દેશનાં અલગ અલગ શહેરમાં નવા વર્ષ ૨૦૨૪ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દેશવાસીઓએ ન્યૂયરનું ગ્રાન્ડ વેલકમ કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે દેશવાસીને નવા વર્ષની શુભકામના ઓ આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક પોસ્ટ કરતાં લખ્યું છે કે તમામને નવા વર્ષ ૨૦૨૪ની શુભકામનાઓ. આ વર્ષ તમામ લોકો માટે સમૃદ્ધિ, શાંતિ અને અદ્ભુત સ્વાસ્થ્ય લઈને આવે.
Denne historien er fra January 01, 2024-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 01, 2024-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મેનોપોઝ દરમિયાન થતા સાંધાના દુઃખાવામાં ઉપયોગી નીવડશે આ ફૂડ
હેલ્થ ટિપ્સ
ચક્રવાત ‘ફેંગલ'તી અસર ગુજરાતમાં વર્તાશે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર વધશે
આજે સવારે ૧૩.૬ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે વડોદરા રાજ્યનું કોલ્ડેસ્ટ સિટી બન્યુંઃ તલિયામાં ૧૩.૮ ડિગ્રી ઠંડી
શહેર પોલીસ આરંભે શૂરી?
કોમ્બિંગ એકાએક ઢીલું પડતાં અનેક સવાલો સર્જાયા
ઈઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે ૬૦ દિવસનું સીઝફાયર: Us પ્રમુખ બિડેને કરાવી ડીલ
જો કોઈ ડીલ તોડશે તો ઈઝરાયલને ડિફેન્સનો અધિકારઃ નેતન્યાહુ
NADAની મોટી કાર્યવાહીઃ ડોપિંગ કેસમાં બજરંગ પુતિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
બજરંગ પુતિયા કોંગ્રેસમાં જોડાયો
દેશનાં કેટલાંક રાજ્યમાં માવઠાનાં એંધાણઃ ભારે વરસાદતી આગાહી, પંજાબથી હરિયાણા સુધી ગાઢ ધુમ્મસ છવાઈ જશે
ચક્રવાતી તોફાન ફેંગલ’ આજે વધુ ગંભીર બતવા સાથે દક્ષિણ ભારતનાં રાજ્યમાં વિનાશ વેરશે
લગ્ન પહેલાં રૂ. ૫૧ હજાર નહીં આપતાં કિન્નરોએ સોસાયટીમાં આતંક મચાવ્યો
સોસાયટીના સભ્યો અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા
સુરતના કોસંબા નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી: એકનું મોત, ૨૦થી વધુ લોકોને ઈજા
બસતાં પતરાં કાપીને ૪૦ મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
પોલીસે મિત્રોને કહ્યું, ‘આજે વાહન ચેકિંગ છે, દારૂ પીને નીકળતા નહીં હું કોઈ મદદ નહીં કરી શકું
લગ્ન નક્કી થઈ ગયાં હોય અને વિદેશ જવા ઈચ્છતા હોય તેવાં યુવક-યુવતીઓએ બચવા માટે ભલામણોના ફોન કરાવ્યા
ટ્રેનમાં કીમતી સરસામાનનું ખાસ ધ્યાન રાખજોઃ બે મુસાફરતા મોબાઈલ ચોરાયા
ટ્રેનમાંથી પેસેન્જર્સતા મોબાઈલ ફોન, પર્સ તેમજ કીમતી સરસામાનની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ: પોલીસ સ્ટેશનમાં ફરિયાદોનો રીતસર ઢગલો થયો