અમદાવાદ, ગુરુવાર
શહેરનાં એસજી હાઇવે પરની હોટલના રૂમમાંથી સ્પા સેન્ટરમાં કામ કરતી મિઝોરમની યુવતીની લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવતીએ ડ્રગ્સનો ઓવરડોઝ લીધો હોવાના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. આ ઘટનાએ સ્પા સેન્ટરમાં ચાલતા અનેક ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. શહેરમાં પાંચ હજારથી વધુ સ્પા સેન્ટર આવેલાં છે. જેમાં મોટાભાગનાં સ્પા સેન્ટર લાઈસન્સ વગર ધમધમે છે જેમાં દેહવ્યાપાર, ડ્રગ્સ પાર્ટી તેમજ દારૂ પાર્ટી થાય છે.
શહેરમાં બિલાડીની ટોપની જેમ સ્પા સેન્ટરનો રાડો એટલી હદે ફાટી નીકળ્યો છે કે દર એકાદ બે બિલ્ડિંગ છોડીને સ્પા સેન્ટર આસાનીથી મળી જાય છે. મસાજ અને રિલેક્સ કરી આપવાનાં નામ પર સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ખુલ્લે આમ ચાલી રહ્યા છે. જેની જાણ ખુદ પોલીસને પણ છે.દેહવ્યાપારના ગોરખધંધા સાથે સ્પા સેન્ટરમાં દારૂ પાર્ટી તેમજ ડ્રગ્સ પાર્ટી પણ યોજાય છે જેનો પર્દાફાશ અનેક વખત થયો છે.
Denne historien er fra April 27, 2023-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 27, 2023-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ટ્રેનમાં કીમતી સરસામાનનું ખાસ ધ્યાન રાખજોઃ બે મુસાફરતા મોબાઈલ ચોરાયા
ટ્રેનમાંથી પેસેન્જર્સતા મોબાઈલ ફોન, પર્સ તેમજ કીમતી સરસામાનની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ: પોલીસ સ્ટેશનમાં ફરિયાદોનો રીતસર ઢગલો થયો
સોમતાથ પિતૃ તર્પણ કરવા જતા પરિવારને અકસ્માતઃ ચાર મહિલાનાં મોત, ૧૬ ઈજાગ્રસ્ત
અમદાવાદ-રાજકોટ હાઈવે પર ટ્રક અને પિકઅપ વાત વચ્ચે અકસ્માતઃ સગાં દેરાણી જેઠાણીતાં મોત
દક્ષિણ ભારતના તામિલતાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
પહાડોમાં હિમવર્ષા બાદ મેદાની વિસ્તારોમાં ધુમ્મસ અને ઠંડી શરૂ
ઈમરાન સમર્થકોની માર્ચ હિંસક બની ઈસ્લામાબાદમાં ચાર રેન્જર્સને કચડ્યા
બે પોલીસ અધિકારીઓનાં મોત બાદ શૂટ એન્ડ સાઈટના ઓર્ડર જારી
હવે PAN કાર્ડ બદલાઈ જશે: QR કોડમાં આવી જશે આખી કુંડળી
PAN 2.0 પ્રોજેક્ટ અંતર્ગત પાનકાર્ડને ક્યૂઆર કોડ સાથે ફ્રીમાં અપગ્રેડ કરવામાં આવશે
બાંગ્લાદેશી ઝંડા ઉપર હતો ભગવોઃ ચિન્મય પ્રભુતી ધરપકડ પર અજબ-ગજબ આક્ષેપો
બાંગ્લાદેશમાં ઈસ્કોનના સૌથી મોટા ધાર્મિક વડાની ધરપકડ બાદ હોબાળો
દક્ષિણ ગુજરાતમાં ખેરનાં લાકડાંની દાણચોરી કરતી ‘પુષ્પા ગેંગ’નો EDએ પર્દાફાશ કર્યો
EDના દરોડામાં દક્ષિણ ગુજરાતમાંથી ખેરનાં લાકડાંની દાણચોરીનું મસમોટું કૌભાંડ પકડાયું
ઘાટલોડિયામાં ગંદકી કરવા બદલ મિસ બ્યુટી પાર્લરને સીલ કરાયું
અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો સતત પ્રયત્નશીલ છે.
ઠંડા પવનોએ સૂસવાટા બોલાવી દીધા ગાંધીનગરમાં ૧૧.૪ ડિગ્રી ઠંડી નોંધાઈ
અમદાવાદમાં ૧૫.૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું: વહેલી સવારે ધુમ્મસતી ચાદર છવાઈ
ઉત્તર ઝોનની ૨૯, પશ્ચિમ ઝોનની ૧૦ મિલકતોની જાહેર હરાજી કરાશે
પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે AMC એક્શનમાં ઉત્તર ઝોતમાં રૂ. ૧,૪૫,૪૭,૨૨૨ અને પશ્ચિમ ઝોતમાં રૂ. ૮૯,૩૨,૫૨૩તો ટેક્સ બાકી: ડિફોલ્ટર્સને સાતથી ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો