CATEGORIES
Categories
મૂરખાનું ઊંટવૈદું
એક મૂરખને આઠ રૂપિયાની ટપાલટિકિટ લગાવવાની હતી. એણે પાંચ-પાંચવાળી બે ટિકિટ લગાવી અને પછી માઈનસનું ચિન્હ કરી બે રૂપિયાની ટિકિટ લગાવી
માતાનું દૂધ બાળક માટે શ્રેષ્ઠ કેમ છે?
નવજાત શિશુને તેના જન્મના પ્રથમ કલાકમાં જ સ્તનપાન કરાવવું જોઈએ અને પ્રથમ છ મહિના સુધી માત્ર સ્તનપાન કરાવવું જોઈએ: WHO
ભૂતનો ઈલાજ ભુત!
ફ્લેટના સોદા પાડવા અને કેન્સલ કરાવવા આવા ગતકડાં?
ભાવનગરના આરઆરને ફિલ્મ આરઆરઆર સાથે શું સંબંધ?
મૅડમ કામા અને સરદારસિંહે બનાવેલો ભારતીય સ્વતંત્રતાનો આ પ્રથમ ધ્વજ અત્યારે રાજેન્દ્રસિંહ રાણા પાસે છે.
બગીચામાં બને છે રેકૉર્ડ..
ડગ્લાસ સ્મિથઃ એક છોડને એવી ટેવ..
બંગાળના ધાર્મિક કેન્દ્રમાં અંધાધૂંધી..
પશ્ચિમ બંગાળનો બીરભૂમ જિલ્લો આજે સાવ જુદા જ કારણસર સમાચારમાં છે ત્યારે લઈએ એક વર્ચ્યુઅલ ટુર અલભ્ય શ્રદ્ધાધામ, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં સ્થળ, શાંતિનિકેતન અને કવિ જયદેવના જન્મસ્થળ માટે પ્રખ્યાત એવા આ ડિસ્ટ્રિક્ટની..
પ્રયોગઃ વિજ્ઞાનમાં જ નહીં, ઈતિહાસમાં પણ હોય!
યાત્રામાં જોડાનારા વિદ્યાર્થીઓએ સફેદ વસ્ત્રો પહેર્યા હતાં તો યાત્રા દરમિયાન ધૂન ગવાતી રહે, અંગ્રેજોએ લાદેલા મીઠાના કાળા કાયદાના વિરોધમાં સૂત્રોચ્ચારો થાય એવું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાન આ પ્રશંસા પચાવી શકશે?
ભારતે હવે અમેરિકા સાથે વ્યૂહાત્મક સંબંધ કેળવ્યા છે અને તેમ છતાં ભારત રશિયા પાસેથી ક્રૂડ ઑઈલ આયાત કરે છે એ એની (મોદીની) પ્રજાલક્ષી વિદેશનીતિને કારણે શક્ય બન્યું છે
પોલૅન્ડની સરહદ ઓળંગવા માટે યુક્રેનવાસીઓની ભીડ. જાન બચાવીને આવ્યા પછી હવે પ્રશ્ન છે નવેસરથી જીવન શરૂ કરવાનો.
યુક્રેનનાં ઘણાંખરાં સ્ત્રી-બાળકો દેશબહાર નીકળી ગયાં છે, એમને ખબર નથી કે દેશ માટે લડવા રહેલામાંથી કેટલા જીવતા હશે?
દેશબહાર વધી રહ્યું છે ભારતીયોનું રોકાણ
ઘેરબેઠાં જુદા જુદા દેશની સારી કંપનીના શેર, બૉન્ડ તથા રિયલ એસ્ટેટ સહિતના ઈન્વેસ્ટમેન્ટના વિકલ્પ ખૂલી રહ્યા છે અને લોકો પણ એ માર્ગે રોકાણના મોકાનો લાભ લઈ રહ્યા છે. સમજીએ, શું છે આ ટ્રેન્ડ?
દક્ષિણા નહીં, ન્યાય માગે છે આ પંડિતો..
નવેમ્બર, ૧૯૯૮નો ચિત્રલેખાનો અંક: લાગે છે આટલાં વર્ષ પછી પણ કશ્મીરી પંડિતોની સ્થિતિ સુધરી હોય?
ડેથ અને લાઈફની મીઠી-નમકીન યાદો..
એક જમાનામાં નિર્માતા-દિગ્દર્શક એવી ચતુરાઈ કરતા કે શૂટિંગના પહેલા-બીજા દિવસે જ હીરો-હીરોઈન કે કોઈ મુખ્ય પાત્રના ડેથનો સીન ઝડપી લઈ સાચવી રાખતા. જો આગળ જતાં એમની સાથે કંઈ ખિટપિટ થાય કે સ્ટાર નખરાં કરે તો એમને પેલા ડેથ સીનની યાદ દેવડાવતા
જસ્ટ, એક મિનિટ..
સંબંધના તંતુ વગર એકાદ વાર કદાચ આપણે ઊંચી છલાંગ લગાવી શકીએ, પરંતુ એ પછી આપણી હાલત દોરી વગરના પતંગ જેવી જ થાય
ચાલો, કરીએ નવી શરૂઆત..
કોરોનાની મહામારીને પગલે દેશમાં આવી પડેલા લોકડાઉનને હમણાં બે વર્ષ પૂરાં થયાં. એ વખતનાં મોટા ભાગનાં નિયંત્રણ હળવાં કે દૂર થયાં છે અને લોકો હવે અગાઉની જેમ સામાન્ય જીવન તરફ મીટ માંડીને બેઠા છે.
કિલીની કરામત, નીમાની નજાકત..
કિલી-નીમાઃ હવે ગુજરાતીમાં પણ ગાઈશું!
ઘરે ઘરે ગીતાજી પહોંચાડવાનો રૂડો મનોરથ
લગભગ ૪૦ લાખના ખર્ચે તૈયાર થયેલા આ રથમાંથી લોકો એમની પસંદગીનું કોઈ પણ પુસ્તક લઈને પોતાની ઈચ્છા અને ક્ષમતા અનુસાર એની કિંમત રથમાં રાખેલા કુંભમાં મૂકી શકશે
ગાઓ-ગવડાવો ગરબો વડોદરાનો
વડોદરાનો ગરબો આ પુસ્તકમાં સ્થાન પામ્યો હોવા ઉપરાંત ‘ઓરિયેન્ટલ ઈન્સ્ટિટ્યૂટ’ની દીવાલ પર સુદ્ધાં લખવામાં આવ્યો છે!
ખાખીનો ખોંખારો બને જ્યારે કવિનો હોંકારો
કાવ્યસંગ્રહ તિતિક્ષાની પહેલી આવૃત્તિ ૨૦૧૭માં પ્રકાશિત થઈ હતી. કુલ ૧૯૪ કવિતા સાથે ૨૦૨૧માં એની બીજી આવૃત્તિ આવી અને હવે આ જ શીર્ષક સાથે થોડાં વધારે (કુલ ૨૧૭) કાવ્ય સાથે તિતિક્ષાની ત્રીજી આવૃત્તિ આવી રહી છે
એક બ્રિજની જરૂરત છે..
રશિયા-યુક્રેનનું યુદ્ધ એક ચિંતા પણ ઉપસાવે છે. જે રીતે રશિયાએ યુક્રેન પર શિકારી કૂતરાની જેમ ખૂનખાર આક્રમણ કર્યું એ જોઈને થાય કે ભવિષ્યના યુદ્ધમાં ભારતમાં મહામહેનતે ઊભા કરેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર દુશ્મન દેશોની ટોળકી મિસાઈલ-હુમલા કરે તો શું થાય?
આ આરઆરઆર સાથે અમદાવાદના આરઆરઆર પરિવારનો શું સંબંધ?
મહેનત રંગ લાવી: ‘આરઆરઆર’ ફિલ્મ માટે ગીતનું રેકૉર્ડિંગ કરી રહેલી રાગ પટેલને ચિત્રકળામાં પણ રસ છે.
આ રીતે પણ સ્થિતિ થોડી સુધરતી હોય તો..
આ રીતે પણ સ્થિતિ થોડી સુધરતી હોય તો..
S-400: અમેરિકાને ખટકતી આ રશિયન મિસાઈલ્સ ડિફેન્સ સિસ્ટમ છે શું?
રશિયા-યુક્રેન યુદ્ધમાં તટસ્થતા જાળવનારા ભારત પર અમેરિકા ગુસ્સે તો ભરાયું છે, પણ ભારત સામે હજી એણે કોઈ આકરાં કે ઉતાવળિયાં પગલાં ભર્યા નથી. એમાંય પ્રતિબંધોની ચેતવણી છતાંય ભારતે રશિયા સાથેની ‘એસ-૪૦૦' મિસાઈલ્સ ડિફેન્સ સિસ્ટમનો સોદો યથાવત્ રાખતાં વ્હાઈટ હાઉસને બહુ ખટક્યું છે. કેવી છે આ એસ-૪૦૦ મિસાઈલ્સ ડિફેન્સ સિસ્ટમ, જે મેળવવા માટે ભારતે અમેરિકાની ખફગી વહોરી લીધી છે?
સેવાતીર્થ સ્ત્રીઓને શરાબનો ધંધો છોડાવી સેવા તરફ વાળવા પ્રયાસ
પુરુષોત્તમ પંચાલ: આજીવિકાના બીજા રસ્તા શોધવામાં મદદ.
આ યુદ્ધ આપણને કેટલામાં પડશે?
રશિયાએ યુક્રેન પર થોપી બેસાડેલું યુદ્ધ થોડા દિવસમાં પૂરું થાય તો પણ ભારત સહિતના અનેક દેશે આ વિગ્રહ પછીનાં આર્થિક પરિણામો ભોગવવા તૈયાર રહેવાનું છે. કોરોના વાઈરસની પળોજણમાંથી માંડ બહાર નીકળી રહેલી દુનિયાએ હવે આ વિગ્રહની કિંમત ચૂકવવાની છે.
ઍન્ડ હી ઈઝ આઉટ...
શેન વૉર્ન: ગોન વિથ ધ સ્પિન..
કથા એક વટવૃક્ષ ને એની છત્રછાયામાં પાંગરેલા છોડની...
એવું પણ બન્યું કે જે સહપ્રવાસીઓ પાસે કન્ફર્ડ બર્થ હતી એ લોકો સંકડાઈને બેસી ગયા ને એમની જગા પર અમે ફેલાઈને બેઠાં હતાં. ટિકિટ-કલેક્ટરને પણ મનાવી લેવામાં આવ્યો. આવી હતી મારી મા.
આત્મનિર્ભર કચ્છ માટે થઈ રહ્યો છે અનોખો આયામ
જળસંચયનાં કાર્યોને મળી રહ્યું છે પ્રાધાન્ય.
એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો...
યુદ્ધનું કારણ ગમે એટલું ન્યાયી હોય છતાં પરિણામ વિનાશક જ હોય છે. યુક્રેન પર રશિયાની ચડાઈને વાજબી ઠેરવીએ કે વિરોધ કરીએ, પણ ખુવારી તો માનવમાત્રની થઈ રહી છે. યુક્રેનવાસીઓની વ્યથા શબ્દોમાં આલેખી શકાય એમ નથી તો બીજી તરફ આ યુદ્ધમાંથી ભારતે પણ કેટલાક અણધાર્યા બોધપાઠ લીધા છે, જેમ કે હવે આપણા વિદ્યાર્થીઓનાં ઉચ્ચ શિક્ષણ માટે ઘરઆંગણે પર્યાપ્ત વ્યવસ્થા ઊભી કરવી પડશે, શસ્ત્રસરંજામમાં સ્વાવલંબી થવું પડશે અને ગમે ત્યારે ધાર્યું કરનારી વિદેશી ટેક જાયન્ટ્સના સ્વદેશી વિકલ્પ તૈયાર કરવા પડશે.
પીડાજી રોકાવાનાં છે...
દુઃખને કે'જે ઘક્કો ન ખાય હમણાં સૌ સારાં વાનાં છે કૈં તો કામણ કશો જોજે પીડાજી ચૌકાવાનાં છે. -નીલેશ ગોહિલ
ચલ્યો આ રે... શ્યામ મેરી પલકનમેં
ધુળેટી પહેલાં ચાલીસ દિવસ રમાય છે સૂરતાલથી હોળી... શહેરોમાં–સોફેસ્ટિકેટેડ લોકોની વસતિમાં ધુળેટીનો ઉત્સવ એક દિવસ હોય. જો કે વ્રજમાં-પુષ્ટિ પરંપરામાં તો આ પર્વ એક-બે નહીં, પરંતુ પૂરા 40 દિવસ મનાવવામાં આવે છે. આપણે ત્યાં સાહિત્યમાં જેમ ઋતુગીતોનો મહિમા છે એમ પુષ્ટિ સંપ્રદાયમાં રસિયાગાનનું માહાત્મ છે. મૂળ વાત તો ત્યાં ઈશ્વર પોતાનું ઐશ્વર્ય છોડે અને ભક્તને ભક્તપણું છોડાવીને સખ્યભાવમાં તરબોળ કરે એની છે. અત્યારે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠેર ઠેર રસિયાઓનો રંગ જામ્યો છે.