલ ગાંધી અંગે નિવેદન મામલે પક્ષે જવાબ માગ્યો
ખૂબ બાળકો પેદા કરો, પ્રધાનમંત્રીજી તેમના માટે ઘર બનાવશે ખરાડી
વિકસિત ભારતના કાર્યક્રમમાં રાજસ્થાનના મંત્રીની લોકોને વિચિત્ર સલાહ મંત્રી બાબુલાલને બે પત્નીઓથી આઠ બાળકો છે : 2022માં તેઓ શ્રેષ્ઠ ધારાસભ્ય જાહેર થયા હતા
નેપાળના ક્રિકેટર લામિછાનેને રેપ કેસમાં આઠ વર્ષની જેલ
પીડિતાને રૂ.2 લાખનું વળતર આપવા આદેશ, કોર્ટે રૂ.૩ લાખનો દંડ પણ ફટકાર્યો
મલેશિયા ઓપન બેડમિન્ટનમાં સાત્કવિક અને ચિરાગની આગેકચ, પ્રણોય બહાર
ખેલ રત્ન મેળવનાર જોડીનો ઇન્ડોનેશિયાના હરીફ સામે 21-18, 21-19થી વિજય
કરણ જોહરની રોમેન્ટિક ફિલ્મમાં વરુણ-જાન્હવીની જોડી રંગ જમાવશે
એટલી સાથેની ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી વરુણ નવોપ્રોજેક્ટ શરૂ કરશે
પોલીસના દંડા પડ્યા પછી પંકજ ત્રિપાઠીએ નેતા બનવાનું માંડી વાળ્યું
પોલીસે માર માર્યા પછી નાટકો વધારે ગમવા માંડ્યા અને રાજકારણને તિલાંજલી આપી
વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે રિલીઝ થશે શાહિદ-ક્રિતિની રોમેન્ટિક ફિલ્મ
‘તેરી બાતો મૈં ઐસા ઉલઝા જિયા'માં ધર્મેન્દ્ર અને ડિમ્પલ કાપડિયાનો પણ સમાવેશ
દીકરીને સાચવવા અનુષ્કા વર્ષે એક જ ફિલ્મ કરશે
દુનિયા સમક્ષ પોતાની ક્ષમતા પુરવાર કરવાના બદલે અંતરનો આનંદ વધારે જરૂરી
સાણંદમાં 20 GWડ લિથિયમ-આયન બેટરી માટે વિશાળ ગીગા ફેક્ટરી શરૂ કરાશે
ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરની જાહેરાત ટાટા જૂથ ધોલેરામાં સેમીકન્ડક્ટર પ્લાન્ટ, 2024 સુધીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલની સ્થાપના કરશે, c-295 ડિફેન્સ એરક્રાફ્ટનું ઉત્પાદન શરૂ કરશે
હજીરા સ્ટીલ પ્રોજેક્ટનું 2021માં ભૂમિપૂજન, 2026માં પૂર્ણ થશેઃ બીજા તબક્કા માટે MoU
સમિટમાં આર્સેલર મિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલની જાહેરાત હજીરાનો પ્રોજેક્ટ પૂરો થશે ત્યારે 24 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરતો વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ બનશે
ગુજરાતમાં અદાણી જૂથ 5 વર્ષમાં ₹2 લાખ કરોડનું રોકાણ કરશે
અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીની જાહેરાત