CATEGORIES
Kategorier
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ જાહેર
વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને ડેબ્યૂની તક, આવેશને સ્થાન
સાત્વિક-ચિરાગ મલેશિયા ઓપનની સેમિફાઈનલમાં
ભારતની ટોચની મેન્સ જોડીનો હરીફ ચીન સામે 21-11, 21-8થી વિજય
નવા કલાકારો હિન્દીમાં લખેલા ડાયલોગ્સ પણ નથી વાંચી શકતાઃ જાવેદ અખ્તર
મારે તેમના માટે રોમન લિપિમાં હિન્દી સંવાદો લખવા પડે છે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB 500 મિલિયન ડોલર લોન આપશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પસ્થિતિમાં NDB અને ગુજરાત સરકાર વચ્ચે પ્રોજેક્ટ લોન એગ્રીમેન્ટ સંપન
વિદ્યાનગર રોડ ઉપર ગાડીના કાચ તોડી તસ્કરોએ ચોરી કરતાં ચકચાર
બે લેપટોપ, પાસપોર્ટ સહિતની મત્તાની ચોરી કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
નડિયાદવાસીઓને પડતી હાલાકીને લઇ મુખ્યમંત્રી અને પ્રાદેશિક કચેરીમાં કોંગ્રેસ પ્રમુખે કરી રજૂઆત
રૂ. ૪૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો
સમાજના વિકાસ માટે સાથે મળીને કાર્ય કરવું પડશે
ગૌરવ :ડોક્ટર, એન્જિનિયર, ન્યાયાધીશ, એડવોકેટ, પ્રોફેસર તથા શિક્ષક મિત્રોનો વિશિષ્ટ સન્માન કપડવંજમાં ઘાંચી સમાજના વિશિષ્ટ ડિગ્રી અને સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનું સન્માન કરાયુ
મોરજની સીમમાં નજીવી બાબતે માથામાં ધારિયું મારી હત્યાનો પ્રયાસ કરતા બે વિરુદ્ધ ફરિયાદ
ખેડુત પોતાના ખેતરમાં ઘંઉના પાકમાં પાણી લેવાની તૈયારીઓ કરતા હતા ત્યારે બનેલો બનાવ
મત્સ્યોદ્યોગમાં ઉદ્યોગકારોને રોકાણ માટે રૂપાલાનું આમંત્રણ
2003માં સમિટની ટીકા કરનારા જુવે આજે ગુજરાત રોકાણકારોનું માનીતું સ્થળ
20 ગીગાવોટના પ્લાન્ટ માટે MoU 2 લાખ કરોડના રોકાણનો અંદાજ
વોટ્સથી ગીગાવોટ ટુ મીટ રાઉન્ડ ધ ક્લોક ક્લીન એનર્જી' સેમિનાર દેશના કુલ ઊર્જા ઉત્પાદનમાં રિન્યુએબલ એનર્જીનો હિસ્સો 42 ટકા છે, જે વધીને 2030 સુધીમાં 50 ટકા સુધી લઇ જવાશે
વર્લ્ડ બેન્કના ડાયરેક્ટરે પ્રભાવિત થઈ કહ્યું, ગુજરાત વર્લ્ડનું મીટિંગ પોઇન્ટ
2047માં વિકસિત ભારત બનાવવામાં ગુજરાતની ભૂમિકા મુખ્ય રહેશે
ટોરેન્ટ ગ્રૂપ એનર્જી બિઝનેસ સહિત ₹48,000 કરોડનું રોકાણ કરશે
ટોરેન્ટ ગ્રૂપના ચેરપર્સન સુધીર મહેતાની જાહેરાત ગુજરાતે PMની લિડરશીપમાં ભારતના ગ્રોથ એન્જિન તરીકે તેનું સ્થાન મજબૂત કર્યું છે: સુધીર મહેતા
વાઈબ્રન્ટ સમિટ સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા ગોલ્ડન-વે બનશેઃ CM
મહાત્મા મંદિર ખાતે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ
આજે INDIA જૂથની બેઠક સંયોજકના નામની ચર્ચા થશે
આ બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના વડાં મમતા બેનરજી હાજર નહીં રહે
ઠંડીનો ચમકારોઃ 3.9 ડિગ્રી સાથે દિલ્હી સીઝનમાં સૌથી ઠંડુ
અમૃતસરમાં 1.4 ડિગ્રીઃ રાજસ્થાનનાં શહેરોમાં 2.2 ડિગ્રી સુધી પારો ગગડ્યો
ઓડિશામાં ડોક્ટરોને વંચાય તેવા અક્ષરોમાં દવા લખવા સૂચના
મેડિકો-લીંગલ રિપોર્ટ્સ સહિતની નોંધ પણ સુવાચ્ય હોવી જોઇએ
ગેરકાયદે મિશનરીના બાળગૃહની ગુમ 26 બાળકીઓ પરત મળી
ભોપાલના બાળગૃહમાં ખ્રિસ્તી ધર્મનું પાલન કરાવાતું હતું
ભોપાલમાં સંસ્કૃત બોલતાં વેદિક પંડિતોની અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ
ટુર્નામેન્ટમાં ઇનામોમાં અયોધ્યાની યાત્રાનો પુરસ્કાર પણ રખાયો છે
ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં ઇશ્વરન ભારત-એ ટીમનો સુકાની બન્યો
12મીએ વોર્મ અપ મેચ, 17મીથી ચાર દિવસીય મેચ અમદાવાદમાં મોદી સ્ટેડિયમ ખાતે રમાશે
ગાવસ્કરનું રોહિત અને વિરાટને ટી20 વર્લ્ડ કપ રમવા સમર્થન
બંને ખેલાડીઓ ચિત્તાની જેમ ફિલ્ડિંગ કરી શકે છેઃ ગાવસ્કર
ભારત પ્રવાસ માટે અફઘાનની ટી20 ટીમ જાહેર કરાઈ
ઈજામાંથી સ્વસ્થ થઈ રહેલા રાશિદ ખાનનો 19 સભ્યોની સ્ક્વોડમાં સમાવેશ કરાયો
શ્રીરામ સાથે કામની વહેંચણી કરીને ફિલ્મનું નિર્માણ કર્યું: માધુરી
પતિ સાથેમળીને બનાવેલી મરાઠી ફિલ્મ પંચક રિલીઝ થઈ
અમદાવાદમાં 12મી સુધી ચાલનારા પ્રમા વાઈબ્રન્ટ નેશનલ બુક ફેરની શરૂઆત
CM પટેલે મેળામાંથી ભગવદ્ ગીતા, રામાયણની ખરીદી કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલે અમદાવાદ નેશનલ બુક ફેરનું ઉદ્ઘાટન કર્યું અને મેળામાંથી પુસ્તકો પણ ખરીધા હતા.
CM ભૂપેન્દ્ર પટેલ આજે રિવરફ્રન્ટ પર આં.રા. કાઇટ ફેસ્ટિવલનું ઉદઘાટન કરશે
એકતાનગર, ધોરડો અને વડનગરમાં પણ આયોજન
GTU સ્ટાર્ટઅપ અને સરકાર વચ્ચે આરોગ્ય અંગે 500 કરોડના MoU
કેન્સર પ્રિવેન્સન, થેલેસેમિયા, પોલીસ સ્વાસ્થ્ય પર કામગીરી કરાશે
૧૫માં નાણાં પંચ અંતર્ગત બે વર્ષમાં થઇને આ કામોને મંજૂરી આપવામાં આવતા આવકના સ્રોત વધશે
સૌર ઉર્જા પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોનો જિલ્લાની પંચાયતોમાં વધ્યો : સરકારી મિલ્કતો પર પણ રૂફટોપ નંખાયા
નડિયાદમાં બારકોશિયા રોડ પહોળો કરવા નગરપાલિકાએ ગેરકાયદે દબાણો દૂર કર્યાં
આગામી દિવસોમાં આ માર્ગમાં આવતા અન્ય દબાણો પણ તોડી પાડવા તંત્રની કવાયત
મહેમદાવાદમાં ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરનાર આરોપીને 10 વર્ષ કેદની સજા
નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટ આપેલો ચુકાદો
ઝારોલા ગામમાં ડીફેન્સ કોટાના વિદેશી દારૂ સાથે 1 ઈસમ ઝબ્બે
પોલીસે તલાસી લેતાં વિદેશી દારૂ વેટ 69, બ્લેક ડોગ તેમજ 100 બ્રાન્ડની કંપનીની બોટલો જપ્ત કરી
વસોમાં વીમા કંપનીના કર્મચારીની ખોટી ઓળખ આપી ગઠિયા વૃદ્ધને છેતરી ગયા
છેતરપિંડી : ગઠિયાએ જુદી જુદી ત્રણ બેંકોમાં આરટીજીએસ મારફતે પૈસા ટ્રાન્સફર કરાવ્યા પ્રિમીયમ ભરવામાં આવતુ ન હોવાથી પોલિસી બંધ થઇ છે તે ચાલુ કરાવવા ફોન આવ્યો હતો