CATEGORIES
Categories
મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે એક્ઝિબીશન 2022
ભીમરાડની મહિલા ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે 'એક્ઝિબીશન-2022' યોજાયું તાલીમાર્થી બહેનો દ્વારા સ્વનિર્મિત હસ્તકલા કૃત્તિઓને પ્રદર્શિત કરવામાં આવી:
પાચનમાં સુધારો કરવાની સરળ રીતો જાણો છો?
એવું કહેવામાં આવે છે કે પેટ, ફીટ, તો શરીર ફીટ. છેલ્લા ઘણા સમયમાં જોવા મળી રહ્યું છે કે મોટાભાગના લોકો અપચાની સમસ્યાથી પીડિત છે. ખાસ કરીને શહેરી લોકો. આનું મુખ્ય કારણ અનિયમિત દિનચર્યા અને જંકફૂડ છે. પેટને યોગ્ય રાખવા માટે ઘણાબધા ઉપાય કરે છે, પરંતુ ક્યાંક તે ચૂકી જાય છે. પાચનની સમસ્યાને લીધે, ન તો કોઇ ખાધું શરીરને ફાયદો કરે છે અને કઈ પણ ન ખાવાનું મન કરે છે. તો ચાલો આજે જાણીએ પાચનમાં સુધારો લાવવાનાં સરળ પગલાઓ વિશે.
દુખાવો થતો હોય તો આવા ઘરેલું ઉપાય અપનાવી શકો છો
આજકાલ, ખાવામાં જો કંઈક એવું આવે તો પછી શરીર પર ઘણી પ્રકારની શારીરિક સમસ્યાઓ શરૂ થાય છે, આવું કંઈક દાંતના દુખાવાની સમસ્યા સાથે પણ સંબંધિત છે. તેમજ, બાળકોમાં દાંતનો દુખાવો થવો પણ સામાન્ય બાબત છે, પરંતુ જો તમને કારણવિના દાંતનો દુખાવો થતો હોય તો આવી સમસ્યાનો સામનો કરવા માટે ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ, જો કે આ માટે કેટલાક ઘરેલું ઉપાય પણ અજમાવીને આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. દાંતના દુખાવાને દૂર કરવા આવા ઉપાયો અસરકારક સાબિત થઇ શકે તેમ છે
કુદરતી કે માનવસર્જિત વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા સુરતના 'આપદા મિત્રો' સજ્જ
> કુદરતી કે માનવસર્જિત આપત્તિની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા સુરત જિલ્લાના આપદા મિત્રો સજ્જ > પૂર, વાવાઝોડા, ભૂકંપની આકસ્મિક પરિસ્થિતિના મુકાબલા માટે 'આપદા મિત્રો' જીવનરક્ષક બનશે > સુરત જિલ્લાના 200થી પણ વધુ 'આપદા મિત્રો'ને SDRF-વાલિયા ખાતે તાલીમબદ્ધ કરાયા
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં યોગેશ ત્રિપાઠી (હપ્પુ સિંહ) કહે છે,
વ્યક્તિએ તેના શરીર પર પ્રેમ કરવો જોઈએ
ડીપ્રેશન: મહિલાઓને ગંભીર બીમારીનો શિકાર બનાવી શકે છે
સ્ત્રીઓમાં ડીપ્રેશનના લક્ષણોનો અનુભવ થતાં જ વિવિધ ગંભીર સમસ્યાઓનો ભોગ બનવાની સંભાવના ૧.૮ ગણી વધારે હતી: સંશોધક
એન્ડટીવી પર નોક-ઝોક અને ઠહાકોથી ભરચક શો..
તો આ સપ્તાહમાં એન્ડટીવીના શો પર અમુક રસપ્રદ નોક ઝોક અને હાસ્યનો વધારાનો ડોઝ માણવા માટે તૈયાર રહો.
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈનો આસીફ શેખ (વિભૂતિ નારાયણ મિશ્રા) કહે છે,
હું બધા યુવાનોને આકારમાં રહેવા માટે વધુમાં વધુ આઉટડોર સ્પોર્ટસ અપનાવવા અનુરોધ કરું છું
એન્ડટીવી પર ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?ની ફરહાના ફાતેમા (શાંતિ મિશ્રા) કહે છે,
વ્યસ્ત સમયપત્રક છતાં હું ધ્યાન કરવાનું ચૂકતી નથી
આયુષ્યમાન ભારત યોજના રમીલાબેનને ટ્રીપલેટસ-ત્રણ બાળકો જન્મ્યા
0 સરકારની આયુષ્યમાન ભારત યોજના અમારા જેવા ગરીબ માણસોનો સહારો છે - રમીલાબેન સંગાડા 0 રમીલાબેનને ટ્રીપલેટસ-ત્રણ બાળકો જન્મ્યા, એક બાળકના મૃત્યુ બાદ બંને નવજાત શીશુઓને લાગલગાટ 26 દિવસ સારવાર આપી બચાવી લેવાયા 0 મજૂરીકામ કરતા વિનોદભાઇ માટે પનીની ખાનગી હોસ્પીટલમાં મોંઘી સારવાર શક્ય નહોતી, ત્યારે આયુષ્યમાન ભારત યોજના તેમનો સહારો બની 0 ખાનગી હોસ્પીટલમાં કરાયેલી સારવારનો તમામ ખર્ચ (ઉ. 2.40 લાખ) સરકારે ઉપાડી લીધો!
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૪૮ મું અંગદાન
0 ગાંધીનગરના બ્રેઇનડેડ સંદિપ ઠાકોરના અંગદાનથી ૩ વ્યક્તિઓને નવજીવન 0 બે કિડની અને એક લીવરનું દાન મળ્યું 0 બ્રેઇનડેડ થી લઇ અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોય છે: ડૉ. સંજય સોલંકી (SOTTO કો-ઓર્ડિનેટર, સિવિલ હોસ્પિટલ)
૫૦૦ વર્ષની આયુ ધરાવતું વૃક્ષ ગુજરાતમાં
> ગુજરાતનું સૌથી જૂનું 500 વર્ષની આયુ ધરાવતું બહેડાનું વૃક્ષ તાપી જિલ્લાના ચુનાવાડી ગામમાં > બહેડાનું વૃક્ષ ઔષધિય ગુણો ધરાવે છે: ગુજરાતમાં એકમાત્ર પ્રાચીન કદાવર વૃક્ષ ઉનાઈ વનવિભાગ રેન્જ વિસ્તારમાં: - રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઋચિ દવે > સાત વ્યક્તિઓ એકસાથે બાથ ભરે ત્યારે બહેડાના આ કદાવર વૃક્ષના થડને માપી શકાય છે
સાસણ સિંહ દર્શન આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે કમલેશ્વર ડેમ
હિરણ 1 નદી પર સ્થિત ડેમથી સૂર્યોદય-સૂર્યાસ્તનો અદભુત નજારો જોવા મળે છે કમલેશ્વર ડેમ પર થી માણો સોરઠ ધરાનું સોહામણું રૂપ
હોળી પર ધૂમ મચાવતા એન્ડટીવીના કલાકારો
રંગોનો તહેવાર હોળી એન્ડટીવીના શોમાં ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવશે, જે શોમાં બાલ શિવ, ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?, હપુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈvનો સમાવેશ થાય છે. દર્શકોને મજા આવવાની છે કે કારણ કે તેમને હોળીના દરેક રંગ એન્ડટીવીને સંગ જોવા મળવાના છે.
સુરતની વનસમૃદ્ધિ: ૫૦,૦૦૦ હેક્ટર વન વિસ્તાર ધરાવતો સુરત જિલ્લો: 21મી માર્ચ: વિશ્વ વન દિવસ
o સુરતની વનસમૃદ્ધિઃ 50,000 હેકટર વન વિસ્તાર ધરાવતો સુરત જિલ્લો o સુરતના દરિયાકિનારાના 8000 હેકટર વિસ્તારમાં ચેરના વૃક્ષો આવેલા છે o જિલ્લામાં જંગલ વિસ્તાર બહાર 2017 ના વર્ષમાં હેકટરદીઠ 40 વૃક્ષો હતા: જે વધીને 2021ના વર્ષમાં હેકરદીઠ 48 વૃક્ષો થયાછે.
સયાજી હોસ્પિટલના બ્લડ સેન્ટર માટે નંદેસરીના ઔધોગિક એકમે યોજેલા કેમ્પમાં રેકોર્ડબ્રેક ૧,૦૦૬ યુનિટ રક્તદાન..
જરૂરિયાતમંદ દર્દીઓની જીવન રક્ષા માટે ઉધોગપતિઓ કામદારો ગ્રામજનો અને પોલીસ કર્મચારીઓ એ કર્યું રક્તદાન..
વિશ્વ ક્ષય રોગ નિવારણ દિવસ: 1882માં વૈજ્ઞાનિક રોબર્ટ કોકે આ દિવસે આ રોગ માટે જવાબદાર જીવાણુ (બેક્ટેરિયા) ઓળખી કાઢ્યા હતા.
> આજે વિશ્વ ક્ષય રોગ નિવારણ દિવસઃ 1882 માં વૈજ્ઞાનિક રોબર્ટ કોકે આ દિવસે આ રોગ માટે જવાબદાર જીવાણુ ( બેક્ટેરિયા) ઓળખી કાઢ્યા હતા. > જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા 2021ના વર્ષમાં વડોદરા જિલ્લામાં ટીબીના 3635 નવા દર્દીઓ શોધીને સારવાર ચાલુ કરવામાં આવી છે. > આ કેન્દ્રમાં અધતન સિબીનાટ અને ટ્રુનાટ યંત્રો દ્વારા ગળફાની તપાસ કરવામાં આવે છે.
પર્વ અને પરંપરા
o સરહદ રાજ્યોને જુદા પાડે છે લોક સંસ્કૃતિ રિવાજો પરંપરા પહેરવેશ ઉત્સવો એ જુદાઇ વળોટીને લોકોને જોડાયેલા રાખે છે. o સોમવારે ગુજરાતના કવાંટ અને મધ્ય પ્રદેશમાં બે સ્થળે ભરાશે ભેગોરિયાના હોળી મેળાઓ: હકડેઠઠ્ઠ માનવ મહેરામણ ઉમટશે. o પૂર્વ પટ્ટીના હોળી મેળાઓમાં આદિવાસીઓ ગુજરાત અને મધ્ય પ્રદેશનો ભેદ ભૂલીને મહાલે છે રોટી બેટી વ્યવહારોને સરહદનો કોઈ વાંધો નડતો નથી. o ભંગોરિયા ગેર અને ચૂલના મેળાઓ સરહદના ભેદ વગર છોટાઉદેપુર અને અલીરાજપુર જિલ્લાઓમાં યોજાય છે.
બે યુવાનોએ પોકેટમાંથી બચત કરી બનાવી કંપની ૧૯ આયુર્વેદિક, હર્બલ પ્રોડક્ટ લોન્ચ કરી
એમ. એસ. યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરનો લાભ લઇ ચિન્મય અને જીનેન્દ્રદત્ત શર્માએ કંપની બનાવી બજારમાં ના મળતા હોય તેવી વસ્તુઓનું ઉત્પાદન શરૂ કર્યું આયુર્વેદના ગ્રંથોમાં નિર્દેશિત વિધિ અને ટેક્નોલોજીના સમન્વયથી કરવામાં આવે છે.
વર્લ્ડ કિડની દિવસ
મુળજીભાઇ ૫ટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH) દ્વારા ફ્રી કિડની સ્ક્રીનીંગનું આયોજન
કૂવો તરસ્યા પાસે જશે.. પ્રિઝન (જેલ)માં પરીક્ષા..
વડોદરા સેન્ટ્રલ જેલમાં બનનારા સેન્ટરમાં 20 જેલ કેદીઓ આપશે દશમા અને બારમા ધોરણની બોર્ડ પરીક્ષાઓ.. પરીક્ષાર્થી કેદીઓ ની જેલ ખોલી હાલમાં બની છે અભ્યાસ કેન્દ્ર..
તરસ જીવમાત્રને લાગે અને ઉનાળામાં વધુ લાગે
પ્રાણી માટે પાણીના પરબ, જાંબુઘોડા અભયારણ્યમાં રાની પશુ માટે 80 કુંડી, અવેડા બનાવાયા 13 સ્થળોએ બોરને સંલગ્ન પવનચક્કી થી કુંડીઓ ભરવામાં આવે છે..
અહીં ભવિષ્યમાં કેન્સર ના તેમજ નબળી રોગ પ્રતિકાર શક્તિ ધરાવતા દર્દીઓ માટે ઇરેડીએટેડ લોહી પૂરું પાડવાની વ્યવસ્થા ગોઠવવાનું આયોજન છે..
સયાજી હોસ્પિટલનું બ્લડ સેન્ટર દર્દીઓની રક્ત સેવાની સાથે આ ક્ષેત્રમાં અનુસ્નાતક તબીબી શિક્ષણ માટે માન્ય છે..
તંદુરસ્ત જીવનશૈલી
વધારાના વજનને ઉતારવું અને તેને તમારાથી દૂર રાખવાથી હૃદયરોગ તેમજ અન્ય ઘણી સમસ્યાઓનું જોખમ ઘટાડી શકાય છે
અમદાવાદ સિવિલમાં ૪૦ મું અંગદાન
> અંગદાનની મહેક સિરામક ઉધોગની ઘરા (મોરબી) પહોંચી : અમદાવાદ સિવિલમાં 40 મું અંગદાન > ભીંત પર અંગદાનની જાગૃતિ અંગેના પોસ્ટર વાંચીને પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો > મોરબીના બ્રેઇનડેડ કાન્તિભાઇ ગરાળાના અંગદાનમાં મળેલી બે કિડની અને એક લીવરથી ત્રણ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન મળ્યું > અંગદાનના મહાયજ્ઞમાં સમાજના દરેક વર્ગને જોડાવા અનુરોધ કરતા સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી
અનિતા ભાભી ઉર્ફે વિદિશા શ્રીવાસ્તવ આ હોળીમાં રંગો ઉછાળવા માટે આવી રહી છે.
મને ઉદ્યોગ, પરિવાર અને મિત્રો સહિત અનેક લોકો પાસેથી પ્રોત્સાહનજનક સંદેશાઓ મળી રહ્યા છે
અંગ દઝાડતા ઉનાળામાં જિલ્લાના ખેતર જાણે હરિયાળીના ટાપુ
જિલ્લામાં ઉનાળુ પાકોનું વાવેતર શરૂ થઈ ગયું છે.. દશ હજાર હેકટર કરતાં વધુ જમીનમાં થયું છે વિવિધ પાકો શાકભાજી અને ઘાસચારાનું વાવેતર..
મિશાલ મહિલા શક્તિ કી
જે કર ઝુલાવે પારણું..તે રમતવીરોનું ઘડતર કરે.. વંદના પુષ્મા ઉષા પ્રમિલા ક્રિષ્ણા પ્રિયંકા વિશ્વા સલોની તથા જીલ યેશા વિધિ અને શિલીન કરે છે જાણો છો? આ તમામ વડોદરાના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના છત્ર હેઠળ વિવિધ રમતોના પ્રશિક્ષકો અને ફિઝિઓ ન્યુટ્રી કોચિઝ તરીકે ખેલાડીઓને ઘડવા અને ચુસ્ત તથા ઉર્જાવાન રાખવાનો પરિશ્રમ કરે છે.. રમતવીર તરીકે ઘડતર માટે માતાપિતાનું પરિવારનું પીઠબળ અને યોગ્ય પ્રશિક્ષણ સંસ્થા મળવા જરૂરી છે..
વડોદરા શહેરા પોલીસની માઉન્ટેડ શાખા દ્વારા આપવામાં આવતી ઘોડેસવારીની તાલીમ લોકપ્રિય
વડોદરા શહેર પોલીસના જાતવાન અશ્વો યુવાનો માટે આકર્ષણ, સવારી માટે લે છે તાલીમ માઉન્ટેડ પોલીસની અશ્વશાળામાં ત્રણ બેચમાં 92 લોકો ઘોડેસવારીનો કસબ શીખ્યા અને હાલમાં ચોથી બેચમાં 35 અશ્વ ચાહકો તાલીમ લઇ રહ્યાં છે
હોર્સ રાઇડિં
હોર્સ રાઇડિંગની તાલીમથી પ્રોત્સાહિત થઈને રામાનંદભાઇએ પોતાની બે ઘોડી વસાવી: તેઓ કહે છે કે બેઝિક પછી હવે એડવાન્સ તાલીમ શરૂ કરવી જોઈએ..