CATEGORIES
Kategorier
ગાઝાપટ્ટીમાં શરણાર્થી કેમ્પ પર ઇઝરાયેલના હુમલામાં 40નાં મોત
અમેરિકાએ થોડા સમય માટે યુદ્ધવિરામની કરેલી અપીલને પણ ઇઝરાયેલે ફગાવી દીધી ગાઝાના આશરે 3 લાખ લોકો યુએનના શરણાર્થી કેમ્પોમાં છે, 15 લાખ લોકો ઘર છોડીને ભાગ્યા છે
હું અને ધોની ક્યારેય દોસ્ત રહ્યા નથીઃ યુવરાજસિંહ
શાનદાર બેટ્સમેન યુવરાજસિંહે ઇન્ટરવ્યૂ દરમિયાન મહત્વનો ખુલાસો કર્યો
પાકિસ્તાનને ધીમા ઓવર રેટ બદલ 10 ટકા મેચ ફીનો દંડ
ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પાક. નિર્ધારિત સમયમાં બે ઓવર પાછળ હતું
ટાઈગર ૩નું એડવાન્સ બુકિંગ શરૂઃ ₹120થી 1600માં ટિકિટ મળશે
પહેલા દિવસે મલ્ટિપ્લેક્સમાં 55000થી વધુ ટિકિટ્સ બુક થઈ
બાર્બનહાઈમર: ઢીંગલીઓની દુનિયામાં એટમ બોમ્બનો વિનાશ
બાર્બી અને ઓપનહાઈમરના પ્લોટને ભેગા કરી હોલિવૂડ મૂવી બનશે
21 વર્ષ બાદ અજય દેવગનની ‘દીવાનગી ફરી વિલન બનાવશે
ગદર2ની જેમ બે દાયકા સી બાદ અજયની ફિલ્મની સીક્વલ બનશે
વર્લ્ડ કપની મેચની બોગસ ટિકિટ વેચનાર બે આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
આકરું વલણ: આરોપીઓની સંડોવણી જોતા તેમની સામે પ્રથમદર્શી ગુનો :કોર્ટ
રાજ્યમાં આગામી સપ્તાહ દરમિયાન વાતવરણમાં પલટાના યોગઃ જ્યોતિષ
8થી 12 નવેમ્બર અમુક વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા
USના નોર્થ કેરોલિનામાં નડિયાદના એન્જિનિયર પર 3 રાઉન્ડ ફાયરિંગ
યુવકની સ્થિતિ ગંભીર:લૂંટના ઇરાદે ઘર પાસે જ આંતરી ઝપાઝપી કરી ગોળી મારી કારમાંથી ઉતરતા જ યુવકને આંતરી લીધો, વિરોધ કરતા પેટના ભાગે ગોળી ધરબી દીધી, વિદેશમાં ભારતીયો પર હુમલાના કિસ્સા વધ્યાં
CM પટેલ મંગળવારથી ત્રણ દિવસ મધ્યપ્રદેશ ચૂંટણી પ્રચાર પ્રવાસે જશે
આજે સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રી જાહેર જનતાને મળી શકશે નહીં
એપાર્ટમેન્ટની લાઇટ બંધ કરી મહિલાઓ સાથે ચેડાં કરતા હતા
શીલજ રેપકાંડના આરોપીઓના કારનામા પોલીસ આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે
વિરપુરમાં બાળકોએ સ્વેચ્છાએ જાહેર માર્ગોની સાફસફાઈ કરી
કોઈ પણ માર્ગદર્શન વગર વિરપુરના તલાવડી વિસ્તારના બાળકોનું અનોખું સફાઇ અભિયાન
કપડવંજમાં દિવ્યાંગો દ્વારા નિર્મિત સુશોભનની ચીજવસ્તુઓના વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરાયો
રોજગારી: દિવ્યાંગો દ્વારા તૈયાર કરવામાં આવેલ ચીજવસ્તુ થકી રોજગારી મળે છે દરવર્ષની જેમ બાળકો દ્વારા તૈયાર કરાયેલી ચીજ વસ્તુઓ બજારમાં મુકાઈ
નોર્થ કેરોલિનાની ઘટનાથી અમેરિકામાં રહેતા ગુજરાતીઓમાં ફફડાટ ફેલાયો
ગ્રીન બોરો શહેરમાં નડિયાદનો યુવક ગંભીર હાલતમાં
ઇડીની કાર્યવાહી વચ્ચે મહાદેવ એપ, 21 બેટિંગ એપ્સ પર પ્રતિબંધ
તમામ એપ્સ ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા હોવાનું જણાતાં પગલું
છત્તીસગઢ અને મિઝોરમમાં પ્રચાર પડઘમ શાંતઃ ખરાખરીનો ખેલ શરૂ
છત્તીસગઢમાં નક્સલ પ્રભાવિત જિલ્લાની 20 બેઠકો માટે 7મીએ મતદાન રમણસિંહ સહિત 223 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે
મેટાના CEO ઝકરબર્ગના ઘૂંટણે ઈજા થતાં સર્જરી કરાવવી પડી
મિક્સ માર્શલ આર્ટ સ્પર્ધાની તૈયારી દરમિયાન ઈજા થઈ
પાઇલટ્સને 36 કલાકની જગ્યાએ સળંગ 48 કલાકનો આરામ અપાશે
ફ્લાઇટ ડ્યુટીનો સમયગાળો 10 કલાક રાખવાની DGCAની દરખાસ્ત વિમાન ચાલકદળના સભ્યોના ફરજના નિયમોમાં ફેરફારની દરખાસ્ત
મુકેશ અંબાણીને ધમકીના કેસમાં ગુજરાત,તેલંગાણાથીબેની ધરપકડ
ગાંધીનગરથી રાજવીર ખાંટ, વારંગલથી ગણેશ વનરાપથી પકડાયા
રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ WHOના માપદંડની મર્યાદાથી 80 ગણું વધારે
માત્ર CNG, ઇલેક્ટ્રિક વાહનોને એન્ટ્રી આપવા દિલ્હી સરકારની માંગ
‘આશિકી 3’ની જાહેરાત કરીને નિર્માતા મુકેશ ભટ્ટ પસ્તાઈ રહ્યા છે
ફિલ્મના કાસ્ટિંગને લઈને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અટકળોથી મુકેશ ભટ્ટને ગુસ્સો આવે છે
રિચાએ દ્રોલિંગનો ભોગ બનેલી ઐશ્વર્યાનો બચાવ કર્યો: ‘જલતે હૈં લોગ ઉસસે’
'અતિશય હિંસાને કારણે પતિ અલી ફઝલની સિરીઝ મિરઝાપુર નથી જોતી'
ટાઈગર 3માં સરપ્રાઈઝ શાહરૂખ બાદ રિતિક રોશનનો પણ કેમિયો
રિતિક રોશન' વોર'માં ભજવેલા કબીરનાં આઇકોનિક રોલમાં નજરેપડશે
ઇમ્પેક્ટ ફી અંતર્ગત અપીલ કરવા અધિકારીઓના કાર્યક્ષેત્ર નક્કી કરાયા
રાકેશ શંકરને ઉત્તર અને મધ્ય ગુજરાત ઝોન તથા બંછાનીધિ પાનીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી
સરકારી કર્મચારીઓને 11 નવેમ્બરથી સળંગ પાંચ દિવસનું દિવાળી વેકેશન
સરકારે 13 નવેમ્બર સોમવારની રજા જાહેર કરતા કર્મીઓ ખુશ 13 નવેમ્બરની રજા સામે 9મી ડિસેમ્બરે કચેરીઓ ખુલ્લી રહેશે
વડતાલમાં 6 જિલ્લાની બે દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઇ
ગુજરાતના પ્રોજેક્ટ ડાયરેક્ટર સહિત પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા
વિદ્યાનગરમાં સરદાર પટેલ સ્ટાર્ટઅપ કાઉન્સિલના સલાહકારોની બેઠક યોજાઇ
સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સશક્ત બનાવવા માટે વિવિધ પહેલ અને વ્યૂહરચનાઓ પર ચર્ચા કરાઇ
નડિયાદની સ્મોલ ફાઇનાન્સ બેન્કના કર્મીએ ગ્રાહકોના નાણાં વાપરી નાખ્યાની ફરિયાદ
લોનના હપ્તાનાં નાણાં આપ્યાં હતાં જે જમા કરાવ્યાં જ ન હતાં
કરમસદથી 50 સાયકલસવારો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના
સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા સુધીની ૧૫૦ કિલોમીટરની સાયકલયાત્રા પૂરી કરવા નીકળ્યા હતા
વિરપુરના ટીડીઓનો અપશબ્દ બોલતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ
બદલી થયાના દસ દિવસ બાદ આ વિડિયો વાયરલ થતા અનેક તર્ક વિતર્ક