CATEGORIES
Categories
વનપ્રવેશમાં શિક્ષણ-સંસ્કાર સિંચનસેવા.. રુચાબહેન વ્યાસ: સુરત
રુચાબહેન વ્યાસઃ જીવનની નવી દિશા.
લંકા અબ તેરા ક્યા હોગા?
૧૯૪૮માં આઝાદ થયેલા શ્રીલંકાએ ૧૯૮૩થી ૨૦૦૯ સુધી તમિળ ટાઈગરોના આતંકને કારણે વિનાશક સિવિલ વૉર જોવું પડેલું. માંડ એ પત્યું ત્યાં ચીનના ડેટ ટ્રેપમાં ફસાયું. હવે વર્તમાન શાસકોની મૂર્ખામી અને ભ્રષ્ટાચારને કારણે આ સુંદર દેશને ખાવાના પણ સાંસા થયા છે.
ભારતની હાલત કેમ છે બહેતર? ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી છે રિઝર્વ બૅન્કની પ્રાયોરિટી
કોરોના પછી અનેક દેશ એક યા બીજી સમસ્યામાં ઘેરાયેલા છે. કેટલાક દેશો તો ગંભીર આર્થિક ભીંસમાં આવી ગયા છે. એના પ્રમાણમાં ભારત સારી-સધ્ધર સ્થિતિમાં છે. એનું કારણ છે અર્થતંત્રની મજબૂતી જાળવવાનું રિઝર્વ બૅન્કનું લક્ષ્ય.
બોર થઈ ગયો, યાર..
બોલો, તમે શેનાથી બોર થઈ રહ્યા છો?
બિટ્ટા કરાટે: કશ્મીરી આતંકનો મોટો ચહેરો
કશ્મીરી પંડિતોની વ્યથાને ત્રણ દાયકા પછી એક ફિલ્મથી વાચા મળી છે, યોગાનુયોગ અનેક પંડિતોની કત્લેઆમ કરવામાં અને કશ્મીરમાં દહેશતનો માહોલ ફેલાવવામાં જેની મહત્ત્વની ભૂમિકા હતી એ ત્રાસવાદી સામેના હત્યા કેસની આટલાં વર્ષે છેક હવે સુનાવણી શરૂ થઈ રહી છે.
પીડાદાયી પૂર્વાર્ધ.. ઉત્કૃષ્ટ ઉત્તરાર્ધ: દિલીપકુમાર મેવાડા મુંબઈ
દિલીપકુમાર મેવાડા: પોતાના અનુભવ દ્વારા હતાશ દરદીમાં આત્મવિશ્વાસનો સંચાર..
પાકા ઘડે કાંઠા શું કામ ન ચડે?: પ્રમોદ ભુતા: મુંબઈ
પ્રમોદભાઈ ભુતા: ટેક્સ્ટાઈલ પ્રિન્ટિંગનો અનુભવ નવા દાવમાં કામ આવ્યો.
નિવૃત્તિ પછી પણ વૃત્તિ શિક્ષકની.. રાજેન્દ્ર ચોટલિયા રાજકોટ
જુઓ, આમ દેખાય ગ્રહ અને નક્ષત્ર.. રાજેન્દ્ર ચોટલિયા કહે છેઃ 'શિક્ષણસાધના તો આજીવન ચાલુ રહેવી જોઈએ.’
એક ડૉક્ટરની સમાજસેવા.. ડૉ. ગિરીશ ત્રિવેદી
ગિરીશ ત્રિવેદીઃ તબીબી સહાયનો બૂસ્ટર ડોઝ.
ખાવ ને થાવ ખાલી
પચ્ચીસ લાખ રૂપિયાના આ બર્ગર સાથે મળે છે સોનાની રિંગ.
આ મહિલા બધાને બનાવે છે માસ્ટર શેફ!
આમ તો એ બૅન્કિંગ ઍન્ડ ફાઈનાન્સમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે, પણ રસોઈકળામાં મેળવેલી નિપુણતાનો અનુભવ એણે જરા જુદા પ્રકારની પાર્ટીના આયોજનમાં કામે લગાડ્યો. આવી પાર્ટી અત્યારે કોઈ સમાજના મેળાવડામાં જ નહીં, કૉર્પોરેટ ક્ષેત્રે પણ ‘ઈન-થિંગ' ગણાય છે.
રણનું આ જહાજ તો દરિયામાં પણ ચાલી શકે છે!
ગુજરાતનાં ખારાઈ પ્રજાતિનાં ઊંટ નાનાં અને વજનમાં હલકાં હોવાથી પાણીમાં તરી શકે છે. જો કે અત્યારે તો એમને અસ્તિત્વ ટકાવી રાખવા કચ્છની ધરા છોડીને બહાર નીકળવું પડ્યું છે.
ચિત્રલેખાના પત્રકારને ગુજરાત મિડિયા એવૉર્ડ
વરિષ્ઠ પત્રકાર મહેશ શાહને ચિત્રલેખાના ૨૦ જુલાઈ, ૨૦૨૦ના અંકમાં પ્રકાશિત રીંછ સંરક્ષણ માટે કોણ ઉદાસીન.. સરકાર કે સમાજ?!ની રસપ્રદ સ્ટોરી માટે બેસ્ટ ફીચર સ્ટોરીનો એવોર્ડ એનાયત થયો
ગબ્બર પર લખાઈ રહી છે ગૌરવગાથા
અંબાજીમાં જગદંબાનાં દર્શન સંગે દેશ-વિદેશની ૫૧ શક્તિપીઠોની ઝાંખીનો લહાવો તો મળે જ છે, હવે ગબ્બર પર આ શક્તિપીઠોની ઉત્પત્તિગાથાની ફિલ્મ પણ જોવાનો અવસર ઊભો થયો છે. આ છે દેશનો સૌથી મોટો લાઈટ ઍન્ડ સાઉન્ડ શો.
જસ્ટ, એક મિનિટ..
હું વિચારોના વમળમાં ફસાઈ જાઉં ત્યારે મારી જાતને સજાગ કરવાની જરૂર પડે છે: બોકુજુ
ભારતના ભાગે નફરત જ આવશે!
ઈમરાન ખાનની સરકારનું આયખું પૂરું થયું અને લશ્કરની મદદથી હવે શાહબાઝ શરીફ નવા વડા પ્રધાન બનશે, પણ પાકિસ્તાનના ભારત સાથેના સંબંધમાં કોઈ ફરક નહીં પડે.
નાના નાના તણખા ઘર ન સળગાવે એ જો જો..
શ્રીનગરમાં રામનવમીની ઉજવણી શાંતિથી પાર પડી, પણ ગુજરાતમાં રમખાણનું નિમિત્ત બની.
મહત્ત્વ લગાવ અને લગનીનું..
ઘણી વાર એવું બને કે આપણે કોઈ વ્યક્તિને બે દાયકાથી ઓળખતા જરૂર હોઈએ, પણ એનો સાચો પરિચય થયો જ ન હોય
એ વાત મને મંજૂર નથી: આવી રહ્યું છે નાઝિર દેખૈયાનું સમગ્ર સર્જન
નાઝિર દેખૈયાનું સમગ્ર સર્જન પુસ્તક રૂપે: અહીં શબ્દો વહે છે સંગીતની જેમ.
અઢી દિવસની બાદશાહી
હુમાયુ સ્વભાવે નરમ હતો એથી વચન પ્રમાણે ભિસ્તીને અઢી દિવસનું રાજ્ય આપ્યું
રણમાં ભૂલકાં માંડે છે ભણતરનાં કદમ
કચ્છના રણમાં મીઠું પકવતા અગરિયાનાં બાળકો બસમાં બેસીને ભણે છે. એમની આ શિક્ષણસફર ઝૂંપડીથી શરૂ થઈને બસ સુધી પહોંચી છે. અનેક અંતરાયવાળી આ યાત્રાની ઝલક જોવા જેવી છે.
સંજીવ ખેતીનાં સંજીવની..
દીકરીને અક્ષરજ્ઞાન આપવા સામેય વાંધો હોય એવા વાતાવરણમાં ઊછરીને એ દસમા ધોરણ સુધી ભણ્યાં, નેતૃત્વના ગુણ કેળવ્યા અને આસપાસનાં ગામોની ત્રણ હજાર સ્ત્રીઓને પોતાની જેમ પગભર બનાવી. રાષ્ટ્રીય કક્ષાના એવૉર્ડથી એમને નવાજી કેન્દ્ર સરકારે આ સ્ત્રીની સૂઝ અને સેવાને પોંખી છે.
શબ્દનો રંગ એવો ચડ્યો કે રણછોડ બની ગયો મેઘાણી..
ફિલ્મકલાકારો જેવી વેશભૂષામાં ફરનારા ઘણા મળી રહે, પણ કોઈ સાહિત્યકારથી પ્રભાવિત થઈને એના જેવો પહેરવેશ ધારણ કરી જીવનારા તો ભાગ્યે જ કોઈ મળે. આવો એક ‘પ્રેમી જીવ’ તો ઝવેરચંદ મેઘાણી બનીને જ જીવે છે.
રંગેહાથ પકડવું
રાજ્યમાં ઢંઢેરો પીટાયો કે સોના-ચાંદીનું ભવ્ય પ્રદર્શન રાખ્યું છે અને જે ચાહે એ જોવા આવી શકે છે
યુએઈની મહિલા ક્રિકેટ ટીમમાં ચમકે છે મુંબઈની આ વીજળી
દુબઈમાં ફુટબૉલ રમતાં રમતાં એ બૅટ-બૉલની રમત તરફ વળી અને જોતજોતામાં એમાં પણ એ પારંગત બની ગઈ. રોકેટ શૉટ મારવા માટે જાણીતી થઈ ગયેલી આ ધુંઆદાર પ્લેયર ઈશા ઓઝાએ હમણાં વીમેન્સ ટી-ટ્વેન્ટી ચૅમ્પિયનશિપમાં ઓપનિંગ બૅટ્સવુમન તરીકે સર્વાધિક સ્કોરનો રેકૉર્ડ પોતાને નામ કર્યો છે
મૃદુ પણ મકકમ તથા નીડર અને પરિશ્રમી શાસનના સુકાની ભૂપેન્દ્ર પટેલ
બસ્સો દિવસના શાસનની પરિશ્રમી પારદર્શી યાત્રામાં ગુજરાતવાસીઓની જનભાગીદારી મળી: સુશાસને અપાવી સિદ્ધિ.
મજબૂતીના માર્ગે ચાલે છે આગેકૂચ
વૈશ્વિક સ્તરે સંખ્યાબંધ પડકારો અને વિપરીત સંજોગો પ્રવર્તી રહ્યા છે ત્યારે ભારતનું અર્થતંત્ર કઈ રીતે આગે કદમ બઢાયે જા કરી રહ્યું છે એ જોવું-જાણવું-સમજવું મહત્ત્વનું છે.
બોલો.. બોલો.. બોલીને રેકૉર્ડ કરો!
આ શનિ-રવિ, ૯ અને ૧૦ એપ્રિલ દરમિયાન સુરતમાં આ અઢીસો જણ વક્તવ્યનો એક અનોખો રેકોર્ડ સર્જવાનો પ્રયાસ કરશે
ક કૃષ્ણનો ક... અ અર્જુનનો અ.. ગ ગીતાનો ગ...
૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોક ધરાવતી ‘ભગવદ્ગીતા’ને દુનિયાનો શ્રેષ્ઠ મૅનેજમેન્ટ ગ્રંથ માનવામાં આવે છે. પાંચ હજાર વર્ષ પૂર્વે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી કુરુક્ષેત્રની રણભૂમિમાં અર્જુનને સમજાવવામાં આવેલું આ તત્ત્વજ્ઞાન જેમ વાંચો-જાણો-પચાવતાં જાવ એમ એની અગાધતા-ઊંડાણના નવા આયામ અનુભવવા મળે. આ સમયાતીત જ્ઞાનગંગાથી બાળમાનસને તરબોળ કરવા માટે ગુજરાત અને કર્ણાટક સરકારે ભગવદ્ગીતાને શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવાની જાહેરાત કરી છે ત્યારે બિનસાંપ્રદાયિકતાના નામે વિરોધના સૂર પણ ઊઠ્યા છે.
જસ્ટ, એક મિનિટ..
અટપટી કે ક્યારેક ઉટપટાંગ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે મૂંઝાઈ કે ગૂંચવાઈ જવાને બદલે શાંત ચિત્તે એ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું