‘મહેશ, તારી આગળ બી-૧/બી-૨ વિઝા છે ને?’
‘હા અરવિંદભાઈ, જાનકીને પરણ્યો ત્યારે એને હનીમૂન ડિઝનીવર્લ્ડમાં કરવાની ઇચ્છા હતી. આથી અમે અમેરિકાના વિઝિટર્સ વિઝાની અરજી કરી હતી. બધાએ કહ્યું હતું કે, અમે બંને ઍક્ટરો છીએ આથી વિઝિટર્સ વિઝા નહીં મળે, પણ અમારા નસીબ સારા હશે. ઇન્ટરવ્યૂમાં ઓફિસરે પૂછ્યું, ‘અમેરિકા શા માટે જવું છે?' જાનકીએ કહ્યું, ‘સર, ગયા અઠવાડિયે જ અમારાં લગ્ન થયાં છે. અમે ડિઝનીવર્લ્ડમાં હનીમૂન કરવા ઇચ્છીએ છીએ.’ ઓફિસરે ‘વેરીગુડ, ગો એન્ડ એન્જોય યોર હનીમૂન' એમ કહીને અમને દસ વર્ષના મલ્ટિએન્ટ્રી બી-૧બી-૨ વિઝા આપી દીધા. પણ અરવિંદભાઈ, મારી પાસે વિઝા છે એવો સવાલ શા માટે કર્યો?’
"જો મહેશ, ‘પપ્પા પાગલ પુષ્પા પાછળ’, આ નાટક ભજવવા અમે અમેરિકા જઈ રહ્યા છીએ. આખી ટીમના પી-૩ વિઝા મંજૂર થઈ ગયા છે, પણ હીરો આવી શકે એમ નથી. પંદર શૉ નક્કી છે. બીજા દસ આવે એમ છે. પબ્લિસિટી મોટા પ્રમાણમાં કરવામાં આવી છે. ટૂર કૅન્સલ કરીએ તો મોટી નુકસાની જાય. નામોશી પણ થાય.’
‘વાત તો સાચી છે અરવિંદભાઈ.’
‘હીરોની જગ્યા તું લઈ શકે એમ છે.’
‘પણ અરવિંદભાઈ, એ માટે પી-૩ વિઝા જોઈએ.’
‘મહેશ, છેલ્લી ઘડીએ હું તારા માટે કે બીજા કોઈ હીરો માટે પી-૩ વિઝા કેવી રીતે મેળવી શકું? તું બી-૧બી/૨ વિઝા ઉપર આવ અને હીરોની જગ્યાએ ગોઠવાઈ જા.'
‘અરવિંદભાઈ, આ તો ઇલીગલ કહેવાય.’
This story is from the December 10, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 10, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ