CATEGORIES
Kategorier
ઈંગ્લેન્ડે પાકિસ્તાનને એક ઇનિંગ અને ૪૦ રને હરાવ્યું
ઈતિહાસમાં શરમજનક હાર પાકિસ્તાને પહેલી ઇનિંગમાં ૫૫૬ રન બનાવ્યા હતા પરંતુ બીજી ઇનિંગમાં ૨૨૦ રનના સ્કોર પર ટીમ પડી ભાંગી હતી
કેદારનાથ-બદ્રીનાથ સહિત ચારેય ધાર્મોના દર્શન શિયાળાની ૠતુ માટે બંધ રહેશે
ગંગોત્રી-યમુનોત્રીના ફટાફટ કરી લો દર્શન ગંગોત્રી ધામના દર્શન ૨જી નવેમ્બરના રોજ બપોરે ૧૨:૧૪ કલાકે અભિજીત મુહૂર્તમાં બંધ કરવામાં આવશે
ટાટા ટ્રસ્ટના ઉત્તરાધિકારી તરીકે નોએલ ટાટાની નિમણૂકનો નિર્ણય
રતન ટાટાનું ૮૬ વર્ષની વયે નિધન થઇ ગયું હતું
નાશિક ખાતે મિલિટરી ટ્રેનિંગ કેમ્પમાં વિસ્ફોટ, બે અગ્નિવીર જવાનનાં મત્યું
ઘટનામાં અન્ય એક અગ્નિવીર પણ ઘાયલ
રાધનપુરમાં પાણી મુદ્દે મહિલાઓ રણચંડી બની
અનેક વખત રજુઆતો છતા તંત્ર ન જાગતા ઉગ્ર વિરોધ કરાયો રાધનપુર પંથક વિવિધ વિસ્તારોમાં તહેવારોના સમયે જ પાણીની સમસ્યા સર્જાઈ । રોષે ભરાયેલી મહિલાઓ દ્વારા રામધૂન બોલાવી તેમજ માટલા ફોડીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો । ટીડીઓ અને મામલતદારને પણ રજૂઆત કરવામાં આવી
વલસાડના ઉમરગામ જીઆઇડીસીમાં ૨૫ કરોડના એમડી ડ્રગ્સનો કેસ, આરોપીઓના રિમાન્ડ મંજૂર
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા
રાજ્યમાં દુષ્કર્મ અને ગેંગરેપની ઘટનાઓ બાદ ગૃહમંત્રીએ રાજીનામુ આપવું જોઇએ : ગેનીબેન
ગેનીબેન ઠાકોર આક્રમક મૂડમાં જોવા મળ્યા
આ ગામની મહિલાઓના વાળ છે દુનિયામાં સૌથી લાંબા, જાણો શું છે તેની પાછળનું રહ રહસ્ય
ચીનની મહિલાઓ તેમના વાળ માટે ખૂબ જ જાણીતી છે.
આધારકાર્ડમાં ફેરફાર માટે ધક્કા ખાવાની જરૂર નહીં ઘરે બેસીને આધારકાર્ડમાં અપડેટ કરી શકો છો એડ્રેસ
આ જે આધારકાર્ડ એક અગત્યનું ડોક્યુમેન્ટ બન્યું છે.
ગર્ભવતી મહિલાઓ માટે લીલા નાળિયેર છે અમૃત સમાન....
ગરમીના સમયમાં નાળિયેર પાણી વ્યક્તિની તરસ છીપાવવાની સાથે સાથે શરીરને ઠંડક પણ આપે છે
રેન્ડમ એક્ટ ઓફ કાઇન્ડનેસઃલોકોની નાની-નાની મદદ કોઈનું જીવન બદલી કાઢે છે પણ ‘લોકો શું વિચારશે’ એ વિચાર આપણને કોઇની મદદ કરતા રોકે છે
દયાળુ હોવાના વિચારથી આપણને તકલીફ થાય છે
નવરાત્રિમાં અનન્યા પાંડેથી ઇન્સ્પાયર્ડ ઝટપટ સ્ટાઇલ હોટ ફેવરિટ
નવરાત્રિમાં અભિનેત્રી અનન્યા પાંડેથી ઇન્સ્પાયર્ડ ઝટપટ સ્ટાઇલ હોટ ફેવરિટ
અભિનેતાએ કેવી રીતે પોતાને પીટવાથી બચાવ્યો?
બોલિવૂડ એક્ટર વિકી કૌશલ આ દિવસોમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે.
શું બાલિકા વધુની અભિનેત્રી “આનંદી”એ કરી લીધા લગ્ન
લીડ કેરેક્ટર છોટી આનંદી એટલે કે અવિકા ગૌર આજે પણ લોકો તેને યાદ કરી વખાણ કરતા થાકતા નથી.
કેટરિના વિકીના ઘરે યોજાયેલી પાટીનું મેનુ નક્કી કરે છે : તૃપ્તિ ડિમરી
તૃપ્તિ ડિમરી જાણે છે કે સ્ટ્રીટ ફૂડ ક્યાંથી મેળવવું
વિવેક અગ્નિહોશિની ‘ધ દિલ્હી ફાઇલ્સ' ૧૫ ઓગસ્ટે રિલીઝ થશે
૩ ઓક્ટોબરે આ ફિલ્મનું પહેલું પોસ્ટર લોંચ કરવામાં આવ્યું છે, જેમાં એક નાનું બાળક ઉભું થઈને રાષ્ટ્રીય પ્રતીકને અડવાની કોશિશ કરતું દેખાય
એક દિવસમાં ૨૦૦ જેટલી સિગારેટ પી જતા હતા અમિતાભ બચ્ચન
કોલેજમાં બહુ ઝઘડતાં હતા
‘સરફિરા’ બાદ હવે અક્ષય કુમારની વધુ એક ફિલ્મનો લુક આવ્યો સામે
સફેદ વાળમાં જોવા મળશે ‘ખિલાડી'
નેતાઓએ પાર્ટીને બદલે પોતાનું હિત જોયુ રાહુલ ગાંધીએ હુડ્ડા-સૈલજાનું નામ લીધા વગર ક્લાસ યોજી
કોંગ્રેસ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પોતાની હારનું કારણ શોધવામાં વ્યસ્ત છે
રતન ટાટાના નિધન પર, વિશ્વભરના દિગ્ગજ ઉદ્યોગપતિઓએ તેમના હૃદયની વાત કરી
રતન ટાટાના નિધનથી સમગ્ર વિશ્વમાં શોકની લહેર છે.
ઔદ્યોગિક પ્રદૂષણને કાબૂમાં લેવા દિલ્હીમાં ૮૪ ફેક્ટરીઓ બંધ કરાઇ
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
ઇઝરાયેલ સામે યુદ્ધ વચ્ચે ઇરાન દ્વારા પરમાણ જોબ બનાવ્યો હોવાની અટકળો
વિશ્વના દેશોમાં ફફડાટ
બંધ થવા જઈ રહ્યા છે કેદારનાથ મંદિરના દરવાજા
તારીખ જાહેર કરવામાં આવી
હરિયાણામાં ત્રીજી વખત ભાજપની સરકાર ૧૨ ઓક્ટોબરે શપથ ગ્રહણ
હરિયાણા સરકારની તૈયારી ઓમર અબ્દુલ્લા નેશનલ કોન્ફરન્સ લેજિસ્લેચર પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા, સરકારની રચના માટે દાવો રજૂ કરશે
ઈઝરાયેલના આતંકને કારણે આખું શહેર નિર્જન થઈ ગયું 10 લાખ લોકોએ ઘર છોડ્યું
ઇઝરાયેલ એકસાથે અનેક મોરચે લડી રહ્યું છે ઈઝરાયેલ પણ છેલ્લા ઘણા દિવસોથી હિઝબુલ્લાહની ઘણી જગ્યાઓ પર સતત હુમલા કરી રહ્યું છે, આ હુમલાઓમાં હિઝબુલ્લાના વડા સહિત તેના ઘણા કમાન્ડર માર્યા ગયા
રતનટાટાના અંતિમ સંસ્કાર રાજકીય સમ્માન સાથે વર્લીના સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા
દેશના દિગ્ગજ ઉધોગપતિ
ઇન્ડસ્ટ્રીમાં બહારના લોકો સાથે ભેદભાવ થાય છે : રાધિકા મદાન
રાધિકા મદાન અંગ્રેઝી મીડિયમ, સફીરા, પટાખા જેવી ફિલ્મો માટે જાણીતી છે
યુએસના ફ્લોરિડામાં સદીના સૌથી વિનાશજનક વાવાઝોડાનો ખતરો!!
૧૧ કાઉન્ટીના ૫૯ લાખ લોકોના ફરજિયાત સ્થળાંતરના આદેશ
અમદાવાદના પ્રખ્યાત મંડળી ગરબામાં ફાયરિંગ
ચાલુ ગરબા દરમિયાન ફાયરિંગની ચકચારી ઘટના બની સામાન્ય મુદ્દાને લઈને બે જૂથ વચ્ચે બબાલ બાદ મારામારી । સવારે ૬:૧૫ કલાકે ૨ જૂથ વચ્ચે ચાલુ ગરબામાં માથાકૂટ બાદ અજાણ્યા શખ્શ હવામાં ફાયરિંગ કર્યું । ગરબા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસની નિષ્ફળતા દેખાઈ
સેલુન બિઝનેસનો ક્રેઝ વધી રહ્યો છે
ફેશનની દુનિયામાં કેરિયર બનાવવા માટે ઇચ્છુક યુવાનો હાઇફાઇ લુક આપી રહ્યા છે : અનેક નવા નવા ટ્રેન્ડના કારણે બોલબાલા વધી