વિજ્ઞાનીઓની ભવિષ્યવાણીએ ચિંતા વધારી દીધીઃ ધરતી પરથી ગાયબ થઈ જશે પુરુષો!
SAMBHAAV-METRO News|Sambhaav METRO 21-12-2024
Yક્રોમોઝોમ બહુ જ નાના હોય છે, જેના પર માત્ર બચવા જોકે કે ४३ - ૪૫ જીન હોય છે અને તેમાંથી માત્ર એક જીત હોય છે, જે પુરુષ બતાવે છે, પહેલાં જ ગુણસૂત્રમાં ૪૫ના સ્થાને ૯૦૦ જીન હતા, પરંતુ તે હવે ઓછા થઈ રહ્યા છે, એક સમય એવો આવશે, જ્યારે આ જીન બિલકુલ શૂન્ય થઈ જશે
વિજ્ઞાનીઓની ભવિષ્યવાણીએ ચિંતા વધારી દીધીઃ ધરતી પરથી ગાયબ થઈ જશે પુરુષો!

ધરતી પરના જીવનની સમાપ્તિ અંગે ઘણા રિપોર્ટમાં દાવા કરવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય એવા રિપોર્ટ અંગે સાંભળ્યું છે, જેમાં ધરતી પરથી પુરુષો ગાયબ થઈ જવા અંગેની વાત કહેવામાં આવી હોય? તમે આ પહેલાં ક્યારેય સાંભળ્યું નહીં હોય, પરંતુ તાજેતરમાં વિજ્ઞાનીઓએ એક આવો જ રિપોર્ટ જારી કર્યો છે.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ધરતી પર આવનારાં વર્ષોમાં છોકરાઓ જન્મ લેવાનું જ બંધ કરી દેશે એટલે કે માત્ર છોકરીઓ જ પેદા થશે. આ રિપોર્ટ અનુસાર પુરુષોમાં મળી આવતા Y ક્રોમોઝોમ ધીમે ધીમે સંકોચાઈ રહ્યા છે અને એક સમય એવો આવશે, જ્યારે એ સંપૂર્ણપણે ગાયબ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે Y ક્રોમોઝોમ પુરુષ લિંગનું નિર્માણ કરવા માટે બહુ જ મહત્ત્વપૂર્ણ છે. આ સ્થિતિમાં તેના ગાયબ થવાનો અર્થ છે કે ધરતી ૪૫ કે ४५ પર છોકરાઓ નહીં, બલકે છોકરીઓ જ પેદા થશે.

Denne historien er fra Sambhaav METRO 21-12-2024-utgaven av SAMBHAAV-METRO News.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA SAMBHAAV-METRO NEWSSe alt
પ્રેમસંબંધનો લોહિયાળ અંતઃ યુવકને પ્રેમિકાના ભાઈએ જાહેરમાં છરીના આડેધડ ઘા ઝીંકી દીધા
SAMBHAAV-METRO News

પ્રેમસંબંધનો લોહિયાળ અંતઃ યુવકને પ્રેમિકાના ભાઈએ જાહેરમાં છરીના આડેધડ ઘા ઝીંકી દીધા

ગઈ કાલે યુવક અને યુવતીને આબુરોડથી પકડ્યાં હતાં

time-read
2 mins  |
Sambhaav METRO 21-12-2024
કોલ્ડ ડ્રિંક્સ કેન અને ચિપ્સના પેકેટમાંથી સીધું ભૂલેચૂકે પણ ખાશો તો પડશો બીમાર
SAMBHAAV-METRO News

કોલ્ડ ડ્રિંક્સ કેન અને ચિપ્સના પેકેટમાંથી સીધું ભૂલેચૂકે પણ ખાશો તો પડશો બીમાર

લોકો મોટાભાગે બાળકોને જ્યૂસ કે ચિપ્સ જેવી વસ્તુઓ સીધી જ આપી દેતા હોય છે

time-read
1 min  |
Sambhaav METRO 21-12-2024
વિજ્ઞાનીઓની ભવિષ્યવાણીએ ચિંતા વધારી દીધીઃ ધરતી પરથી ગાયબ થઈ જશે પુરુષો!
SAMBHAAV-METRO News

વિજ્ઞાનીઓની ભવિષ્યવાણીએ ચિંતા વધારી દીધીઃ ધરતી પરથી ગાયબ થઈ જશે પુરુષો!

Yક્રોમોઝોમ બહુ જ નાના હોય છે, જેના પર માત્ર બચવા જોકે કે ४३ - ૪૫ જીન હોય છે અને તેમાંથી માત્ર એક જીત હોય છે, જે પુરુષ બતાવે છે, પહેલાં જ ગુણસૂત્રમાં ૪૫ના સ્થાને ૯૦૦ જીન હતા, પરંતુ તે હવે ઓછા થઈ રહ્યા છે, એક સમય એવો આવશે, જ્યારે આ જીન બિલકુલ શૂન્ય થઈ જશે

time-read
2 mins  |
Sambhaav METRO 21-12-2024
હિમાચલ પ્રદેશ, પંજાબ અને યુપીના કેટલાય જિલ્લામાં ‘કાતિલ કોલ્ડવેવ'નું એલર્ટ જારી
SAMBHAAV-METRO News

હિમાચલ પ્રદેશ, પંજાબ અને યુપીના કેટલાય જિલ્લામાં ‘કાતિલ કોલ્ડવેવ'નું એલર્ટ જારી

આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ થવાની સંભાવના

time-read
1 min  |
Sambhaav METRO 21-12-2024
જર્મનીના ક્રિસમસ માર્કેટમાં કાર એટેક બેનાં મોત, ૭૦ ઘાયલ, સાઉદીના ડોક્ટરની ધરપકડ
SAMBHAAV-METRO News

જર્મનીના ક્રિસમસ માર્કેટમાં કાર એટેક બેનાં મોત, ૭૦ ઘાયલ, સાઉદીના ડોક્ટરની ધરપકડ

જર્મનીના મેગડેબર્ગમાં સાંજના સાત વાગ્યા આસપાસ ઘટના ઘટી

time-read
1 min  |
Sambhaav METRO 21-12-2024
જયપુર અગ્નિકાંડમાં લાશો ઓળખાતી પણ નથી: બસની પરમિટ ૧૬ મહિતા પહેલાં પૂરી થઈ હતી
SAMBHAAV-METRO News

જયપુર અગ્નિકાંડમાં લાશો ઓળખાતી પણ નથી: બસની પરમિટ ૧૬ મહિતા પહેલાં પૂરી થઈ હતી

મૃત્યુઆંક ૧૪ સુધી પહોંચ્યોઃ ૨૮ લોકો ૮૦ ટકાથી વધુ દાઝ્યા

time-read
1 min  |
Sambhaav METRO 21-12-2024
મધ્યપ્રદેશના દેવાસમાં સિલિન્ડર બ્લાસ્ટ: એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત
SAMBHAAV-METRO News

મધ્યપ્રદેશના દેવાસમાં સિલિન્ડર બ્લાસ્ટ: એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત

બ્લાસ્ટ બાદ નીચે ડેરીમાં આગ ફાટી નીકળીઃ ઉપરના માળે સૂતેલાં પતિ-પત્ની અને બે બાળકોએ શ્વાસ રૂંધાવાથી જીવ ગુમાવ્યા

time-read
1 min  |
Sambhaav METRO 21-12-2024
વસ્ત્રાલમાં મેગા ડિમોલિશનઃ સાત મકાન અને છ દુકાન તોડી ૭૫૦ મીટરનો ટીપી રોડ ખુલ્લો કરાયો
SAMBHAAV-METRO News

વસ્ત્રાલમાં મેગા ડિમોલિશનઃ સાત મકાન અને છ દુકાન તોડી ૭૫૦ મીટરનો ટીપી રોડ ખુલ્લો કરાયો

ડિમોલિશન ડ્રાઇવની સાથે સાથે શહેરના ટીપી રોડ પરનાં વર્ષો જૂનાં દબાણો હટાવીને રસ્તા ખુલ્લા કરવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.

time-read
1 min  |
Sambhaav METRO 21-12-2024
હેલ્થ ઈઝ વેલ્થઃ શહેરનાં જોગર્સપાર્ક, બગીચા અને જિમ આરોગ્ય પ્રેમીઓથી ધમધમતાં થયાં
SAMBHAAV-METRO News

હેલ્થ ઈઝ વેલ્થઃ શહેરનાં જોગર્સપાર્ક, બગીચા અને જિમ આરોગ્ય પ્રેમીઓથી ધમધમતાં થયાં

અમદાવાદીઓ ફિટનેસ પ્રત્યે અગાઉતા વર્ષ કરતાં હવે વધુ એલર્ટ થયા

time-read
1 min  |
Sambhaav METRO 21-12-2024
ગાંજા બેચતે હો' કહી ગઠિયાએ છરીની અણીએ ત્રણ શખ્સને લૂંટ્યા
SAMBHAAV-METRO News

ગાંજા બેચતે હો' કહી ગઠિયાએ છરીની અણીએ ત્રણ શખ્સને લૂંટ્યા

શહેરના રાયપુર પાસે આવેલા પેટ્રોલ પંપ પર એક શખ્સ છરીની અણીએ ત્રણ હજાર રૂપિયાની લૂંટ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

time-read
1 min  |
Sambhaav METRO 21-12-2024