CATEGORIES
Categories
વાળની સંભાળ
તમારા વાળની ઉંમર એ વાત પર પણ નિર્ભર કરે છે કે તમે તેની સંભાળ કેવી રીતે રાખો છો, તમારો આહાર કેવો છે અને નિયમિત કસરત કરો છો કે નહીં સાથે જ તમારી જીવનશૈલી અને આદતો કેવી છે
વૃદ્ધાવસ્થામાં દાંતનું ધ્યાન રાખો, મોંને મૂકું ન રાખો
સલાઈવા કે લાળ દાંતને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદ કરે છે. જો તમારું મોઢું સૂકું હોય તો દાંત અને પેઢા વચ્ચે હાજર આ લાળ દૂર થઈ જાય છે, જેના કારણે દાંત નબળા પડી જાય છે
ગોલ્ડમેડાલિસ્ટ સાદીકાની વિજયગાથા
ખેડાની 24 વર્ષની સાદીકાની વિજયગાથા ગાય છે તેના 12 ગોલ્ડ મેડલ 45મી ગુજરાત સ્ટેટ પેરાએથ્લિટ 2022-23માં 'ડિસ્ક થ્રો અને શોટ પુટ'માં સાદીકાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું 'ધી સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડિકેપ્ડ ઓફ ધી ખેડા ડિસ્ટ્રીકટ એ સાદીકાની રમતને નિખાર આપ્યો
પ્રેરણા સ્ત્રોત
જીવતી વાર્તાઃ જીવનથી હતાશ થઇ ગયેલા લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બનતો સો ટકા ધરાવતો ડિસએબીલીટી પાલનપુરનો પાર્થ ટોરોનીલ \"સ્પાઈન કોડ ડેમેજ થી ચેતનાહિન થયેલા પાર્થનું આંગળીનું ટેરવું બન્યું કલમઃ ૩ પુસ્તકોના લેખન થકી યુવા લેખક તરીકેની સફર શરૂ કરી મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગને પોતાનો આદર્શ માનતો પાર્થ જીવન જેવું છે તેવું સહજભાવે સ્વીકારી લેવાનું શિખવે છે.
કોસ્મેટિક સર્જરી
આજકાલ સોશ્યલ મીડિયા અને અનેક સેલિબ્રિટીઝ દ્વારા અટ્રેક્ટીવ લુક માટે કોસ્મેટિક સર્જરી કરાવવાનું પ્રમાણ ઘણું વધારે જોવા મળી રહ્યું છે. આજ કારણોસર, લોકો કોસ્મેટીક કે પ્લાસ્ટિક સર્જરી વિશે વધુને વધુ જાણવાની ઉત્સુકતા વધી રહી છે. જો તમે પણ કોસ્મેટિક સર્જરી અથવા પ્લાસ્ટિક સર્જરીની અસરો વિશે માહિતી મેળવવા માંગતા હોવ તો તમારા માટે આ આર્ટીકલ ખુબ જ મહત્વનો બની રહશે, તો જરૂરથી વાંચો આ આર્ટીકલ.
વિન્ટેજ કારની વિશાળ ડ્રાઇવ
વિશ્વની સૌથી વિશાળ સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રાંગણમાં વિન્ટેજ કારની વિશાળ ડ્રાઇવ યોજાઈ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 75 વિન્ટેજ કારનો જમાવડો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર આઝાદીના 75 વર્ષની ઉજવણી પ્રસંગે 21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ તરફથી ખુબ જ કિંમતી અને આઇકોનિક કારનું પ્રદર્શન
અલગ- અલગ પક્ષીઓ અહીંયા વસવાટ કરી રહ્યા છે
કબીરવડ વિસ્તારના પાછળના ભાગમાં વર્ષો ફ્લેમીંગો આવી વસવાટ કરી રહ્યા છે
માઇગ્રેટ બર્ડ
માઈગ્રેટ બર્ડ: ભરૂચના બન્યા મહેમાન યાયાવર, યુરેશિયન સહિતના પક્ષીઓને જાણવા અને માણવા માટે ઘરઆંગણે આવ્યો અનોખો અવસર ભરૂચ જિલ્લાના પાનોલી જીઆઇડીસી તળાવ, અલિયાબેટ, ભરણ, કોયલી બેટ, કબીરવડ સહીત અને સ્થળે માઈગ્રેટ બર્ડ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી મહેમાન બન્યા
પક્ષીપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
શિશિરની ગુલાબી ઠંડીમાં દાહોદના સારસ પંખીઓ પક્ષીપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર \"મેઇડ ફોર ઇચ અધર\" સારસ પંખીની જોડી એક સાથીના મૃત્યુ ઉપર પોતે પણ શોકમગ્ન થઇને અંતિમ શ્વાસ લે છે જિલ્લામાં ડિસેમ્બરની વસ્તી ગણતરીમાં સારસ પંખીઓની સંખ્યા 12 જેટલી હોવાનું જાણવા મળ્યું
અમદાવાદ ફ્લાવર શૉ 2023
'અમદાવાદ ફ્લાવર શૉ 2023' ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ 11 જાન્યુઆરી 2023 સુધી મુલાકાતીઓ ફ્લાવર શૉની મુલાકાત લઈ શકશે અનેક પ્રકારના ફૂલોમાંથી તૈયાર કરાયેલા વિવિધ સ્કલ્પચર ફ્લાવર શો 2023 નું અનેરું આકર્ષણ
અમૃત જેવું મધ
દરરોજ એક ચમચી મધનું સેવન કરવાથી તમને સુંદર ત્વચાની સાથે જ ઘણી પ્રકારની સમસ્યાઓથી પણ દૂર રહે છે
સ્નાયુઓના દુખાવાની સમસ્યા
ત્રીસથી ચાલીસ વર્ષની વયજૂથના લોકોમાં મસલ્સ દેખાડવાની ઘેલછાએ કરવામાં આવતી વધુ કસરતને કારણે લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે
રોજ ગોળ ખાવાના ફાયદા
100 ગ્રામ ગોળમાં 10થી 15 ગ્રામ ફ્રુક્ટોઝ હોય છે, જે રોજ ખાવાથી તમારૂ બ્લડ શુગર વધી શકે છે. તેથી, કોઈએ પણ દરરોજ 5 ગ્રામથી વધુ ગોળ ખાવો જોઈએ નહીં
ખજૂર: દિવસ દરમ્યાન કેટલુ સેવન કરવું જોઇએ?
શિયાળામાં લોકો ખજૂર તેમજ ખજૂરમાંથી બનેલ અન્ય વસ્તુઓનું સેવન કરતાં હોય છે. ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટીક માનવામાં આવે છે. ખજૂરની અંદર ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. આવી સ્થિતિમાં, લોકોએ જાણવું જોઈએ કે ખજૂરનું સેવન કરવાથી શું ફાયદા પ્રાપ્ત થાય છે.
ગાયનું અથવા ભેંસનું દૂધ
ગાયના દૂધ અને ભેંસના દૂધમાં શું તફાવત છે શું તમે જાણો છો?
ઉબકા અને ઊલટીથી બચવા માટે અજમાવો ઘરગથ્થુ ઉપાયો
ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં ઉબકા અને ઉલટી એ સ્ત્રીઓ માટે એક મોટી સમસ્યા છે
સાડી સાથે પહેરો આવી વસ્તુઓ ઠંડીથી બચાવશે અને સ્ટાઇલિશ પણ લાગશો.
ઠંડીની ઋતુ ચાલી રહી છે. ઠંડીથી બચવા માટે લોકો જીન્સ, જેકેટ, ટોપી, ગ્લોવ્ઝ પહેરે છે. પરંતુ શિયાળામાં સાડી પહેરતી સ્ત્રીઓને થોડી મુશ્કેલી થાય છે. જો કે હવે શિયાળામાં પણ સ્ત્રીઓ સાડીને ખૂબ જ સ્ટાઇલથી પહેરે છે. ખાસ કરીને અભિનેત્રી, તે આવા જ લૂકમાં જોવા મળે છે. દરેક સ્ત્રી તેને જોયા પછી તેના વિશે વિચારે છે. તેના મનમાં આવો સ્ટાઇલીસ વિચાર કેમ ન આવ્યો?
આવનાર વર્ષમાં બદલો સ્વાસ્થ્ય ટેવો અને લાવો તમારી અંદર સકારાત્મક ફેરફારો
સ્વસ્થ એ જીવનનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે જેના પર ધ્યાન આપવું જોઇએ. પરંતુ પોતાની ટેવને વળગી રહેવું અને આવનાર વર્ષ માટે તંદુરસ્ત ટેવને બદલવા માટે સમર્પણ કે ડેડીકેશનની જરૂર રહે છે જે તમારી માનસિકતાને બદલશે. વર્ષના અંતમાં જો તમે જાણતા ન હો તો જાણો થોડીક એવી આદતો જેને તમે આવનારા વર્ષમાં અપનાવીને, તમે સુખી, તંદુરસ્ત જીવન જીવવામાં મદદ મળશે.
'પઠાણ' ફ઼િલ્મનું સોંગ 'બેશરમ રંગ’ રિલીઝ
શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ “પઠાણ” સતત ચર્ચામાં રહી છે. ફરી એકવાર લોકો કિંગ ખાન અને મસ્તાની ગર્લની જોડીને જોવા માટે બેતાબ થઇ રહ્યા છે. આ સાથે જ આ ફિલ્મનું એક સોંગ 'બેશરમ રંગ' રિલીંઝ થતાની સાથે જ યુટ્યુબ પર ટ્રેન્ડિંગ કરવા લાગ્યું, ને ચાહકોના મન મગજ પર એવું ચડ્યું કે સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. આ ગીતમાં દીપિકા અને શાહરૂખની કેમેસ્ટ્રી જોઇને તમને પણ તેના મ્યુજીક પર ડાન્સ કરવા પર મજબૂર કરશે.
ગળામાં ખરાશ અને દુખાવાથી મુક્તિ શિયાળાની ઋતુમાં
ઠંડીની ઋતુમાં ગળામાં ખરાશ અને દુખાવો થતો હોય તો તમે મુલેઠીનો ઉપયોગ કરીને તેનાથી છુટકારો મેળવી શકો છો.
તમારા વાળને આપો નેચરલ કલર
આજકાલ હેર કલરિંગનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. આમ, ઘણા છોકરા-છોકરીઓ વાળને હાઇલાઇટ કરવા માટે કેમિકલયુક્ત રેડીમેડ કલરનો ઉપયોગ કરે છે. સાથે જ કેટલાક લોકો આ હેર કલરનો ઉપયોગ સફેદ વાળને નેચરલ લુક આપવા માટે પણ કરે છે, જેમાં હેવી કેમિકલ્સ હોય છે, જે તમારા વાળને ખબૂ જ નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. તેને વાળમાં લગાવવાના કારણે વાળ નિર્જીવ અને સૂકા થવા લાગે છે અને ધીમે-ધીમે તમારા વાળ પાતળા થઇ જાય છે. આમ, કુદરતી વસ્તુઓથી તૈયાર કરેલા હેર કલરનો ઉપયોગ તમને ઘણી આડઅસરોના જોખમોથી બચાવી શકે છે.
શું તમારા બાળકની પ્રથમ શિયાળાની ઋતુ છે.
પ્રાચીન કાળથી જ કહેવામાં આવે છે કે પ્રથમ શિયાળો અને પ્રથમ ઉનાળામાં બાળકની કાળજી વધુ લેવી મહત્વપૂર્ણ છે. નાની-દાદીના નુસ્ખાઑની સાથે સાથે, તબીબી સારવારથી લઈને સ્વચ્છતાની કાળજી લેવા સુધીની ઘણીબધી બાળ સંભાળ પદ્ધતિઓ અપનાવવી પડે છે. જો કે સામાન્ય રીતે દરેક માતા-પિતા પોતાના નાના બાળકની સંભાળ રાખવાનો પ્રયત્ન તો કરે જ છે, તેમ છતાં બાળક બીમાર પડે છે.
સ્પોટર્સની દુનિયામાં રમ્યા વગર પણ શાનદાર કેરિયર બનાવી શકો છો
આજે ઘણાબધા સ્પોટર્સની દુનિયા ગ્લેમરથી ભરેલી છે. ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા અન્ય રમતો કરતા ઘણી વધારે છે. પ્રોફેશનલ ક્રિકેટર બનવા માટે લોકો ક્લબથી લઈને કોચિંગ ક્લાસમાં જોડાય છે. જોકે ક્રિકેટ જગતમાં કારકિર્દીની વાત કરીએ તો એક વિકલ્પ એવો પણ છે કે, જેમાં રમ્યા વિના જ એન્ટ્રી મેળવી શકાય. હા તમે એકદમ સાચું વિચાર્યું, અહીં વાત થઈ રહી છે ફ઼િઝિયોની આ પદ સંભાળનારને કરોડોનું પેકેજ મળે છે.
તણાવ દૂર કરવાના સરળ ઉપાય
તણાવનો સામનો કરવા માટે તમારી જાતને આ રીતે તૈયાર કરો
આંગળીથી લીપ બામ લગાવવો જોખમી
આંગળી ડબ્બીની અંદર નાંખીને હોઠ પર લગાવી દઇએ છીએ. આનાથી ઘણીવાર ઇન્ફેક્શન પણ થાય છે, તેમજ ઘણી બિમારીઓને પણ આમંત્રણ આપી શકે છે
જીન્સ પહેરજો પણ ધ્યાનથી
મોટાભાગની છોકરીઓને જીન્સ પહેરવાનું પસંદ હોય છે, અને આ વોર્ડરોબનો ખૂબ જ સામાન્ય ભાગ છે. કમ્ફર્ટેબલ હોવાની સાથે સાથે તે ખૂબ જ સ્ટાઇલિશ લુક પણ આપે છે. જો તમને પણ જીન્સ પહેરવું ગમતું હોય તો તમારે જીન્સ સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતોથી વાકેફ રહેવું જોઇએ, કારણ કે જો તમે આ વાતોથી અજાણ હોવ તો તેની અસર તમારા આખા લુક પર પડી શકે છે. તો જીન્સ ખરીદતી વખતે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ.
બાળકોમાં વિચારવાની ક્ષમતા વિકસાવવી
બાળકોને માનસિક રીતે મજબૂત બનાવવા માટે પ્રેક્ટિકલ જ્ઞાન ખૂબ જ જરૂરી છે
સાથળ અને ગોઠણની નીચેના ભાગ પર શા માટે વધારાની ચરબી એકઠી થાય
હોર્મોન્સમાં ફેરફાર, આહાર, કસરતનું ઘટેલું સ્તર અને ઉંમર આ બધાની સંયુક્ત અસર આપણા વજન પર પડે છે. જો કે વજન વધવાના કેટલાક કારણો છે જે તમારા નિયંત્રણની બહાર છે, પરંતુ ઘણા કારણો છે જેના કારણે સાથળ અને પગના પર વધારાની ચરબી જમા થાય છે
મોં ને ઠંડા પાણીથી ધોવું ખૂબ લાભકારી
ઠંડા પાણીથી મોં ધોવામાં આવે ત્યારે તેના છિદ્રો બંધ થઈ જાય છે. જો તમે ગરમ પાણીથી મોઢું ધોઓ છો તો મોં ધોયા બાદ તેના પર થોડું ઠંડુ પાણી વાપરો, જેથી પોર્સ બંધ થઈ જાય. એટલું જ નહીં તેનાથી તમારી આંખોનો સોજો પણ ઓછો થઇ જાય છે. ઠંડા પાણીનો ઉપયોગ કરવાના ઘણા ફાયદાઓ છે
ગુલાબી ઠંડી માટે તમારી જાતને કેવી રીતે તૈયાર કરવી
શિયાળાની ઋતુમાં ત્વચામાં નમી અને સુંદરતા જાળવી રાખવા માટે માલિશ એક સારો વિકલ્પ છે. કેમિકલ ક્રીમ ત્વચા માટે હાનિકારક સાબિત થઈ શકે છે, પરંતુ ઉમદા તેલ તમારી ત્વચાનું ગ્લો અને મોઇશ્ચર જાળવી રાખે છે