CATEGORIES
Kategorier
શેરબજારમાં ‘સાર્વત્રિક' વેચવાલી, સેન્સેક્સમાં ૧૨૧૯ પોઇન્ટનો કડાકો
રોકાણકારોની મૂડી પાંચ લાખ કરોડ ઘટી સેક્ટોરલ ઇન્ડેક્સમાં પીએસયુ ઇન્ડેક્સ ૨.૪૮ ટકા, સ્મોલકેપ ૦.૯૬ ટકા, ટેલિકોમ્યુનિકેશન્સ ૩.૨૩ ટકા, પાવર ૧.૩૭ ટકા, ઓટો ૧.૩૦ ટકા તૂટ્યો
અમદાવાદની ટાઉનશીપના ૧૬૦૦ ઘર પાણી વિહોણાં
૭૫ લાખ ઉપરનું વીજ બિલ ન ભરતા કનેક્શન કાપી નખાયું ગોતા ઓગણજ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની વસંતનગર ટાઉનશીપમાં વીર સાવરકર ૧ નાં બ્લોકના | ૧૬૦૦ ઉપર મકાનનાં રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો । મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ
સટ્ટા કિંગ દિપક ઠક્કરની પ્રોપર્ટીની તપાસમાં ડીસા અને બનાસકાંઠાના મોટા માથાં ભેરવાશે
ડીસા અને બનાસકાંઠાના અનેક લોકોમાં અત્યારે ફફડાટ બેંકોમાં જમા થતાં એને હવાલા મારફત દુબઈ પહોંચાડતા । તપાસમાં અનેકના પગ નીચે રેલો આવવાની શક્યતા
નવસારી જિલ્લાની કાવેરી નદી પર બુલેટ ટ્રેન માટેના પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાબતે મોટા સમાચાર વિકાસને વેગ આપવામાં આવ્યો । આ ટ્રેન બે કલાકમાં ૫૦૦ કિમીથી વધુનું અંતર કાપશે
દુનિયાની દૃષ્ટ શક્તિઓ ભારતમાં પડે છે : ભાગવત
મોહન ભાગવતનું વિશ્વભરમાં ચાલી રહેલા અશાંત વાતાવરણ પર મોટું નિવેદન
પોલીસ કેસને દબાવી રહી છે, લાંચ આપવાનો પણ પ્રયાસ થયો
કોલકાતાની ઘટનામાં જીવ ગુમાવનાર મહિલા ડોક્ટરના પિતાનો આરોપ
મહારાષ્ટ્ર પારઘરમાંથી લાડલી બેહન યોજના માટે બનાવટી અરજીનો મામલા સામે આવ્યો
બનાવટીના આરોપમાં પતિ-પત્નીની ધરપકડ
‘સિંઘમ’ની એક્શનમાં ‘દબંગ’નો પાવર આવી શકે
રોહિત શેટ્ટીની પોસ્ટ બાદ સલમાનના સામૈયાની તૈયારી
ફરહાન અખ઼ર ભારત-ચીન વચ્ચે થયેલા પ્રથમ યુદ્ધ આધારિત ફિલ્મ લાવશે
‘એ ૩ હજાર અને અમે ૧૨૦ બહાદુર’
‘ગેંગ્સ ઓફ વાસેપુર'ની ટીમ લાવશે સિરીઝ ‘બાદશાહ ઓફ બેગસરાઈ'
છેલ્લા કેટલાંક વખતથી કલ દોકલ ગેંગસ્ટર આધારીત સ્ટોરી પરની વેબ સિરીઝ આવી છે, પણ ખાસ ચાલી નથી
જુનિયર એનટીઆરને ‘કાંતારા' ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા
ૠષભ ઇચ્છે તો હું ‘કંતારા ચેપ્ટર-૧'માં રોલ માટે તૈયાર
કંધાર હાઈજેકઃ પ્રોપગેન્ડા વિવાદ રોકવા ડિસ્ક્લેમર મૂકવામાં આવ્યું
કંધાર વિમાન અપહરણની ઘટના ૧૯૯૯માં બની હતી
અમિતાભને પાછળ છોડી કિંગ ખાન બન્યો સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સ્ટાર
શાહરૂખ ખાન બોલિવૂડનો બાદશાહ છે અને આ વાતને કોઈ નકારી શકે નહીં.
રાજકીય સંકટમાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડો
એનડીપીએ સમર્થન પાછું ખેંચ્યું જગમીત સિંહે ટ્રુડો સાથેનો સોદો ૨૦૨૨માં “રદ” થવાની જાહેરાત કરતાં કહ્યું કે તેમની ધીરજ ખૂટી ગઈ
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ મુશ્કેલીમાં સીબીઆઇએ નવો કેસ નોંધ્યો
ભાજપના નેતાઓને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરવાનો આરોપ સીબીઆઈએ પૂર્વ વિશેષ સસ્કારી વકીલ પ્રવીણ પંડિત ચવ્હાણ અને અન્યો સામે કેસ નોંધ્યો સીબીઆઈએ બે વર્ષ બાદ આ કાર્યવાહી કરી, મહારાષ્ટ્ર સરકારે ૨૦૨૨માં નોટિફિકેશન બહાર પાડ્યા બાદ આ કેસ નોંધવામાં આવ્યો હતો
પૂર અને ભૂસ્ખલન રોકવામાં નિષ્ફળ રહેલા ત્રીસ અધિકારીઓને ફાંસી આપી: રિપોર્ટ
કિમ જોંગ ઉને ફરી બર્બરતા બતાવી આ પહેલા મીડિયામાં સમાચાર આવ્યા હતા કે કિમે આ અધિકારીઓને કડક સજાની જાહેરાત કરી છે
કોંગોમાં જેલ તોડવાના પ્રયાસને પગલે ફાયરિંગ
નાસભાગમાં ૧૨૯નાં મોત
આતંકીઓએ ઘરોમાં ઘૂસીને ૧૦૦ લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી ચોો તાપ લોકોને તેમના ઘર છોડીને અન્ય સ્થળોએ લઈ જવામાં
ઉત્તર-પૂર્વ નાઇજીરિયામાં નરસંહાર ૫૦થી વધુ આતંકવાદીઓ મોટરસાઇકલ પર પ્રવેશ્યા હતા અને ગોળીબાર કર્યો હતો
પ્લાસ્ટિક કચરાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં નંબર વન છે ! એક વર્ષમાં ૧.૦૨ કરોડ ટન
વિશ્વમાં સૌથી વધુ પ્લાસ્ટિક કચરો ક ભારતમાં ઉત્પન્ન થાય છે વિશ્વ દર વર્ષે ૫૦ મિલિયન ટન પ્લાસ્ટિક પ્રદૂષણ ઉત્પન્ન કરે છે અને તેને સૌથી ઊંડા મહાસાગરોથી લઈને સૌથી ઊંચા પર્વતીય શિખરો અને લોકોના શરીરની અંદર ફેલાવે છે
અનન્યા પાંડે મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી હતી
અભિનેત્રીની સાથે તેના સહ કલાકારો વરુણ સૂદ, વિહાન સામત, ગુરફતેહ પીરઝાદા અને મુસ્કાન જાફરી પણ હતા.
૧.૪ અબજ ડોલરથી વધીને ૧૨.૧ અબજ ડોલર થઈ, કયાં ગઈ આત્મનિર્ભરતાઃ કોંગ્રેસ
કોંગ્રેસે આત્મનિર્ભરતાના દાવાઓનો છેદ ઉડાડતા કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા ચીનમાંથી છત્રીઓ અને મ્યુઝિકલ આઇટેમોની આયાતના લીધે ભારતના ઉધોગોને ગ્રહણ લાગી રહ્યુ છે, તેમા પણ ખાસ કરીને ભારતના મધ્યમ ઉધોગો પર વધુ અસર પડી રહી છે
મારે મારી ભૂલો સ્વીકારવી જોઈએ : અનુષ્કા શર્મા
મને નથી લાગતું કે હું મારી દીકરીને કંઈ શીખવી શકું
ત્રણ મંત્રીઓ સહિત આઠ ધારાસભ્યોને બરતરફ કરાયા । ૨૦ નવા ચહેરા અને આઠ મહિલાઓ
ખૂબ મંથન પછી, ભાજપે ૬૦ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી જેજેપીમાંથી ભાજપમાં જોડાયેલા ત્રણ ધારાસભ્યો અને બે નેતાઓને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા । પાર્ટીએ ફરી એકવાર રાજ્યસભાના સભ્ય કૃષ્ણલાલ પંવારને પોતાના ઉમેદવાર બનાવ્યા
રાજકોટમાં કૌભાંડીઓએ સ્મશાનના લાકડા પણ ન છોડ્યા, ગાડીઓ ભરીને લાકડા ગયા ક્યાં?
રાજકોટ શહેરના સ્મશાનોમાં લાકડાનું કૌભાંડ થયાનો આક્ષેપ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સ્વપ્રિલ ખરે કહ્યું, સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે, ગાર્ડન શાખાના કર્મચારીઓ ની પણ પૂછપરછ કરવામાં આવશે
કચ્છ રણોત્સવમાં ગેરરીતિમામલે આખરે ગુજરાત હાઈકોર્ટે ટેન્ડર રદ કરી દીધું
કચ્છ રણોત્સવ થવા પાછળ કરોડોનો ખર્ચ થાય છે
કલોલમાં ઉશ્કેરાયેલા લોકોનો પ્રમુખ અને સ્ટેન્ડિંગ ચેરમેન ઉપર હુમલો
કલોલ નગરપાલિકામાં હોબાળો પાલિકામાં વિકાસ કામોના રિ ટેન્ડરિંગને લઇ વિવાદ, ઉશ્કેરાયેલા લોકોએ એકાએક મારામારી શરૂ કરી હતી
શિક્ષકોની ભરતી અંગે ઉમેદવારોનું ફરી ધરણા પ્રદર્શન ‘શિક્ષક દિવસ' પર ગાંધીનગરમાં પ્રદર્શન
વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ કરવામાં આવ્યો સરકાર અમારી માગોનું જલદી નિરાકરણ લાવે એવી અમારી માગ છે : ઉમેદવારો
અમદાવાદના બહુપ્રતિભાશાળી શિક્ષક ડો. પ્રેમસિંહ ક્ષત્રિયને અપાશે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક'
આજે ૫મી સપ્ટેમ્બર - શિક્ષક દિન વિશેષ લેખન અને સંપાદન સમીક્ષક, વ્યાખ્યાનકાર, બૂક રિવ્યૂ સમિતિના સભ્ય, નિર્ણાયક, રિસર્ચ સ્કોલર તરીકે શિક્ષણ વિભાગમાં વર્ષોથી સેવારત
ભારે વરસાદને પગલે ગુજરાતના ૧૧૫ જળાશયો ૧૦૦% ભરાયા
નર્મદા ડેમમાં ૮૬ ટકાથી વધુ જળસંગ્રહ નર્મદા ડેમમાંથી ૨.૪૫ લાખ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે
અમદાવાદની મેડિકલ અને ડેન્ટલ કોલેજો માટે સીટ ફાળવણીના પ્રથમ રાઉન્ડમાં સૌથી વધુ બેઠકો ભરાઈ
આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ ૬ સપ્ટેમ્બરથી શરૂ થશે અંડરગ્રેજ્યુએટ કોર્સ માટે ઉપલબ્ધ ૬૫,૭૯૦ બેઠકોમાંથી ૫૦,૦૯૪ બેઠકો GCAS દ્વારા ફાળવાઈ