CATEGORIES
Kategorier
પાકિસ્તાનની ટીમ માટે સ્ક્રીન પર વંશીય ટિપ્પણી કરાતા ભારે વિવાદ સર્જાયો
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બ્રોડકાસ્ટરની ભૂલને પાછળથી સુધારીને માફી માંગી
રોજર બિન્ની વિમેન્સ પ્રીમિયર લીગ કમિટીના વડા નિયુક્ત
આઠ સભ્યોની કમિટી જાહેર થઇ, જય શાહ કન્વીનર રહેશે
પ્રો કબડ્ડીઃ પટણા પાઈરસે ગુજરાત જાયન્ટસની વિજયકચને અટકાવી
અમદાવાદ લેગની અંતિમ મેચમાં ગુજરાતનો પટણા સામે 30-33થી પરાજય
‘ડંકી’ની ખાસિયત ઈમાનદારી અને દેશભક્તિઃ શાહરૂખ
VFX અને પ્રોસ્થેટિક્સ માટે મહિનાઓની મહેનત બાદ અલગ લૂક શક્ય બન્યા
દીપિકા અને કેટરીના પગલે પાલશે દિશા
નારીપ્રધાન એક્શન ફિલ્મમાં લીડ રોલ માટે દિશા તૈયાર, જાન્યુઆરીથી શૂટિંગ
‘એનિમલ’માં જૂતા ચાટવાની ફરજ પાડી રણબીરે કશું ખોટું નથી કર્યુ: તૃપ્તિ ડીમરી
મારી સાથે કોઈએ આવી વાત કરી હોય તો મને મારવાનોવિચાર આવી જાય
‘ એનિમલ’ અને ‘ ટાઈગર' સહિત ફિલ્મો ૦૪૪ આગમન માટે તૈયાર
જાન્યુઆરીમા‘ સેમ બહાદુર' અને ‘ એનિમલ' આવશે
ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રહેતાં બાળકોને ખેલકૂદ ક્ષેત્રે આગળ વધારવા 100 મેદાન બનાવાશે
પ્રોત્સાહન: મનરેગા યોજના હેઠળ રમતગમતના મેદાનોનુ થઈ રહેલ નિર્માણ : તાલુકાદીઠ ૨ બે એમ કુલ ૨૦ મોડેલ મેદાન બનશે અંદાજીત બે એકર જમીનમાં વોકીંગ ટ્રેક, ક્રિકેટ, વોલીબોલ, કબ્બડી અને ખોખોના મેદાનોનો સમાવેશ
નડિયાદમાં ભંગાર રસ્તાઓનું 10 દિવસમાં સમારકામ નહીં થાય તો આંદોલનની ચીમકી
વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ
વિરપુરની સોસાયટીમાં કન્યાની વિદાયવેળાએ જ ગઠિયાએ ત્રણ મકાનને નિશાન બનાવ્યાં
પરિવારનો સભ્ય આવી જતા ગઠિયો બિલ અને ઘરેણાંની ખાલી ડબ્બીઓ ફેંકીને ભાગી છૂટ્યો
ઘડિયાના બે યુવાનો રામમંદિર અયોધ્યા પગપાળા જવા રવાના
ગત વર્ષે બન્ને યુવાનો દોડીને પાવાગઢ ગયા હતા : અયોધ્યા સુધી ૧૧૪૦ કિ.મીની પદયાત્રા કરશે
કપડવંજમાં SBIની શાખામાં ગ્રાહક સુરક્ષા સેમિનાર યોજાયો
ખેડુતો, સિનિયર સિટીઝન્સ પેન્શનરો, બેંકના ડિપોઝીટરો તથા અન્ય ગ્રાહકો હાજર રહ્યા
ધર્મજ નજીક 315 પેટી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક પકડાઈ, ચાલકની અટક
આણંદ એલસીબીની ટીમે વિદેશી દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ, રોકડ રકમ મળી રૂ 28,32,580નો મુદ્દામાલ કબજે લીધો
કપડવંજ તાલુકાના 700 શિક્ષકો 9 ડિસેમ્બરે પદયાત્રામાં જોડાશે
જૂની પેન્શન યોજના અને પડતર માંગણીઓને લઇને શિક્ષકો લડત આપશે
ઈન્દોર-અમદાવાદ હાઇવે પર કઠલાલ નજીકની હોટલે એસટી બસોના હોલ્ટ, લૂંટાતા મુસાફરો!
એસટી બસોને ફરજિયાત આ હોટલ પર રોકાવા માટે ફરજ પાડવામાં આવતી હોવાની બૂમ
તમામ બગીચા માટે નાગરિકોની એડવાઇઝરી કમિટી રચવા નિર્ણય
અલગ નિયમોને બદલે મ્યુનિ.એ કોમન નીતિ જાહેર કરી
સ્કૂલો વિદ્યાર્થીઓને ચોક્કસ ‘ઊની વસ્ત્રો’ પહેરવા ફરજ પાડી ન શકે
સ્કૂલોમાં ગરમ કપડા મામલે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરાયો
ત્રણ રાજ્યોનાં મુખ્યમંત્રીના નામ રવિવારે જાહેર કરાશે
ભાજપ આજે ત્રણેય રાજ્યોના ઓબ્ઝર્વર્સના નામ જાહેર કરશે
ઓડિશા-ઝારખંડમાં આવકવેરાના દરોડામાં 150 કરોડની રોકડ જપ્ત
રોકડ એટલી બધી હતી કે ગણતરી કરવાનાં મશીન પણ બગડી ગયાં
આઈટી સેઝમાં ખાલી સ્પેસને લીઝ પર અપાશે
બોર્ડ ઓફ અપ્રુવલ દ્વારા નોન-પ્રોસેસિંગ એરિયાના ડિમાર્કેશનને મંજૂરી આપશે
ઇથેનોલના ઉત્પાદન માટે શેરડીનો રસ, સુગર સિરપ વાપરવા પર પ્રતિબંધ
સ્થાનિક બજારમાં ખાંડનાં ભાવને અંકુશમાં રાખવા મહત્વનો નિર્ણય
વાયદા મુજબની ઓફર ન આપનાર કંપનીને ગ્રાહક કોર્ટનો ફટકો
વ્યાજ સાથે 90 હજાર ગ્રાહકને પરત કરવા આદેશ
વડનગર નજીક એરપોર્ટ બનાવવા પ્રથમ સર્વે વખતે જ ખેડૂતોનો વિરોધ
પ્રિ-ફિઝીબીલીટી સ્ટડી માટે આજે ટીમ આવી હતી એરપોર્ટ માટે ખેતીલાયક જમીન સંપાદન થવાથી હાલત કફોડી બનવાની ખેડૂતોને ચિંતા
ભારતના હાજી, ઉમરાહ યાત્રાળુને વધુ સુવિધા આપવામાં આવશે
ઉમરાહ વિઝાને 90 દિવસ સુધી લંબાવવા સહિતના પગલાંનો અમલ
ઉ. કોરિયાનો તાનાશાહ મહિલાઓને સંબોધિત કરતી વખતે રડી પડ્યો
દેશમાં ઘટી રહેલા જન્મદર અંગે કિમ જોંગે ચિંતા વ્યક્ત કરી
ફોર્બ્સની 100 સૌથી શક્તિશાળી મહિલાઓમાં ચાર ભારતીય
નિર્મલા સીતારમણ, રોશની નાદર, કિરણ મઝુમદાર, સોમા મંડલનો સમાવેશ
મીડિયાકર્મીઓના ઇલે. ઉપકરણોની જપ્તીની નીતિમાં વિલંબ કેમઃ સુપ્રીમ
માર્ગદર્શિકા ઘડવા માટે થઈ રહેલા વિલંબથી સુપ્રીમ કોર્ટ નારાજ
ચીનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ BRIમાંથી ઇટાલી ખસી ગયું
ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ ચીનને મોટો ઝાટકો આપ્યો ઇટાલી આ પ્રોજેક્ટમાં સામેલ થતાં અમેરિકા નારાજ થયું હતું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામત વધારવાની યોજના નથી: કેન્દ્ર
રાજ્યો પાસે OBCને અનામત આપવાનો અધિકારઃ પંચાયતી રાજ મંત્રી
કરણી સેનાના અધ્યક્ષ ગોગામેડીની હત્યાના વિરોધમાં રાજસ્થાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો
બંધના એલાનને પગલે યપુરનાં બજારો સજ્જડ બંધ રહ્યાં, બસ, ટ્રેન વ્યવહારને અસર તપાસ માટે SITની રચના, માહિતી આપનારને ₹ 5 લાખના ઇનામની જાહેરાત રાજ્યપાલની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાતચીત