અમેરિકાના વિસ્કોન્સિનની સ્કૂલમાં ફાયરિંગ હમલાખોર કિશોરી સહિત ત્રણ લોકોનાં મોત
SAMBHAAV-METRO News|December 17, 2024
છથી વધુ લોકો ઘાયલઃ હુમલો કરનારી કિશોરી એબન્ડન્ટ લાઈફ ક્રિશ્ચિયત સ્કૂલતી જ વિધાર્થિની હતી
અમેરિકાના વિસ્કોન્સિનની સ્કૂલમાં ફાયરિંગ હમલાખોર કિશોરી સહિત ત્રણ લોકોનાં મોત

અમેરિકાની વધુ એક સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. વિસ્કોન્સિનની એક ખાનગી ક્રિશ્ચિયન સ્કૂલમાં સોમવારે ગોળીબાર બાદ હુમલો કરનારી એક કિશોરી સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે અને છથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓ ના જણાવ્યા અનુસાર, હુમલો કરનારી કિશોરી એબન્ડન્ટ લાઈફ ક્રિશ્ચિયન સ્કૂલની જ વિદ્યાર્થિની હતી. જોકે, તેણે શા કારણથી ગોળીબાર કર્યો એ વિશે હજુ સુધી કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. આ ઘટનામાં હુમલો કરનારી વિદ્યાર્થિની સહિત અન્ય એક વિદ્યાર્થી તેમજ એક શિક્ષકનું પણ મોત થયું છે.

Denne historien er fra December 17, 2024-utgaven av SAMBHAAV-METRO News.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA SAMBHAAV-METRO NEWSSe alt
દીકરાનું બારમું પૂરું થતાં જ વીફરેલી બુટલેગરે પરિવાર સાથે મળી પાડોશીનું મકાન તોડી નાખ્યું
SAMBHAAV-METRO News

વિધિના કારણે પુત્રનું મોત થયું હોવાની અંધશ્રદ્ધા રાખીને હુમલો કરાયોઃ ત્રણ મકાનમાં તોડફોડ

time-read
2 mins  |
December 17, 2024
ઠંડી ફરીથી ટોપ ગિયરમાં નલિયામાં ૬.૫, રાજકોટમાં ૧૦.૮, અમદાવાદમાં ૧૧.૮ ડિગ્રી ઠંડી
SAMBHAAV-METRO News

ઠંડી ફરીથી ટોપ ગિયરમાં નલિયામાં ૬.૫, રાજકોટમાં ૧૦.૮, અમદાવાદમાં ૧૧.૮ ડિગ્રી ઠંડી

અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ સાથે ઠંડાગાર પવતો ફૂંકાતાં શહેરીજનો થથરી ઊઠ્યા

time-read
2 mins  |
December 17, 2024
સાજિદતી ‘બાગી 4'માં સંજુ વિલનના રોલમાં જોવા મળશે
SAMBHAAV-METRO News

સાજિદતી ‘બાગી 4'માં સંજુ વિલનના રોલમાં જોવા મળશે

ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ ‘બાગી 4'માં હવે સંજય દત્ત પણ નજરે પડવાનો છે.

time-read
1 min  |
December 17, 2024
સોફા રિપેર કરવા આવેલા શખ્સને જોતાં જ પ્રેમમાં પડી શેઠાણી, સગાઈ કરીને જ માની!
SAMBHAAV-METRO News

સોફા રિપેર કરવા આવેલા શખ્સને જોતાં જ પ્રેમમાં પડી શેઠાણી, સગાઈ કરીને જ માની!

અહો વૈચિત્ર્યમ

time-read
1 min  |
December 17, 2024
કેનેડાનાં નાયબ વડા પ્રધાન અને તાણાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું
SAMBHAAV-METRO News

કેનેડાનાં નાયબ વડા પ્રધાન અને તાણાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું

ટ્રુડો સરકાર માટે મોટો ઝટકોઃ આગામી ચૂંટણીઓમાં થશે અસર

time-read
1 min  |
December 17, 2024
વરસાદગ્રસ્ત ટેસ્ટમાં ભારતને કોલોઓનથી ઉગારવા જાડેજા-રેડ્ડીની લડાયક બેટિંગ
SAMBHAAV-METRO News

વરસાદગ્રસ્ત ટેસ્ટમાં ભારતને કોલોઓનથી ઉગારવા જાડેજા-રેડ્ડીની લડાયક બેટિંગ

રાહુલે કરિયરની ૧૭મી અર્ધસદી (૮૪) ફટકારી

time-read
1 min  |
December 17, 2024
વન નેશન, વન ઈલેક્શન બિલ આજે લોકસભામાં રજૂ કરાશેઃ PM ચર્ચામાં સામેલ થાય તેવી શક્યતા
SAMBHAAV-METRO News

વન નેશન, વન ઈલેક્શન બિલ આજે લોકસભામાં રજૂ કરાશેઃ PM ચર્ચામાં સામેલ થાય તેવી શક્યતા

રાજ્યસભામાં વડા પ્રધાન મોદીનો જવાબ શક્ય

time-read
1 min  |
December 17, 2024
જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝતી સરકાર પડીઃ સંસદમાં વિશ્વાસ મત હાર્યા
SAMBHAAV-METRO News

જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝતી સરકાર પડીઃ સંસદમાં વિશ્વાસ મત હાર્યા

ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ શકે છે

time-read
1 min  |
December 17, 2024
દેશનાં ચાર રાજ્યમાં ભરશિયાળે અતિભારે વરસાદનું રેડ એલર્ટ: પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા જારી
SAMBHAAV-METRO News

દેશનાં ચાર રાજ્યમાં ભરશિયાળે અતિભારે વરસાદનું રેડ એલર્ટ: પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા જારી

૨૨ ડિસેમ્બર સુધી હવામાન આવું જ રહેવાતી આગાહી