કેન્દ્ર સરકારે ગઈ કાલે જણાવ્યું હતું કે વાનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓને તાજેતરમાં કેનેડિયન અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમનું ઑડિયો અને વીડિયો સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિવર્ધનસિંહે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
Denne historien er fra November 29, 2024-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra November 29, 2024-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઠંડીની તીવ્રતામાં અચાનક વધારોઃ નલિયામાં લઘુતમ તાપમાન ૯ ડિગ્રીએ પહોંચ્યું, અમદાવાદમાં ૧૪.૧ ડિગ્રી
આગામી સપ્તાહે લોકોએ કડકડતી ઠંડી સહત કરવા તૈયાર રહેવું પડશે
નકલીતી બોલબાલાઃ PSI-ડેપ્યુટી મામલતદારતો સ્વાંગ રચી રોફ મારતો શાતિર ગઠિયો ઝડપાયો
ગઠિયા પાસે પોલીસનાં બે આઈકાર્ડ તેમજ ડેપ્યુટી મામલતદારનું એક કાર્ડ મળ્યું
ટીમ ઇન્ડિયાની પેસ બેટરીના તરખાટ સામે ઓસ્ટેલિયાનો વાવટો ૧૮૧ રન પર સમેટાયો
ભારતને ઝટકોઃ મેદાનમાંથી બહાર રહ્યા બાદ બુમરાહ હોસ્પિટલ જવા નીકળ્યો
ડોનાલ્ડ ટ્રમ્પ પર મોટું સંકટઃ શપથ લેતાં પહેલાં કોર્ટમાં હાજર થવું પડશે
હશ કેસમાં સજા સંભળાવાશે
જબલપુરમાં કારચાલકે પગપાળા જઈ રહેલા છ લોકોને કચડ્યાઃ બેનાં મોત
મેહરમાં ટ્રેક્ટરતી ટક્કરથી સાત શ્રદ્ધાળુ ઘાયલ
રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ ૩.૦તો આજે રાજકોટમાં દબદબાભેર પ્રારંભ
રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ 3.0નું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે.
દુનિયાનું એકમાત્ર જાનવર, જેને બે મોઢા હોય છે
તાજેતરમાં બે મોઢાવાળો આ જીવ વૃક્ષની તિરાડોમાંથી કીડા ખાતો જોવા મળ્યો,
મરીના એટલી સુંદર છે કે સહેલીઓ પતિ કે બોયફ્રેન્ડ પાસે ભટકવા પણ નથી દેતી
બ્રાઝિલની એક છોકરી ઉપર તેની સહેલીઓને બિલકુલ પણ વિશ્વાસ નથી.
હું ક્યાંય નથી જઈ રહ્યો, સખત મહેનત કરીને કમબેક કરીશઃ આખરે રોહિત શર્માએ મૌન તોડ્યું
માઇક, પેન કે લેપટોપવાળી કોઈ પણ વ્યક્તિ શું લખે છે કે બોલે છે એનાથી મને કોઈ ફર્ક પડતો નથી
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની ચાદરઃ IGL એરપોર્ટ પર ઝીરો વિઝીબિલિટી, ૪૭૦ ફ્લાઈટ્સ મોડી, ૯૫ ટ્રેન રદ
પ્રવાસીઓએ વાહનના ટાયરમાં સાંકળ અને દોરડાં બાંધવાં પડશે