CATEGORIES
Categories
રખડતાં ઢોરની સમસ્યા ઘટી છતાં 25 બોડી વોર્ન કેમેરા ખરીદવા વિવાદાસ્પદ નિર્ણય
નરોડામાં ખારીકટ કેનાલ પાસે અઢી કરોડના ખર્ચે ટેમ્પરરી ઢોરવાડો બનાવવામાં આવશે
OLX ઉપર વેચાણ માટે મુકેલાં કેમેરા-લેન્સકિટ સાથે ₹2.50 લાખની ઠગાઇ કરી ગઠિયો ફરાર
ભાઈ કેમેરો જોવા માંગે છે તેમ કહી બહેન પાસેથી કેમેરો અને લેન્સકીટ લઈ છેતરપિંડી આચરી
ટ્રક પાછળ કાર અથડાતાં આગ લાગી બંને વાહનો બળીને ખાખ: ૩ ને ઈજા
આણંદ પાસે એક્સપ્રેસ વે પર સર્જાયેલો અકસ્માત
સંધાણામાં 23 વ્યક્તિઓને ખોરાકી ઝેરની અસર થતાં દાખલ કરાયાં
લગ્નપ્રસંગના જમણવાર બાદ હાલત બગડી, ખેડા સિવિલમાં લઈ જવાયાં બે વ્યક્તિઓને વધુ સારવાર અર્થે નડિયાદની હોસ્પિટલમાં ખસેડાયાં
શિવરાત્રિએ ઉજ્જૈનમાં 12 લાખ, કાશીમાં ૪ લાખ ભક્તોએ દર્શન કર્યા
કાશીમાં ત્રણ કિમી. લાંબી લાઇન લાગીઃ ઉજ્જૈનમાં 44 કલાક માટે મહાકાલ મંદિરના પટ ખોલવામાં આવ્યા
‘પાપા, મેરે સે JEE નહી હો પાયેગા, સોરી, આઇ ક્વિટ’: કોટામાં વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું
સુસાઇડ હબ બનેલા કોટામાં આ વર્ષે આત્મહત્યાની પાંચમી ઘટના
કપડવંજ તાલુકાના નિજામિયા ગામે ઉનાળા પૂર્વે પીવાના પાણીની સમસ્યા
પાણી નહીં તો વોટ નહીં ની ચિમકી ગ્રામજનોએ ઉચ્ચારી
ટોક્યોમાં જીતેલા બ્રોન્ઝને પેરિસમાં ગોલ્ડમાં બદલવા તત્પરઃ હરમનપ્રીત
ભારતીય હોકી ટીમના સુકાનીનો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ જીતવાનો મક્કમ ઇરાદે
પી વી સિંધૂએ ફ્રેન્ચ ઓપન ટુર્ના.ની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો
શ્રીકાંતનો ચીનના ગુઆંગ ઝુ સામે પરાજ્ય થતા અભિયાનનો અંત
2019માં ડાઈવોર્સ લીધા હોવાનું ઈમરાન ખાને છેક હવે કબૂલ્યું
ગર્લફ્રેન્ડ લેખાના કારણે સંસાર ભાંગ્યો હોવાના રિપોર્ટ્સને રદિયો આપ્યો
પ્રોફિટ દેખાશે તો જ નારી કેન્દ્રિત કન્ટેન્ટ બનતું રહેશેઃ રિચા ચઢ્ઢા
ફિલ્મના સેટપર મહિલા અને પુરુષની સંખ્યા 50-50 ટકા થાય તો બદલાવ આવશે
ફિલ્મની સરખામણીએ ફેમિલી બિઝનેસ સાથે વધુ નિકટતા અનુભવાય છેઃ નવ્યા નવેલી નંદા
પિતાના પરિવારમાં ચાર પેઢીથી બિઝનેસનો વારસો છે અને તે વધારે સરળ લાગેછે
રામચરન સાથે કબડ્ડીમાં જોર બતાવશે જાન્હવી
અગાઉ રામચરન સાથે લીડ રોલમાં સામંથા રૂથપ્રભુનું નામ બોલાતુ હતું
ભાઇકાકા યુનિવર્સિટીના છાત્રોએ લોકોને બિનચેપી રોગોની માહિતગાર કર્યા
પાળજ ગામમાં પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત શિબિર યોજાઇ
વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવને લીલી અને કાળી દ્રાક્ષનો અન્નકટ ધરાવાયો
ધામ દ્વિશતાબ્દી નિમિતે, નાસિક મંદિર દ્વારા, સંપ્રદાયના છ ધામમાં એકાદશીએ 13 હજાર કિલો લીલી અને કાળી દ્રાક્ષ નો અન્નકૂટ
19 વર્ષથી પ્રેમસંબંધ રાખનાર પ્રેમીના ત્રાસથી પાલડીની મહિલા પોલીસે આપઘાત કર્યો હતો
પોલીસે સ્યુસાઇડ નોટ આધારે પ્રેમી સામે ગુનો નોંધ્યો આરોપી નોકરીએ જવા અને કોઇ સાથે બોલવા મનાઇ કરી દબાણ કરી ત્રાસ આપતો હતો
ચાંદખેડાના યુવકના અપહરણ બાદ હત્યા કરી કેનાલમાં ફેંકનારા બે હત્યારા પકડાયા
બંને આરોપી સંબંધીને ત્યાં આશરો લેવા ગયા હતા, પરંતુ કોઈએ સંઘર્યા નહીં બહેન સાથે વાત કરવાની અદાવતમાં ઘટનાને અંજામ અપાયો હોવાનું ખૂલ્યું
લોકશક્તિ ટ્રેનના જનરલ કોચમાં કાળા કલરની બેગમાંથી નવજાત બાળકી મળી
મુસાફરે સામાન ચેક કરતા બાળકી મળી આવી
ઓછી હાજરી મુદ્દે ધો.10ની પરીક્ષામાં બેસવા દેવાના આદેશ સામે અપીલ રદ
'હાલના તબક્કે ખંડપીઠ કોઇ પ્રકારનો હસ્તક્ષેપ કરી શકે નહીં' સિંગલ જજના વચગાળાના આદેશ સામેની સીબીએસઇની અપીલ હાઇકોર્ટે રદબાલત ઠરાવી
ભોજપુરી સ્ટાર પવન સિંહે બંગાળમાંથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરતાં ભાજપને આંચકો લાગ્યો
ખેલા શરૂ... ભાજપે આસનસોલમાંથી ઉમેદવારીની જાહેરાત કરી હતી : ટીએમસીએ મજાક ઊડાવી
ડ્રગ્સના કારોબાર સામે આકરા અભિગમના અસરકારક પરિણામો મળ્યાઃ અમિત શાહ
ડ્રગ્સ-મુક્ત ભારતના લક્ષ્યમાં ઝડપી પ્રગતિ થઇ રહ્યાનો દાવો
હિમાચલમાં હિમપ્રપાત અને ભેખડો ધસી પડવાથી 650થી વધુ માર્ગો બંધ
કાશ્મીરમાં વરસાદને લીધે ફસાયેલા 200થી વધુ યાત્રીને બચાવાયા
વિરોધ પક્ષોને ખત્મ કરવાની રાજનીતિ નહીં ચાલેઃ ઉદ્ધવ
ભાજપની યાદીમાં ગડકરીનું ન હોવા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું
ખેડૂતોએ વ્યૂહરચના બદલી, 6 માર્ચે દિલ્હી કૂચ, 10મીએ રેલ રોકો આંદોલન
આગામી કિસાન મહાપંચાયત 14 માર્ચે રામલીલા મેદાનમાં યોજવાની યોજના
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શાળા- કોલેજનાં પ્રવાસ, દિવ્યાંગને ટિકિટ દરમાં 50% છુટ
પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગરની આઠમી ગર્વર્નિંગ બોડીની બેઠકમાં નિર્ણય
નાણાંકીય વ્યવસ્થાપનની દૃષ્ટિએ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે : ભૂપેન્દ્ર પટેલ
વડોદરામાં 22 કરોડના ખર્ચે નવનિર્મિત નવીન કલેક્ટર કચેરી સહિત રૂ.92 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ
મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ પ્લેયર સહિત ત્રણ 1.39 કરોડ સાથે પકડાયા
અગાઉ ક્રિકેટ સટ્ટા કેસમાં સંડોવાયેલા હોવાથી પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ
15 વર્ષીય સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષ કેદની સજા
કોર્ટે એક લાખ દંડ કર્યો, દંડની રકમ પીડિતાને આપવા આદેશ
21 વર્ષ પહેલાં લિફ્ટમાં રિપેરિંગ દરમિયાન યુવકના મોત મામલે આરોપીને બે વર્ષની કેદ
લિફ્ટની જાળવણી, મેન્ટેનન્સની જવાબદારી રાજસ્થાન હોસ્પિટલની કોર્ટ
નાણાંના દુરુપયોગ મામલે TMCના પ્રવક્તા ગોખલેની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી દીધી
આરોપી સામે ચાર્જફ્રેમ કરી શકાય તેટલા પુરાવા છે, ડિસ્ચાર્જ ન કરી શકાયઃ કોર્ટ ગોખલે સેશન્સ કોર્ટના હુકમ સામે હાઇકોર્ટમાં અરજી કરે તેવી શક્યતા