CATEGORIES
Kategorier
આરજી કર હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું
દર્દીની સારવાર માટે ડોક્ટર પાસે લાયસન્સ જરૂરી છે
લાલુ પ્રસાદ યાદવ સામે કેસ દાખલ, સીબીઆઇને ગૃહ મંત્રાલયની મંજૂરી મળી
લેન્ડ ફોર જોબ કૌભાંડ સંબંધિત સીબીઆઈ કેસમાં
ઉદયપુરમાં દીપડાનો આતંક, ૨૪ કલાકમાં બે લોકોને મારીને ખાધા
રાજસ્થાનમાં દીપડાના હુમલાથી ગભરાટ ફેલાયો છે. ઉદયપુરમાં ગુરુવારે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં એક દીપડાએ બે લોકોના જીવ લીધા છે.
લેબનોનમાં હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો
વિવિધ એરલાઈન્સે ફ્લાઈટ્સ રદ ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે પહેલેથી જ તણાવ હતો, હવે લેબનોનમાં બનેલી ઘટનાઓએ આ તણાવ અનેકગણો વધારી દીધો
એનઆઇએના બિહારમાં પાચ સ્થળોએ દરોડા ૪.૩ કરોડ રૂપિયા અને દસ હથિયારો મળ્યા
ષડયંત્રના કેસમાં ત્રણ શંકાસ્પદ લોકોના ઘરો-ઓફિસની તપાસ કરાઈ એનઆઇએએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સીપીઆઇ (માઓવાદી) કેડરોની કથિત સંડોવણીની તપાસ હાથ ધરી હતી અને કૈમુર જિલ્લામાં કુલ પાંચ સ્થળોએ શોધખોળ હાથ ધરી હતી
હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ સામે જંગ એલાનની જાહેરાત કરાઈ । સમગ્ર વિશ્વ ચિંતિત
'ઇઝરાયેલની હાલત ગાઝા જેવી' લેબેનોનના આતંકવાદી જૂથ હીઝબુલ્લાહે ઇલેકટ્રોનિક વિસ્ફોટનો શિકાર બન્યા પછી ઇઝરાયેલ સામે જંગના એલાનની જાહેરાત કરી છે યુદ્ધમાં બંને દેશના ગમે તે હિસ્સામાં તેની અગ્નિ જ્વાળાઓ જોવા મળી શકે છે
હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ સામે જંગ એલાનની જાહેરાત કરાઈ સમગ્ર વિશ્વ ચિંતિત
'ઇઝરાયેલની હાલત ગાઝા જેવી' લેબેનોનના આતંકવાદી જૂથ હીઝબુલ્લાહે ઇલેકટ્રોનિક વિસ્ફોટનો શિકાર બન્યા પછી ઇઝરાયેલ સામે જંગના એલાનની જાહેરાત કરી છે યુદ્ધમાં બંને દેશના ગમે તે હિસ્સામાં તેની અગ્નિ જ્વાળાઓ જોવા મળી શકે છે
તિરુપતિ વેંકટેશ્વર મંદિરના પ્રસાદમાં ભેળસેળની પુષ્ટિ
આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
આલિયા ભટ્ટે શાહરૂખની DDLJની પ્રશંસા શેર અને કાજોલ સાથેના એક સીન પર આપ્યું ધ્યાન
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારો માટે પ્રેરણારૂપ રહ્યા છે.
આલિયાએ માતૃત્વ તબક્કાની પુત્રી રાહા સાથેની કિંમતી ક્ષણો વિશે કહી આ વાત
રણબીર કપૂર સાથે તેના પ્રથમ બાળક, રાહાનું સ્વાગત કર્યું હતું.
જ્હોન અબ્રાહમના એક ડોપલગેંગરે તેની સ્ટાઈલથી મીવી ધુમ
ઇલિયાસ ક્રિસ્ટોફોરીડિસ નામના અભિનેતામાં જ્હોન અબ્રાહમ સાથે અસાધારણ સામ્યતા છે.
નવપરિણીત યુગલ અદિતિ રાવ હૈદરી, સિદ્ધાર્થ લગ્ન બાદમુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા
અદિતિ, તેની અત્યાધુનિક શૈલી માટે જાણીતી હતી, તેણે સાદી છતાં ભવ્ય ગુલાબી અનારકલી પસંદ કરી.
મૌની રોયના ફેશન વીકમાં બ્લકે બની બ્યુટી બની કાતિલ અદા ફેન્સને ચોકાવ્યા
હોટ એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
અક્ષય કુમારે ફિલ્મ ‘હાઉસફુલ 5’લડનમાં શુટિંગના મહિલાઓની સાથેનો વિડીયો શેર કર્યો
સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત, આગામી ફિલ્મ હાઉસફુલ ફ્રેન્ચાઈઝીનો પાંચમો હપ્તો છે.
સુપ્રીમની ચેનલનુ નામ બદલ્યું । ક્રિપ્ટોકરન્સી સંબંધિત વીડિયો અપલોડ કર્યો
સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક મળતી માહિતી મુજબ હવે આ ચેનલ પર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની જગ્યાએ રિપલ નામની ચેનલ દેખાઈ રહી છે
ઈગ્લેન્ડે ઇ-વિઝા ઝુંબેશનો પ્રારંભ કર્યો ભારતીયો સહિતનાને લાભ લેવા અપીલ |
ઇમિગ્રેશન સિસ્ટમને તબક્કાવાર સંપૂર્ણ ડિજિટાઇઝર્ કરવાની યોજના
ધ્રુવી પટેલે ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ ૨૦૨૪'નો તાજ પહેર્યો
અમેરિકાની કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમની વિધાર્થીની
૧૯૭૦ પછી જૂન અને ઓગસ્ટ વચ્ચે ભારતમાં હવામાન સૌથી ગરમ રહ્યું : અહેવાલ અનુસાર
અમેરિકા સ્થિત ક્લાઈમેટ સેન્ટ્રલના વિજ્ઞાનીઓએ અભ્યાસમાં કરેલો ખુલાસો
યુક્રેનનો રશિયાના હથિયાર ડેપો ઉપર અત્યાર સુધીનો સૌથી ઘાતક ડ્રોન હુમલો
રશિયાની સંખ્યાબંધ મિસાઇલો, બોંબ, દારૂગોળાના જથ્થાનો નાશ યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ નિરંતર લોહીયાળ બની રહ્યું છે । યુક્રેનની સ્ટેટ સિક્યોરિટી સર્વિસના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે રશિયાના ઘેર ક્ષેત્રમાં હુમલો કરવામાં આવ્યો છે
પોલીસની આંખ સામે લક્ઝરી બસ શહેરમાં ઘૂસે છે અને ઓવરલોડેડ રિક્ષાઓ ફરે છે
ગુજરાત હાઈકોર્ટની ટકોર જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે સુનાવણીની શરૂઆતમાં ઉક્ત ટકોર કરી હતી અને કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં આવી જ સ્થિતિ
દીપક તિજોરી સાથે કરોડો નું ફ્રોડ, ફિલ્મ નિર્માતા પર લગાવ્યો છેતરપિંડીનો આરોપ
અંબોલી પોલીસે વિક્રમ ખાખર વિરુદ્ધ IPC 420 અને 406 હેઠળ કેસ નોંધ્યો છે.
અક્ષય કુમારે ખુલાસો કર્યો કે પુત્ર આરવને કેમ’ફર્સ્ટ ક્લાસ'માં મુસાફરી કરાવતો નથી
સુપરસ્ટાર તે શું શીખવા માંગે છે
નવું બંધારણ લખવાનો પ્રયાસ : સંજય રાઉત
વન નેશન વન ઇલેક્શન
રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ધારાસભ્ય પર એફઆઇઆર
પોલીસને ધારાસભ્ય યતનાલની ધરપકડ કરવા વિનંતી કરી.
ગંગા નદીના જળસ્તર વધવાના કારણે પટનામાં ૭૬ સરકારી શાળાઓ બંધ
બિહારની રાજધાનીમાં ઘણી જગ્યાએ
નિર્ભયા કેસમાંથી સરકારે હજુ સુધી કોઈ પાઠ શીખ્યો નથી : એમપી હાઇકોર્ટ
સગીર આરોપીઓ સાથે ખૂબ જ ‘હળવાશ’થી વર્તવામાં આવે છે
૨૧મીએ આતિશીનો શપથ ગ્રહણ સમારોહ, અને પાંચ કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે
નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં
શાહરૂખ પહેલી વખત બંને દિકરા આર્યન - અબ્રામ સાથે કામ કરશે
‘મુફાસાઃ ધ લાયન કિંગ' માટે ખાસ કોલબરેશન
વૈતૈયાં'નાં પોસ્ટરમાં અમિતાભનો ઇન્ટેન્સ-રજનીકાંતનો ડેપર લક દેખાયો
તમિલ સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ વૈતૈયાં’ની થલાઇવાની ફેન્સ આતુરતુપૂર્વક રાહ જુએ છે.
‘કંગુઆ’માં એક્શન ડ્રામાથી સુર્યા અને બોબી ભૂતકાળના રહસ્યો ખોલશે
શિવાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ જેમાં સૂર્યા લીડ રોલમાં છે, તેવી ‘કંગુઆ’નું ટ્રેલર સોમવારે લોંચ થયું