CATEGORIES
Kategorier
વડોદરામાં પૂર ! વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘુસ્યા
અડધું શહેર પાણીમાં ગરકાવ થયુ
સમગ્ર રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ
અવિરત વરસાદથી જળબંબાકાર । ગુજરાતમાં ૨૪ કલાકમાં ટંકારામાં સૌથી વધુ ૧૪ ઇંચ વરસાદ નોંધાયો બારે મેઘ ખાંગા ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૫૧ તાલુકામાં વરસાદ નોંધાયો । લોકોને ઘરની બહાર ન નિકળવા અપીલ
વર્ષ ૨૦૨૨માં ૮.૮૬ લાખ કરોડ રૂપિયા સાઇબર સિક્યુરિટી પર દુનિયામાં ખર્ચ કરાયા
સાઇબર સિક્યુરિટી પર અબજો ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં દુનિયા હૈકર્સનો તોડ શોધી કાઢવામાં સફળ રહી નથી.
હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ સેલનો ક્રેઝ વધ્યો
હેન્ડીક્રાફ્ટ માર્કેટનુ કદ ૯૮૫ અબજ ડોલર સુધી ટુંકમાં જશે... આ સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૨૩ સુધી હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટસમાં માર્કેટ કદ ૯૮૫ અબજ ડોલર સુધી પહોંચી શકે છે જેમાં સૌથી વધારે માંગ ઇમિટેશન, જ્વેલરી, માર્બલ ક્રાફ્ટ, જરી પ્રોડક્ટસ, કારપેટનો સમાવેશ થાય છે
મંગળ ગ્રહ પરના પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજન બળતણ બનાવી શકાશે !
મંગળ પર અસ્થાયીરૂપે રહેવા માટે અવકાશયાત્રીઓએ પાણી અને બળતણ સહિત કેટલીક આવશ્યકતાઓનું ઉત્પાદન કરવું પડશે વૈજ્ઞાનિકો માને છે કે આ સિસ્ટમ મંગળ અને તેનાથી આગળના અંતરિક્ષ યાત્રામાં વ્યૂહાત્મક પરિવર્તન લાવશે ઘણા સંશોધન માં મંગળ પર જીવન (જીવન પર મંગળ)નો સંકેત આપવામાં આવ્યો છે
હેલ્થી રહેવા માટે દાડમનો જ્યુશ પીતા લોકો ચેતી જજો,દાડમથી થઈ શકે છે આ મોટી તકલીફો
સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સમાનવામાં આવે છે.
આકાશગંગાના બ્લેક હોલનું ચક્કર લગાવતું હોટસ્પોટ
આગરમ ગેસનો પરપોટો પ્રકાશની ગતિ કરતા 30% વધુ ઝડપી
પહેલી મેડ ઇન ઇન્ડિયા' લક્ઝરી ઇલેક્ટ્રિક કાર, જાણોઆ કારના વિશેષ ફીચર્સ અને કિંમત
સિંગલ ચાર્જમાં 857 કિ.મી. રેન્જ ઓફર કરે છે મર્સિડીઝના જણાવ્યા અનુસાર EQS 580 સિંગલ ચાર્જમાં 857 કિલોમીટર સુધી ચાલી શકે.
ભાવનગરમાં રેડ એલર્ટ વચ્ચે ભારે પવન સાથે અવિરત વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા
અનેક વિસ્તારો જળબંબાકાર સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકીની સામનો કરવો પડ્યો છેલ્લા ૧૨ કલાકમાં જિલ્લાના ૧૦ તાલુકામાં મેઘમહેર, ભાવનગર શહેરમાં સિઝનનો વરસાદ ૫૦ ટકાથી વધારે
સ્પેસમાં ફસાયેલી મહેસાણા જિલ્લાની દીકરી માટે વતનમાં પ્રાર્થનાનો દોર શરૂ
વતનમાં થઈ રહ્યા છે હોમ-હવન અવકાશયાત્રી સુનિતા વિલિયમ અવકાશમાં અટવાઈ છે જેની ચિંતા તેના વતનવાસીઓમાં જોવા મળી
કાળાં મરી, સાકર અને જીરાના ફાયદા:જો બરાબર રીતે ખાવામાં આવે તો એની બીમારીઓ દૂર થાય છે
મારી અને સાકર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
જો તમારા પણ હોઠ ફાટી જતા હોય તો થઈ જાઓ સાવધાન, લોહીની ઊણપ, ડાયાબિટીસ હોઈ શકે છે કારણ
તમારા હોઠ ફાટે છે? આ એક તે અંગુલ૨ ચેઇલિટીસ નામના રોગની નિશાની પણ હોઈ શકે છે.
સોજેલી આંખ પાછળ આ કારણો જવાબદાર છે, ઘરગથ્થુ ઉપચારથી છુટકારો મેળવો
રાતે મોડે-મોડે સુધી ગરબા રમીએ અને સવારે વહેલા જાગી જવાથી આંખ સોજી જવાની સમસ્યા થાય છે.
બ્રાઝિલના એરપોર્ટ ઉપર સેંકડો ભારતીયો ફસાઈ ગયા
સેંકડો ભારતીયો ફસાયા સાઓ પાઉલોના ગુઆરુલહોસ એરપોર્ટ પર લોકો બ્રાઝિલમાં પ્રવેશવાની રાહ જોઈ રહ્યા છે
રાજનીતિમાં આવવા તૈયાર બેઠા છે યુવાનો, યોગ્ય માર્ગદર્શનની શોધ
મન કી બાતમાં બોલ્યા પીએમ મોદી મોદીએ ઓલિમ્પિક, મેથ્સ ઓલિમ્પિયાડ, આસામ મોઈદમ, ટાઈગર ડે, જંગલોના સંરક્ષણ અને સ્વતંત્રતા દિવસ વિશે વાત કરી હતી
લાખોની સંખ્યામાં પગપાળા ચાલીને શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચે તેવી આશા
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો ભરાતો હોય છે
ફેરફાર આજે જન્માષ્ટમીએ મોડી રાત સુધી ખુલ્લુ રહેશે દ્વારકા મંદિર
દર્શનના સમયમાં કરાયો દ્વારકામાં ભગવાન કૃષ્ણના ૫૨૫૧મા જન્મોત્સવની તડમાર તૈયારીઓ : સવારે ૬ વાગ્યે મંગળા આરતી
છોકરીઓને હાથ લગાવનારને નપુંસક બનાવી દો : અજિત પવાર
રાજનેતાઓ પણ હવે આ મામલે મેદાને ઉતરી આવ્યા છે
મહિલાઓ સામેના ગુનાઓ અક્ષમ્ય પાપ, દોષી કોઈ પણ હોય બચવો ન જોઈએ
મહિલાઓ પર અત્યાચાર અંગે પીએમ મોદીનું મોટું નિવેદન મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારા ગુનેગારો માટે કાયદો વધુ મજબૂત અને કડક બનાવી રહ્યા છીએ :ગુનેગારોને બક્ષવામાં નહી આવે : વડાપ્રધાન મોદી
આગામી દિવસોમાં ગુજરાતમાં ભયંકર વરસાદ વરસી શકે છે
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હવામાન વિભાગે કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપ્યું છે, વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ
વિકાસને વેગ અપાયો । સરકારે ટાઉન પ્લાનિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર
હવે આ રીતે થશે નવા વિસ્તારોનું પ્લાનિંગ ટીપી પ્લાનિંગ કરતા પહેલા સ્થાનિક લોકોના સૂચનો લેવામા આવશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે । તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી
વલસાડમાં બારે મેઘ ખાંગા ! ૩૬ કલાકમાં ૧૫ ઇંચથી વધુ વરસાદ
પૂરની સ્થિતિ પેદા થઈ, તબાહીના દ્રશ્યો સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાપક વરસાદ વરસ્યો છે, હાલ જ્યાં જુઓ ત્યાં અત્ર-તંત્ર-સર્વત્ર પાણી થઈ ગયું । કપડવંજમાં ૫ ઈંચથી વધુ વરસાદ નોંધાયો
હોસ્પિટલ મુદ્ધે સૌરભ અને એલજી આમને સામને
દિલ્હી એલજી વિનય સક્સેના પર જૂઠું બોલવાનો આરોપ
રાજ્યસભામાં ક્રોસ વોટિંગ કેસમાં ત્રણ પૂર્વ ધારાસભ્યોની નવ કલાક સુધી પૂછપરછ
પોલીસ ચંદીગઢ અને ઉત્તરાખંડમાં હોટલ રોકાણ અને હવાઈ મુસાફરી પર લાખોના ખર્ચને લઈને તપાસ કરી રહી છે.
જો લોકો ૪૮ કલાક આપશે તો અમે આખા મહારાષ્ટ્રને સાફ કરી દઈશું
મહારાષ્ટ્રની કાયદો અને વ્યવસ્થા પર રાજ ઠાકરેના પ્રહારો રાજ ઠાકરેએ મહારાષ્ટ્રની કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે, તેમણે કહ્યું કે રાજ્યમાં કાયદાનો ડર નથી
હુમલાખોરોએ બળાત્કારની ધમકી આપી, છુપાવીને જીવ બચાવ્યો...
મહિલા ડોક્ટરે આરજી કાર મેડિકલ કોલેજમાં હુમલાની રાતની વાર્તા કહી
કોલકાતામાં પ્રખ્યાત બંગાળી અભિનેત્રી પાયલ મુખર્જી પર હુમલો હુમલો કરાતાં ચકચાર
બાઇક સવારે કારના કાચ તોડી નાખ્યા
શરદ પવાર કાળી પટ્ટી બાંધીને પાર્ટીનાનેતાઓ અને કાર્યકરો સાથે ધરણા પર બેઠા
છોકરીઓની જાતીય સતામણીના મામલામાં મહા વિકાસ આઘાડીએ આજે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું હતું, જોકે, બોમ્બે હાઈકોર્ટે તેના પર પ્રતિબંધ મૂકયો હતો, આ પછી એમવીએ પક્ષોએ પુણેમાં વિરોધ પ્રદર્શન કર્યું
કંગનાની ‘ઈમરજન્સી’ પર પ્રતિબંધ મૂકવા શીખ સંગઠનોની માગણી
તથ્યો અને પાત્રો સાથે ચેડાં થયાં હોવાનો આક્ષેપ
રાની મુખર્જી ફરી એક વખત શિવાની શિવાજી રોય તરીકે હાજર થશે
યશરાજ ફિલ્મ્સ દ્વારા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.