અમદાવાદ, શુક્રવાર
શહેરમાં કોરોનાની ફોર્થ વેવની અસર ચાલુ ઓગસ્ટ મહિનામાં પણ નજરે પડી રહી છે. છેલ્લા ચાર દિવસમાં જ મ્યુનિ. હેલ્થ વિભાગના ચોપડે કોરોનાના સત્તાવાર ૧૦૬૦ કેસ નોંધાઈ ચૂક્યા છે. કોરોનાના હજારથી વધુ કેસ ઉપરાંત તા. ૧ ઓગસ્ટે કોરોનાથી એક કોમોર્બિડ દર્દીનું મોત પણ થયું હતું. હાલની ફોર્થ વેવમાં જો કોરોનાનો ચેપ કોઈને થાય કે પછી કોઈ કોમોર્બિડ દર્દીનું મોત નીપજે તો તેનું મુખ્ય કારણ કોરોનાની વેક્સિનનો ડોઝ ન લેવાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે એટલે કોરોના સામેનો જંગ જીતવા વેક્સિનેશન અનિવાર્યરૂપ બન્યું છે. તેમ છતાં વેક્સિનેશનના મામલે પણ શહેરના પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ વચ્ચે આંખે ઊડીને વળગે તેવો ફરક નજરે પડ્યો છે. વેક્સિનેશનને લગતા તંત્રના સત્તાવાર આંકડાના આધારે પૂર્વ અને વચ્ચેની વેક્સિનેશનની ખાઈથી પશ્ચિમ સત્તાવાળાઓ પણ અંદરખાનેથી ચોંકી ઊઠ્યા છે.
Denne historien er fra August 05, 2022-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 05, 2022-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ટ્રેન ઊથલાવવાના ષડ્યુંત્રને રોકવા પોલીસ હવે કોમનમેનને પોતાના ‘સૈનિક’ બનાવશે
પોલીસ રેલવે ટ્રેક નજીક રહેતા લોકોનું વોટ્સએપ ગ્રૂપ બનાવશેઃ ગુતાતી માહિતી આપવા તેમજ સતર્ક રહેવા માટે સઘન તાલીમ પણ આપશે
રાયપુર ખાતે ૨૬૫ ટુ વ્હીલર અને ૬૮ ફોર વ્હીલર પાર્ક કરી શકાશે
મલ્ટિ લેવલ પાર્કિંગતી સુવિધા
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.
પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો
અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાત સહિતનાં શહેરોમાં હુમલાખોરે અનેક ગુના આચર્યાં હતા
દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
મધ્ય ઝોન ખાતે ગાયકવાડ હવેલીથી રાજ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં નાગરિકો પણ જોડાયા
જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ
સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ