CATEGORIES
Categories
સેક્સ પાવર વધારાના ચક્કરમાં ક્યાંક ઓછો ન થાય
વિયાગ્રા અથવા કોઈ પણ દવા સામાન્ય રીતે વધારે નુકસાનકારક નથી હોતી. જોકે થોડી ઘણી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે, પરંતુ તે સમય જતા ઠીક પણ થઈ જાય છે
સસરાવહુના અનૈતિક સંબંધ દુખદ આવે છે અંત
આવા સંબંધમાં બંને વસ્તુ બરાબર રહેતી હોય છે. ૧-૨ વાર આ સંબંધ ભલે ને દબાણ કે માન રાખવા બનતા હોય, પરંતુ ધીરેધીરે સસરાવહુ બંનેને સેક્સની લત કે આદત ગમે તે કહો પડે છે અને તેમાં તેમને એટલી મજા આવે છે કે તેઓ કોઈ પણ પરિણામની ચિંતા નથી કરતા હોતા
સસરાવહુએ લગ્ન કર્યાં
પોતાની જ પુત્રવધૂને કાયદેસર રીતે પોતાની પત્ની બનાવવાનો આ દેશનો પહેલો કેસ
નથી બનવું સસરાના બાળકની મા
પછી ઈજ્જત બચાવવા અને સસરાના કાળા કરતૂતને જણાવા સુમિત્રાએ ગ્વાલિયર હાઈકોર્ટમાં અરજી કરતા દુખભરી કહાણી જણાવી અને ગર્ભપાતની કોટની મંજૂરી માંગી
કનૈયાલાલ હત્યાકાંડ: સાંપ્રદાયિક નફરતનો કરુણ અંજામ
આરોપીઓએ આ હત્યાનો પૂરો વીડિયો પણ બનાવ્યો હતો અને ઘટનાને અંજામ આપ્યા પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને હત્યાની જવાબદારી પણ લીધી હતી. આ વીડિયોમાં તેમણે નરેન્દ્ર મોદી સુધ્ધાને ધમકી પણ આપી હતી.
કોમનવેલ્થ ગેમ્સ, ૨૦૨૨: આ રીતે નિખર્યા છે ભારતના આ ‘સુવર્ણવીર’
તાજેતરમાં ઈંગ્લેન્ડના બર્મિઘમમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી. ૮ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ જ્યારે આ ગેમ્સ સમાપ્ત થઈ, ત્યાં સુધી ભારતે ૨૨ ગોલ્ડ મેડલ, ૧૬ સિલ્વર મેડલ અને ૨૩ બ્રોઝ મેડલ જીતી લીધા હતા અને ભારત ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને કેનેડા પછી ચોથા નંબરે રહ્યું હતું
વિવાદોમાં ઓછું રહેવા ઈચ્છુ છું - પાયલ રોહતગી
પાયલ રોહતગીએ ‘મિસ ટૂરિઝમ વર્લ્ડ પીજેન્ટ' માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને વર્ષ ૨૦૦૧ માં ‘સુપર મોડલ મિસ ટૂરિઝમ વર્લ્ડ’ તાજ જીત્યો હતો
સેક્સ એંઝાઈટી યોગ્ય નથી
ઘણી વાર પુરુષ સેક્સ કર્યા પછી ઢીલા પડવા લાગે છે, તો તે તરત જ પોતાના પાર્ટનરથી જુદા થઈ જાય છે
ક્યારેક સ્ક્રીન પર લાશ બનવા તરસતા હતા ચંદન રાય
મા ઈચ્છતા હતા કે તેઓ એક્ટર નહીં, પરંતુ પોલીસ ઈન્સ્પેક્ટર બને
તાપસી પન્નુની અનોખી અપીલ
તાપસી પન્નુ મિતાલી રાજની બાયોપિક ‘શાબાશ મિઠૂં' માં તેમનું પાત્ર ભજવી રહી છે
રવીના ટંડનનો ખુલાસો
તેણે મિડલ ક્લાસ છોકરીઓની જેમ શારીરિક શોષણના ખરાબ અનુભવનો સામનો કર્યો છે
પૈસા બનાવે છે સ્વજનનાં દુશ્મન
કહેવાય છે કે પ્રેમ જિંદગીમાં નવા રંગ ભરે છે, પરંતુ પ્રેમના નામે કેટલાક એવા સંબંધ હોય છે, જે જીવનભર મુસીબત બનીને રહી જાય છે, જેના પરિણામ પરિવારજનોએ ભોગવવા પડે છે
ફૂટપાથ પર ઊંઘવું શોખ નહીં મજબૂરી
૫૦ થી ૬૦ મજૂર ઠંડી, ગરમી અને વરસાદમાં પણ આ ફૂટપાથ પર રાત પસાર કરે છે. સવારે જલદી ખાવા માટે કઈ બનાવીને આ લોકો પોતાનો સામાન એક થેલામાં ભરીને રસ્તાના કિનારે કોઈ ઝાડ પર લટકાવી દેતા હોય છે
કોણ હશે શિવ સેનાનો અસલી હકદાર
હિંદુત્વવાદ અને મહારાષ્ટ્રની અસ્મિતાને સાથે લઈને બાબા સાહેબ ઠાકરે જે એક પત્રકાર હતા, તેમણે મુંબઈમાં ૭૦ ના દાયકામાં શિવસેનાની સ્થાપના કરી હતી અને ધીરેધીરે શિવસેનાએ પોતાનું અસ્તિત્વ મજબૂત બનાવ્યું હતું
બનો પ્લંબર પ્લંબિંગ એક ઉત્તમ રોજગાર
પછી ૧૯૪૭ માં દેશના ભાગલા સમયે જ્યારે કોલકાતાના મોટાભાગના પ્લંબર પાકિસ્તાન ચાલ્યા ગયા, ત્યારે કેન્દ્રપાડાના પ્લંબર માટે આ સ્થિતિ એક સુવર્ણ તક બની ગઈ
બંધન અને રૂઢિને તોડી બદલાઈ મહિલાની જિંદગી
હવે ગામની મહિલાઓએ અનેક કુપ્રથાઓ, બંધન અને રૂઢિઓને છોડીને પોતાના ઘરના ‘ઊમરા’ની બહાર ડગ મૂકી દીધા છે
અક્ષય કુમાર અને કંગના રાણાવત: ભાજપાના લાડકા ફિલ્મ સ્ટાર્સના 'ખરાબ દિવસ'
અક્ષય કુમાર અને કંગના રાણાવત વિરોધાભાસી કલાકાર છે. અક્ષય કુમારની ઈમેજ મીઠું બોલનારા, ચાપલૂસ અને કાચંડાની જેમ રંગ બદલતા કલાકારોની છે, જ્યારે કંગના રાણાવતની ઈમેજ ઉગ્ર, વિદ્રોહી અને ગુસ્સાવાળા સ્વભાવની છે
મંદિર જવું પણ કામ ન આવ્યું
ચંદ્રપ્રકાશ દ્વિવેદી ગુજરાતમાં સોમનાથ મંદિરના દર્શન કરવા પહોંચ્યા
ભાજપાનો સાથ ન જામ્યો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કર્યું કે તે ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’થી પ્રભાવિત થઈને તેને ‘ટેક્સ ફ્રી’ કરી રહ્યા છે
પતિ ‘નેતા’ ની પૂજા
પતિ ‘નેતા’ પોતાનું કામ પણ કરે છે, કારણ કે દરેક નેતાની ઉપરની કમાણી હોય, એ જરૂરી નથી
સેના જ કેમ હિંમત અને જુસ્સો ગમે ત્યાં કામ લાગે છે
આ જિંદગી અણમોલ છે. સફળતા અને નિષ્ફળતાનો નિર્ણય તો જિંદગી જીવી લીધા પછી ખબર પડશે કે કઈ ઘટના સફળતા તરફ લઈ ગઈ અને કઈ સબક આપી ગઈ
શું તમે હાથ ધોયા?
મોટાની સરખામણીમાં બાળકોએ જમતા પહેલાં હાથ ધોવા વધારે જરૂરી છે, કારણ કે બાળકો ધૂળમાટીમાં રમે છે, તેથી તેમના હાથમાં કીટાણુ મળે છે
હાઈવે પર ફેલાઈ લૂટ અને ઠગીની જાળ
ક્યારેક કોઈ ઠગ અથવા લૂટારો કોઈના ઘરેણાં સાફ કરવાના બહાને સોના અને ચાંદીના ઘરેણાં ઉઠાવી લઈ જાય છે, તો ક્યારેક કોઈ ઠગ કોઈના કપડાં પર ગંદકી લાગી હોવાની વાત કહીને તેની બેગ લઈને ગાયબ થઈ જાય છે
‘અગ્નિવીર’ કે ‘સંઘવીર’
૧૦૦-૫૦ રૂપિયા મેળવીને સંઘનું સોશિયલ મીડિયા સેલ બેરોજગાર યુવાનોને થોડું ઘણું કામ ઉપલબ્ધ કરાવી રહ્યું છે
દેશની સલામતી સાથે રમત
અગ્નિવીર: રાષ્ટ્રવાદની આડ
ડંકી ફ્લાઈટ બીજા દેશમાં જવાનો જોખમી રસ્તો
માત્ર અમેરિકામાં વર્ષ ૨૦૧૯ માં ૭,૭૨૦, વર્ષ ૨૦૧૭ માં ૪,૬૨૦, વર્ષ ૨૦૧૬ માં ૩,૫૪૪, વર્ષ ૨૦૧૫ માં ૩૦૯૧ અને વર્ષ ૨૦૧૪ માં ૧,૬૬૩ ભારતીય મૂળના લોકો ઘૂસણખોરી કરતા પકડાયા હતા, જેમાં મહિલાઓ અને સગીર પણ સામેલ હતા
ફિલ્મોટીવી નહીં ઘર શીખવે છે હિંસા
'હનુમાન જયંતી’ પછી કેન્દ્ર સરકારના આદેશ પર જહાંગીરપુરીમાં ગરીબોના ઘર, દુકાન પર બુલડોઝર ચાલ્યું અને કાયદાના ધજાગરા ઉડાડી દેવામાં આવ્યા
મહિલાઓનાં હક જરૂરી
એક અભ્યાસ અનુસાર, ભારતમાં ૯૩ ટકા પુરુષોની સેવા મહિલાઓ જ કરે છે, જ્યારે પુરુષ પોતાની જવાબદારી ઓછી સમજે છે અને વિચારે છે કે આ તો ભગવાનની દેણ છે કે મહિલાઓ સેવા કરે
આ સ્પર્ધાનો સમય નથી ટેલેન્ટનો છે - વિવેક પાંડેય ગાયક અને કલાકાર
અવધી ગાયનથી ભોજપુરી તરફ વળનારા વિવેક પાંડેયનું પ્રથમ ભોજપુરી આલબમ એટલું વધારે હિટ રહ્યું કે તેને એક કરોડથી વધારે લોકોએ જોયું. આ સિવાય તેમના અનેક ભોજપુરી ગીતોને મિલિયન વ્યૂઝ મળ્યા
શ્વેતા બચ્ચન પર પ્રશ્ન ઉઠ્યા
તે આખરે કેમ પોતાનો મોટાભાગનો સમય પીયરમાં પસાર કરે છે?