અમદાવાદ, મંગળવાર
આ ચોમાસામાં મેઘરાજા અમદાવાદ પર અપાર હેત વરસાવી રહ્યા છે. જુલાઈની ૧૦મી તારીખની સાંજ પછી પડેલા મુશળધાર વરસાદને અમદાવાદીઓ ભૂલી શકશે નહીં. તે વખતની વરસાદી આફતથી બેથી ત્રણ દિવસ સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું હતું. ત્યાર પછી પણ વરુણદેવની તોફાની બેટિંગથી લોકો રાડ પાડી ચૂક્યા છે. ગઈ કાલે સાંજે પણ શહેરીજનોએ વરસાદી મારને અનુભવ્યો હતો અને રાબેતા મુજબ અમદાવાદ ફરી જળબંબાકાર બન્યું હતું, જોકે આજે સવારથી વરસાદની હાજરીના કારણે કામધંધે જનારા નોકરિયાતો, વેપારીઓ તેમજ શાળા-કોલેજના વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
ગઈ કાલે સાંજના ચારથી પાંચ વાગ્યા વચ્ચે પાલડી ખાતે દોઢ ઈંચ, જોધપુર ખાતે સવા ઈંચ, મક્તમપુરા ખાતે એક ઈંચ, ખમાસા-દાણાપીઠ ખાતે લગભગ એક ઈંચ, બોપલમાં પોણો ઈંચ અને સરખેજ ખાતે અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો, પરંતુ અમદાવાદના જોધપુર, વેજલપુર જેવા વિસ્તારોમાં ફરી વરસાદી પાણી જમા થઈ ગયાં હતાં.
Denne historien er fra August 16, 2022-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 16, 2022-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
હેર ફોલ થતો હોય તો અચૂક ખાવ આ વસ્તુઓ
બ્યુટી ટિપ્સ
દીકરી માટે પ્રેમ તો હોય જ, પરંતુ કોઈ પણ માતાએ ન કરવી જોઈએ આ ભૂલ
સાસરિયામાં કામ ન કરવાની સલાહ
મહાયુતિના નેતાઓ સાથે અમિત શાહની બેઠક બાદ મહારાષ્ટ્રના નવા CMની જાહેરાત વિરારોટો
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહને મુખ્યપ્રધાનનું કોકડું ઉકેલવાની કપરી જવાબદારી સોંપાઈ
હેમંત સોરેન સાંજે ઝારખંડના મુખ્યપ્રધાનપદે શપથ લેશેઃ ઈન્ડિયા બ્લોકનું શક્તિ પ્રદર્શન જોવા મળશે
હેમંત સોરેન આજે એકલા શપથ લેશે, બાદમાં કેબિનેટનું વિસ્તરણ થાય તેવી શક્યતા
બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડ બાદ એક્શનઃ 30ની અટકાયત, છ પર વકીલતી હત્યાતો આક્ષેપ
પોલીસના એક્શનથી હિન્દુ સમુદાયમાં ભારે ડરતો માહોલ ફેલાયો
‘ફેંગલ' તોફાન ચક્રવાતમાં ફેરવાયુંઃ તામિલનાડુના અનેક જિલ્લાની શાળા-કોલેજો બંધ તંત્ર એલર્ટ
તામિલતાડુમાં જળબંબાકારતી સ્થિતિઃ અનેક ફલાઈટ મોડી પડી, ૭૫-૮૦ પ્રતિકિલોમીટરની ઝડપે પવન ફુંકાશે
RTOમાં સર્વરનાં ધાંધિયાં: હજારોનાં કામ ટલ્લે ચઢ્યાં
એપોઈન્ટમેન્ટ તો રિશેડ્યૂલ કરાઈ, પરંતુ અમારા ધક્કાનું શું? અરજદારો ભારે નારાજ
તસ્કરોનો ત્રાસઃ ગઠિયાઓએ ચાલુ ટ્રેનમાં વૃદ્ધ દંપતીના સાત લાખના દાગીના ચોરી લીધા
વૃદ્ધ દંપતી સૂઈ રહ્યું હતું ત્યારે ગઠિયાએ દાગીનાની ચોરી કરી: મણિતગર રેલવે સ્ટેશનમાં બેગ ચેક કરી ત્યારે ચોરી થઈ હોવાનું સામે આવ્યું
શાળા ચોક્કસ સ્વેટર પહેરવા દબાણ કરશે તો હલ્લાબોલ
કોંગ્રેસ મેદાન માં ઊતરી વાલીઓની મદદ કરશે`
આજે તને જાનથી મારી નાખવાનો છે' કહી શખ્સ યુવકની પાછળ છરી લઈને દોડ્યો
યુવતીઓને જોતો આરોપ મૂકી યુવક પર હુમલો કર્યો રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયાં