અમદાવાદ, મંગળવાર
બોટાદ જિલ્લાના બરવાળાના રોજીદ ગામે ગઇ કાલે લઠ્ઠાકાંડમાં સર્જાયેલા મોતના તાંડવનો રેલો છેક અમદાવાદ સુધી પહોંચ્યો છે. પીપળજ ખાતે આવેલી ફેક્ટરીમાંથી ચોરાયેલા કેમિકલમાં પાણી ઉમેરી રોજીદ ગામના રહીશોને દેશી દારૂના નામે પીવડાવવામાં આવ્યું હતું, જેના કારણે ચારેય દિશામાં મોતનો માતમ સર્જાયો હતો. માત્ર ૬૦ હજાર રૂપિયા કમાવવાની લાલચમાં ખેલાયેલા આ ખેલમાં પોલીસ દ્વારા હવે ૧૩ કરતાં વધુ લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચોરાયેલું કેમિકલ ૨૮ જિંદગી ભરખી ગયું છે ત્યારે મોતનો આંકડો વધે તેવી શક્યતાઓ પણ હાલ નકારી શકાતી નથી.
રોજીદ ગામ તેમજ આસપાસનાં ગામમાં દેશી દારૂ પીવાના શોખીન ગઇ કાલે અડ્ડા પર દારૂ પીવા ગયા હતા. ત્યારબાદ એક પછી લોકો જમીન પર ઢળી પડતાં ચારે તરફ હાહાકાર મચી ગયો હતો તેમજ મહિલા અને બાળકોના આક્રંદથી સમગ્ર ગામ દ્રવી ઊઠ્યું હતું. દેશી દારૂ પીવાના કારણે લઠ્ઠાકાંડ સર્જાતાં લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક પછી એક મોતનો ખેલ શરૂ થઇ ગયો હતો.
Denne historien er fra July 26, 2022-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 26, 2022-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.
પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો
અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાત સહિતનાં શહેરોમાં હુમલાખોરે અનેક ગુના આચર્યાં હતા
દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
મધ્ય ઝોન ખાતે ગાયકવાડ હવેલીથી રાજ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં નાગરિકો પણ જોડાયા
જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ
સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.
સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું
ગ્લેમર વર્લ્ડ
આપણે આ બોડીમાં સેટલ થવા નથી આવ્યાં: કંગના રનૌત