અમદાવાદ, શુક્રવારઃ
પશ્ચિમ રાજસ્થાનના સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે શહેરમાં વાતાવરણ સાવ પલટાઈ ગયું છે, જેના કારણે આકાશમાં વાદળો છવાયેલાં રહેતાં હોઈ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, તેમાં પણ આજે સવારે ગાઢ ધુમ્મસના પગલે શહેર જાણે કે આબુ જેવા હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું હોય તેમ નાગરિકોને લાગ્યું હતું.
Denne historien er fra March 17, 2023-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 17, 2023-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
દેશનાં ૧૫ રાજ્યમાં ગાઢ ધુમ્મસઃ હિમાચલ પ્રદેશમાં તાપમાન માઇનસ ડિગ્રીએ પહોંચ્યુ
દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયું જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાના કારણે અનેક રસ્તાઓ બંધ
ઘાટલોડિયા વોર્ડમાં જાહેરમાં ગંદકી કરવા બદલ બે એકમને તંત્રએ સીલ કરી દીધા
૧૨૦ એકમને તોટિસ ફટકારી કસૂરવાર ધંધાર્થીઓ પાસેથી રૂ. ૯૫,૩૦૦નો દંડ વસૂલાયો
ઉત્તરાયણ પર્વનું કાઉન્ટડાઉન શરૂઃ પતંગબાજોએ આ વખતે પેચ લડાવવા ખિસ્સાં હળવાં કરવાં પડશે
પતંગ બતાવવા માટે વપરાતાં લાકડી, કાગળ મોંઘા થતાં અને મજૂરી વધી હોવાના કારણે પતંગના ભાવમાં પણ વધારો નોંધાયો
મધ્ય ઝોનમાં AMCના ત્રણ રિઝર્વ પ્લોટમાંથી ૧૫ ગેરકાયદે બાંધકામ હટાવી કબજો લેવાયો
સમગ્ર ઝોનમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવા માટે તંત્રની આક્રમક ડ્રાઈવ
પૂર્વ કોર્પોરેટરને માથાભારે યુવતીની ધમકી સમાધાન કરના હૈ તો મુજે બીસ લાખ દે દે
ઈન્સ્ટાગ્રામ અને ટેકસ્ટ મેસેજ પર વારંવાર અલગ અલગ રકમની ખંડણી માગતી યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ
દોરી રંગાવતી વખતે જો કાચતા પાઉડરનો ઉપયોગ કર્યો તો પોલીસ ગુનો દાખલ કરશે
ચાઈનીઝ દોરી, ચાઈનીઝ તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરી વેચતા તથા ખરીદતા લોકો પર પોલીસે તવાઈ બોલાવીઃ એક જ દિવસમાં પાંચથી વધુ ગુના નોંધાયા
‘મને કશું પૂછવામાં આવતું નથી': કોંગ્રેસની બેઠકમાં વરિષ્ઠ નેતા કમલનાથે ભારે નારાજગી વ્યક્ત કરી
દિગ્વિજયસિંહે પણ સૂરમાં સૂર મેળવ્યા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ક્યાંક વરસાદ, ક્યાંક ધુમ્મસ
ઠંડીમાં હજુ રાહત નહીં રાજધાની દિલ્હી સહિત દેશના અનેક શહેરમાં ફ્લાઈટ, ટ્રેન સેવા અને અન્ય ટ્રાફિક પ્રભાવિત
ચીનમાં HMPvએ હાહાકાર મચાવ્યો: વુહાત શહેરમાં સ્કૂલો બંધ, WHOએ રિપોર્ટ માગ્યો
વુહાત શહેરમાં છેલ્લા ૧૦ દિવસમાં જ HMPV સંક્રમણતા કેસમાં ચિંતાજતક ૫૨૯ ટકા જેટલો વધારો નોંધાયો ડિમાન્ડ એકાએક વધતાં એન્ટિવાઈરલ દવાઓનું બ્લેક માર્કેટિંગ શરૂ થઈ ગયું
ગુજરાત માટે ગોઝારો બુધવારઃ એક જ દિવસમાં બે ગમખ્વાર અકસ્માત, ચાર લોકોનાં મોત. ચાર ઘાયલ
અંકલેશ્વર પાસે મુંબઈતા પરિવારને અકસ્માત નડ્યો, ઘટનાસ્થળે ત્રણનાં મોતઃ ધંધૂકામાં થયેલા અન્ય અકસ્માતમાં રિક્ષાચાલકનું મોત નીપજ્યું