CATEGORIES
Categories
રાજપીપલાના બે મુકબધિર સગી બહેનો માટે નોંધારાનો આધાર પ્રોજેક્ટ સાચા અર્થમાં બન્યો 'આધાર'
૦ રાજપીપલાના ટેકરા ફળિયાની બે મુકબધિર સગી બહેનો માટે “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ સાચા અર્થમાં બન્યો 'આધાર' ૦ બાળપણથી જ બોલી કે સાંભળી ન શકતી બહેનોને જિલ્લા પ્રયાસોથી હિયરિંગ એડની કલેક્ટરશ્રીના સહાય મળતા જીવનમાં સૌપ્રથમ વખત બીજાના સાદના પડઘમનો કર્યો અહેસાસ ૦ બીજાના ઘરે જઈને ઘરકામ કરતી બંને બહેનોને સિલાઈ મશીનની સહાય મળતાં આજે ઘરે જ રોજગારી મેળવી રહી છે
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું ભવ્ય આયોજન થશે
બે વર્ષના અંતરાલ બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું ભવ્ય આયોજન થશે જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને લોકમેળા કારોબારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ
મરચીના ધરુથી કરેલી શરૂઆત આજે બ્રોકોલીના ધરુઉછેર સુધી લઇ ગઇ છે
ખેતીની સાથે ધરું ઉછેર કરતા અવાખલના નવનીતભાઈ એક મધ્યમ કદની કંપનીના સી.ઈ.ઓ જેટલી કરે છે કમાણી.. ખેતીવાડી વિભાગનું માર્ગદર્શન મેળવી ખેતીનું વિવિધિકરણ નવનીતભાઈ માટે લાભદાયક બન્યું છે..
અંગદાન એ જ મહાદાન
વડોદરાની ઇજનેર યુવતી કોમલ પટેલે જીવનને મહાન બનાવ્યું, અંગદાન થકી પાંચ લોકોને નવજીવન આપ્યું હૃદય, લીવર, કિડની, આંખો અને વાળના દાન થકી પાંચ દર્દીઓના જીવનમાં ખીલશે સ્વાસ્થ્યનો સૂરજ
નીરેઈન: ઇલેક્ટ્રીસી વગર ૬૦ હજાર લીટર વરસાદી પાણી બચાવતુ સ્ટાર્ટઅપ
આઈ-હબ, અમદાવાદ, ગુજરાત સરકાર અને ક્રેડલ ઈ.ડી.આઈ, ગાંધીનગરના સહયોગથી નીરેઈન પ્રા.લી.ને નાવાચાર આધારિત સ્ટાર્ટઅપને મંજુર કરવામાં આવ્યું
જન્મના ૧૩ વર્ષ બાદ સાયના “ડાયપરમુક્ત” થઇ!
ઓડિસાની સાયના મઢવાલને જન્મજાત "બ્લેડર એસ્કટ્રોપી” એટલે કે પેશાબની નળીમાં લીકેજની સમસ્યા હતી: જેના પરિણામે સતત ડાયપર પહેરીને રહેવું પડતું ઓડિસા સહિત દેશના અન્ય રાજ્યોની નામાંકિત હોસ્પિટલમાં નિદાન અને સારવાર કરાવી પરંતુ સંતોષકારક પરિણામ મળ્યું નહીં. વળી 40 લાખ જેટલો ખર્ચ પણ થયો ગુગલ થી સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે યોજાતા બ્લેડર એસ્કટ્રોપીના કેમ્પની જાણ થઇ 14 કલાકની જટીલ સર્જરીના અંતે સાયના પીડામુક્ત બની:- હવે તેણી ભરશે પોતાના સ્વપ્નની ઉડાન
સામાન્ય ભૂલોથી થતું દાંતોને નુકસાન
ઉનાળાની ઋતુમાં સામાન્ય ભૂલોથી પહોચી શકે છે તમારા દાંતોને નુકસાન
હાઈપરથાયરાયડીઝમમાં આહાર
વિટામિન ડી અને થાઈરોઈડ વચ્ચે અગાઉ કોઈ સીધો સંબંધ જાણીતો ન હતો, પરંતુ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાઈપોથાઈરોઈડના દર્દીઓમાં વિટામિન ડીનું સ્તર નોંધપાત્ર રીતે ઓછું હોય છે
બીપી કંટ્રોલ બાય યોગ
હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે યોગાસન
વર્લ્ડબેંક સાથે મળીને ગુજરાત રાજ્ય જનઆરોગ્ય ક્ષેત્રમાં એક નવું શિખર સર કરશે
> 'SREzSTHA ગુજરાત' પ્રોજેક્ટ અંતર્ગત ૫૦૦ મિલિયન ડૉલરના ખર્ચે > રાજ્યમાં 'શ્રેષ્ઠ આરોગ્ય પ્રણાલી'ના નિર્માણને આકાર અપાશે > 'SRESTHA ગુજરાત' પ્રોજેક્ટને સાકાર કરવા વર્લ્ડબેંકની ટીમ અને આરોગ્યવિભાગકટિબદ્ધ
શ્રીખંડનો ઈતિહાસ
શ્રીખંડ, ભારતની સૌથી જૂની મીઠાઈઓમાંની એક, 400-500 બીસીમાં ની એક છે. જો કે, ભારતીય ઈતિહાસમાં શ્રીખંડનો પ્રથમ ઉલ્લેખ 1025 એડી આસપાસ કન્નડમાં ખોરાક વિશેના લખાણોમાં જોવા મળે છે
રિંકલ્સ રિમૂવીંગ ફૂડ્સ
ચહેરાની કરચલીઓ દૂર કરશે આ ફૂડ્સ, તરત જ સેવન કરવાનું શરૂ કરો ચમકવા લાગશે તમારો ચહેરો
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમરાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો લાભ મળતાં આજે ત્રણ વર્ષનો પિયુષ સંજયભાઇ તળપદા કરોડના ભાગમાં ઉપસેલી ગાંઠથી સંપૂર્ણ સ્વસ્થ થયો
> દસ હજારમાં બે થી ચાર કેસોમાં આ બિમારી જોવા મળે છે > ખાનગી હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ચાર થી પાંચ લાખનો થાય જયારે મારા દિકરાની મફતમાં સારવાર કરવામાં આવી -પિયુષના પિતા સંજયભાઇ તળપદા
મારા દિકરાના અંગોનું દાન કરવું ગૌરવપૂર્ણ ક્ષણસમાજમાં જરૂરિયાતમંદને અંગદાનથી નવજીવન આપવું પવિત્ર કાર્ય:- જોગિંદરસિંગ રાજપૂત
> અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજપૂત સમાજના બ્રેઇનડેડ યુવકનું અંગદાન > બ્રેઇનડેડ સુમિતસિંગના હ્રદય, ફેફસા, બંને કિડની અને લીવરનું દાન મળ્યું > હ્રદયને મુંબઇ અને ફેફસા ગ્રીન કોરિડોર મારફતે ચેન્નઇ મોકલવામાં આવ્યા > 61માં અંગદાનની સફળતા દર્શાવે છે કે સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃકતા વધી: સિવિલ સુપ્રીટેન્ડન્ડટ ડૉ. રાકેશ જોષી
પુરુષ અને સ્ત્રીમાં યુરીક એસિડનું સ્તર
પુરુષો અને સ્ત્રીઓમાં યુરિક એસિડનું સ્તર શું હોવું જોઈએ? જો તે વધે તો શું કરવું જોઇએ? આવો તેના વિષે જાણીએ
ડુંગળીની સાઇડ ઇફેક્ટ્સ
જો તમે પણ કાચી ડુંગળી ખાવાના શોખીન છો તો ધ્યાન રાખો, થઈ શકે છે આ સમસ્યાઓ
ટીપ્સ ફોર વોકિંગ
વોકિંગ કરતાં સમયે થતી આ ભૂલો વધારી શકે છે તમારા શરીરમાં સમસ્યાઓ! મોટા ભાગના લોકો કરે છે આ ભૂલો
ગુણવત્તાયુક્ત મરચું, હળદર, ધાણા પાઉડર જેવાં મસાલાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ
રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત મરચું, હળદર, ધાણા પાઉડર જેવાં મસાલાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: ફુડ સેફ્ટી કમિશ્નર શ્રી એચ.જી.કોશીયા મસાલામાં ભેળસેળ કરતાં તત્વોમાં ફફડાટ: અંકલેશ્વર અને નવસારી ખાતે મસાલાઓના ઉત્પાદકો તથા વેચાણકર્તાઓને ત્યાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા
આવી ગરમીની ઋતુ: ગરમીથી બચવાના ઘરેલુ ઉપાય
મિત્રો, મે મહિનો ચાલુ છે અને સૂર્ય તેના તીવ્ર કિરણોની તીવ્રતાથી વિશ્વના પાણીને સૂકવીને હવામાં શુષ્કતા અને ગરમી વધારીને માનવ શરીરની ગરમીમાં વધારો કરી રહ્યો છે! ખરું ને!
આવા લોકો માટે દહીંનું સેવન નુકશાનકારક
દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો માટે દહીનું સેવન નુકસાનકારક સાબિત થઇ શકે છે.
'લૂ' થી બચવાના ઉપાયો
ઘરની અંદર પણ તમે આકરી ગરમીની ચપેટમાં આવી શકો છો, તો તેનાથી બચવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
સમર સ્પેશિયલ કૂડ
ગરમીથી રાહત મેળવવા માટે લોકો એસી, કુલરથી માંડીને વિવિધ પ્રકારના ઠંડા પીણાનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ આના દ્વારા મળતી રાહત થોડા સમય માટે જ હોય છે. તેથી જ ઉનાળાની ઋતુમાં, તમારે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. જે લાંબા સમય સુધી તમારા શરીરમાં ઠંડકનો અહેસાસ બનાવી શકે છે. તે શરીરને હાઇડ્રેટ રાખવામાં પણ મદદ કરી શકે છે. તો આજે અમે તમને એવી શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ડાયટમાં સામેલ કરીને તમે ગરમીથી રાહત મેળવી શકોછો.
ચહેરા પર બરફ ઘસવાના ફાયદા
ચહેરા પર બરફ લગાવવાથી માત્ર ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે પરંતુ તમારા ચહેરાને ઠંડક પણ મળે છે
સમર ટિપ્સ: જાણો પરસેવાની દુર્ગંધને ઓછી કરવાની કુદરતી રીત
શરીરની દુર્ગંધને કારણે ઘણા લોકો પરેશાન થઈ જાય છે અને વિવિધ પ્રકારના ડિઓડરન્ટ કે પાવડર અપનાવે છે, પરંતુ આ સમસ્યાનો ઈલાજ થતો નથી
વાંસ ના જંગલ સાચવનારાઓ ને વળતર
૦ છોટાઉદેપુર વન વિભાગ હેઠળના આરક્ષિત જંગલોમાં પરિપક્વ વાંસ વનોની કટાઈ થી 8 લાખ જેટલા વાંસ દંડા(બાંબુ પોલ્સ) મળ્યા.. ૦ વાંસ વનોના ઉછેર અને રક્ષણમાં યોગદાન આપનારી 19 જેટલી સહભાગી વનીકરણ મંડળીઓ ના સદસ્યો અને સંબંધિત ગામોના જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ૩ લાખ બાબું પોલ્સ આપવાનું આયોજન.. ૦ વિતરણનો પ્રારંભ..
જો તમે હીટ સ્ટ્રોકથી બચવા માંગતા હો, તો તમારું માથું ઢાંકીને બહાર જાઓ, આ વર્ષો જૂની રીત છે.
દરેક સંસ્કૃતિમાં, માથું ઢાંકવા માટે અમુક પ્રકારનું સીવેલું અથવા અનસ્ટીચ કાપડ હોય છે. પછી તે ટોપા અને ટોપી હોય કે દુપટ્ટા અને ગમછા હોય.
જો તમે ખાવાના શોખીન છો તો આ શહેરોની અવશ્ય મુલાકાત લો!
ખાવાના ખૂબ જ શોખીન હોય છે ભારતીય લોકો
જલજીરાના ફાયદા
પાણીની અછત ઉનાળામાં ડિહાઇડ્રેશનની સમસ્યા તરફ દોરી જાય છે. આવી સ્થિતિમાં જલજીરાનું પાણી તમારા શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે
આઈસ ક્યુબના ફાયદા
ઉનાળામાં ચહેરા પર બરફ લગાવવાથી તે ચહેરા પરની ગંદકી દૂર કરે છે તેમજ રોમ છિદ્રોને ખોલવામાં મદદ કરે છે.
ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સફળતા
> રાજકોટની શાકભાજી વેચતી ગરીબ મહિલા દર્દીના ગળાની ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન > અમદાવાદ મેડિસિટી સ્થિત ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના તબીબોએ 9 કલાકની જહેમતના અંતે ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું > ખાનગી હોસ્પિટલમાં અંદાજે રૂ. 5 લાખના ખર્ચે થતું ઓપરેશન ગુજરાત કૅન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (PMJAY) હેઠળ વિના મૂલ્યે થયું > ગુજરાત કૅન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ ગરીબ દર્દીનું વિના મૂલ્યે ઓપરેશન કરાયું - ડો.શશાંક પંડ્યા, વડા, ગુજરાત કૅન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિવિલ મેડિસિટી, અમદાવાદ > મસ્તિષ્ક અને ગળામાં આટલી મોટી ગાંઠ હોવાનું ઉપ્લબ્ધ તબીબી સાહિત્યમાં નોંધાયું નથી – ડૉ. પ્રિયાંક રાઠોડ, હેડ એન્ડ નેક ડિપાર્ટમેન્ટ, ગુજરાત કૅન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિવિલ મેડિસીટી, અમદાવાદ