ડાઈજેશન નબળું હોય તો આ શાકભાજી રાતે ન ખાશો
SAMBHAAV-METRO News|May 06, 2023
આમ તો બ્લોટિંગનાં અનેક કારણો છે, જેમ કે તળેલું ખાવું, શાકભાજી જલદી જલદી ખાવાં કે પછી વધુ માત્રામાં ખાઇ લેવું, જોકે આ બધાં કારણોમાં એક કારણ એ પણ છે કે કેટલાંક શાકભાજી પેટને સૂટ કરતાં હોતાં નથી, જેમને રાતે ખાવાથી બ્લોટિંગની ફરિયાદ થાય છે
ડાઈજેશન નબળું હોય તો આ શાકભાજી રાતે ન ખાશો

શરીરને હેલ્ધી રાખવા માટે ડાઇજેશન યોગ્ય હોય તે ખૂબ જરૂરી છે. આપણે ઘણી વખત હેલ્ધી સમજીને જે ખાઇએ છીએ તે પેટ ફૂલવાનું અને પેટમાં ગેસ ઉત્પન્ન કરવાનું કારણ બને છે. આ કારણે પેટના નીચેના ભાગમાં ટાઇટનેસ, પેટ ભરેલું લાગવું ફીલ થાય છે. આ કારણ છે પેટમાં વધુ માત્રામાં ગેસ બનવો કે લૂડ એકઠું થવું. આમ તો બ્લોટિંગનાં અનેક કારણો છે, જેમ કે તળેલું ખાવું, શાકભાજી જલદી જલદી ખાવાં કે પછી વધુ માત્રામાં ખાઇ લેવું, જોકે આ બધાં કારણોમાં એક કારણ એ પણ છે કે કેટલાંક શાકભાજી પેટને સૂટ કરતાં હોતાં નથી, જેમને રાતે ખાવાથી બ્લોટિંગની ફરિયાદ થાય છે. આવાં શાકભાજી રાતે ન ખાવામાં જ ભલાઇ છે.

Denne historien er fra May 06, 2023-utgaven av SAMBHAAV-METRO News.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA SAMBHAAV-METRO NEWSSe alt
ગંદકી કરવા બદલ દક્ષિણ ઝોનના ૧૪ અને ઉત્તર પશ્ચિમ ઝોનના બે એકમ સીલ કરાયા ----
SAMBHAAV-METRO News

ગંદકી કરવા બદલ દક્ષિણ ઝોનના ૧૪ અને ઉત્તર પશ્ચિમ ઝોનના બે એકમ સીલ કરાયા ----

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સપાટો બોલાવી દીધો

time-read
1 min  |
November 30, 2024
કોમ્બિંગ નાઈટના ‘તાયફા' વચ્ચે લાખોનો દારૂ અમદાવાદથી ચોટીલા પહોંચી ગયો!
SAMBHAAV-METRO News

કોમ્બિંગ નાઈટના ‘તાયફા' વચ્ચે લાખોનો દારૂ અમદાવાદથી ચોટીલા પહોંચી ગયો!

સ્ટેટ મોનિટરિંગ સેલે ચોટીલાથી ૨૨.૩૬ લાખનો દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડતાં અમદાવાદ પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયાં

time-read
2 mins  |
November 30, 2024
અમદાવાદ-મહેસાણામાં રાધે ગ્રૂપ અને મોરબીમાં સિરામિક ટાઇલ્સના વેપારી પર આઈટીના દરોડા
SAMBHAAV-METRO News

અમદાવાદ-મહેસાણામાં રાધે ગ્રૂપ અને મોરબીમાં સિરામિક ટાઇલ્સના વેપારી પર આઈટીના દરોડા

પ્રાથમિક તપાસમાં રૂ. ૧૦૦ કરોડના હિસાબી ગોટાળાના દસ્તાવેજો મળ્યા ૧૦૦થી વધુ અધિકારીઓ SRP બંદોબસ્ત સાથે ૧૫થી ૨૦ સ્થળોએ દરોડામાં જોડાયા

time-read
2 mins  |
November 29, 2024
નવું સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે મિસમૅચ એરિંગ્સ, પણ કોન્ફિડન્ટલી કેરી કરો
SAMBHAAV-METRO News

નવું સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે મિસમૅચ એરિંગ્સ, પણ કોન્ફિડન્ટલી કેરી કરો

કરીના કપૂર, શ્રદ્ધા કપૂર, ઈશા અંબાણી જેવી સેલિબ્રિટીએ આ ટ્રેન્ડનું પ્રચલન વધાર્યું

time-read
1 min  |
November 29, 2024
કેનેડાએ ભારતીય રાજનાયકોનું ઓડિયો-વીડિયોથી સર્વેલન્સ કર્યું
SAMBHAAV-METRO News

કેનેડાએ ભારતીય રાજનાયકોનું ઓડિયો-વીડિયોથી સર્વેલન્સ કર્યું

પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું કેનેડા

time-read
1 min  |
November 29, 2024
બિડેન સરકારે બાંગ્લાદેશ પર ધ્યાન ન આપ્યું, પરંતુ હવે ટ્રમ્પ આવી રહ્યા છે
SAMBHAAV-METRO News

બિડેન સરકારે બાંગ્લાદેશ પર ધ્યાન ન આપ્યું, પરંતુ હવે ટ્રમ્પ આવી રહ્યા છે

યુએસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમતા ભૂતપૂર્વ કમિશનર જોતી મૂરે આપ્યું નિવેદન

time-read
1 min  |
November 29, 2024
UPના સંભલમાં જુમ્માની નમાજને લઈ હાઈ એલર્ટ: જામા મસ્જિદના ગેટ પર મેટલ ડિટેક્ટર લગાવાયાં
SAMBHAAV-METRO News

UPના સંભલમાં જુમ્માની નમાજને લઈ હાઈ એલર્ટ: જામા મસ્જિદના ગેટ પર મેટલ ડિટેક્ટર લગાવાયાં

પીએસીની ૧૫ અને આરએએફની બે કંપનીઓ તહેનાત પોલીસની ફ્લેગ માર્ચ

time-read
2 mins  |
November 29, 2024
આર્મીમાં ૧૭ વર્ષતી સેવા પૂર્ણ કરીને આવેલા જવાતનું ભવ્ય સ્વાગત થશે
SAMBHAAV-METRO News

આર્મીમાં ૧૭ વર્ષતી સેવા પૂર્ણ કરીને આવેલા જવાતનું ભવ્ય સ્વાગત થશે

નિકોલમાં રવિવારે સાંજે સ્વાગત યાત્રા અને સામૈયા બાદ ભોજન સમારંભ યોજાશે

time-read
1 min  |
November 29, 2024
પહાડો પરની હિમવર્ષાના કારણે સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠૂંઠવાયું: વાવાઝોડું ‘ફેંગલ’ વિનાશક બનશે
SAMBHAAV-METRO News

પહાડો પરની હિમવર્ષાના કારણે સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠૂંઠવાયું: વાવાઝોડું ‘ફેંગલ’ વિનાશક બનશે

હવામાન વિભાગે ખાનાખરાબીનું એલર્ટ જારી કર્યું: લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી

time-read
2 mins  |
November 29, 2024
ખાડિયામાં કોમર્શિયલ પ્રકારના બે ફ્લોરનું ગેરકાયદે બાંધકામ મ્યુનિ. તંત્રએ તોડી પાડ્યું
SAMBHAAV-METRO News

ખાડિયામાં કોમર્શિયલ પ્રકારના બે ફ્લોરનું ગેરકાયદે બાંધકામ મ્યુનિ. તંત્રએ તોડી પાડ્યું

મધ્ય ઝોનમાં બે ટીપી રોડ પરથી ઝૂંપડાં, શેડ, બાંધકામો, ઓટલા વગેરે દબાણ દૂર કરવામાં આવ્યાં

time-read
1 min  |
November 29, 2024