અમદાવાદ, મંગળવાર
મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગે કમિશનર થેન્નારસનના આદેશના પગલે ડિફોલ્ટર્સ સામે કડક સીલિંગ ઝુંબેશ હાથ ધરી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ન ભૂતો ન ભવિષ્યતિની જેમ એક લાખથી વધુ કોમર્શિયલ એકમને તંત્રનાં તાળાં લાગ્યાં હતાં. બીજી તરફ સત્તાવાળાઓએ મોટી રકમના ડિફોલ્ટર સામે તેમની મિલકતની જાહેર હરાજીની દિશામાં પણ ચક્રો ગતિમાન કર્યાં હતાં, જે હેઠળ ૧૫૦થી વધુ મિલકતોને તે નાણાકીય વર્ષમાં જાહેર નોટિસ અપાઈ હતી. હવે જ્યારે નવું નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નો પ્રારંભ થયો છે તો ફરીથી તંત્ર આકરાં પાણીએ આવ્યું છે અને અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખત નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ મોટી રકમના ડિફોલ્ટર્સની મિલકતની જાહેર હરાજી કરવાની દિશામાં પ્રોપર્ટી ટેક્સ વિભાગ મક્કમ બન્યો છે, જેના કારણે ડિફોલ્ટર્સમાં ભય વ્યાપી ગયો છે.
Denne historien er fra April 25, 2023-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 25, 2023-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
દિવાળીમાં આટલી વાતો ખાસ ધ્યાતમાં રાખવી
ફટાકડા કોર્ટે બંધ કરાવી દીધા, સાઉન્ડ સરકારે અને ઘી તથા મીઠાઈ ડોક્ટરે તો દિવાળી હાજમોલા ખાઈને મનાવીએ?
આજથી પંચ દિવસીય દીપોત્સવનો શુભારંભ
દિવાળી પર્વનો રવિવાર ગઈ કાલ એટલે કે ૨મા એકાદશીથી મંગલ પ્રારંભ થઈ ગયો છે.
SMCનો સપાટો: અમદાવાદ જિલ્લામાંથી ૨૩.૯૦ લાખ રૂપિયાનો દારૂ ઝડપી લીધો
પ્રવાહી સંગ્રહ કરવાનાં ટેન્કરમાં રાજસ્થાનથી દારૂતો જથ્થો ભરીને ભાવનગર લવાઈ રહ્યો હતો
ધન તેરસઃ સમુદ્ર ભગવાન ધન્વંતરિનાં સ્મરણ-પૂજા કરીએ મંથનમાંથી પ્રગટેલા
ભગવાન ધન્વંતરિ રોગોને હરનાર અને આરોગ્ય બક્ષનાર છે.
ઓગણજમાં ચાર મહિલાએ ચાલુ લિફ્ટમાં મારામારી કરી આખી સોસાયટી ગજવી
ઓગણજ ખાતે આવેલી વીર સાવરકર હાઇટ્સમાં રહેતા રહીશો લિફ્ટમાં બેસવા મામલે બાખડ્યા, જેથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
યહ દિવાલી ‘રોશની' વાલી તહેવારોમાં બે લાખથી વધુ સ્ટ્રીટ લાઈટ ઝળહળતી રહેશે
મ્યુનિસિપલ લાઈટ વિભાગનો એવો દાવો છે કે માંડ એક કે બે ટકા ફોલ્ટ આ દિવસોમાં સર્જાઈ શકે છે
પાક.માં બેઠેલો TRF ચીફ શેખ સજ્જાદ ગાંદરબલ એટેકનો માસ્ટર માઈન્ડ
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકી હુમલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે
ખાલિસ્તાનીઓએ દિલ્હી CRPF સ્કૂલ બ્લાસ્ટતી જવાબદારી સ્વીકારી: ‘અમે ગમે ત્યારે હુમલો કરી શકીએ છીએ'
સમગ્ર મામલે સઘન પોલીસ તપાસ શરૂ: ગૃહ મંત્રાલયે વિસ્તૃત રિપોર્ટ માગ્યો
ગુજરાતમાં હવે લીલા દુષ્કાળનું જોખમઃ આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ પ્રકોપ
કેટલાક જાણીતા હવામાનશાસ્ત્રીઓએ દિવાળીના સપરમા દિવસોમાં પણ વરસાદ વિલન બતશે તેવી આગાહી કરી
નશાનો કાળો કારોબારઃ અંકલેશ્વર GIDCમાંથી રૂ. ૨૫૦ કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાતાં ચકચાર
એક જ અઠવાડિયામાં બીજી વખત અંકલેશ્વર જીઆઈડીસીમાંથી કરોડોનું ડ્રગ્સ પકડાયું: સુરત અને ભરૂચ પોલીસનું સંયુક્ત ઓપરેશન