ગુજરાતમાં જનાદેશની અકળલીલા નરકેસરીની ગર્જના અને ગુજરાતીઓના કેસરિયા
ABHIYAAN|December 24, 2022
ભાજપે ૧૯૮૫માં કોંગ્રેસના માધવસિંહ સોલંકીએ સ્થાપેલો ૧૪૯ બેઠકોનો રેકોર્ડ તોડ્યો છે, જે આવનારાં અનેક વર્ષો સુધી અકબંધ રહે તેવી શક્યતા છે ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યના સદ્નસીબે નખશિખ સજ્જન, સુશિક્ષિત અને સંસ્કારી ઉપરાંત નિષ્કલંક ટ્રેક રેકોર્ડ ધરાવનાર હોવાથી જનમાનસ તેમના પ્રત્યે આદરભાવથી જુએ છે
સુધીર એસ. રાવલ
ગુજરાતમાં જનાદેશની અકળલીલા નરકેસરીની ગર્જના અને ગુજરાતીઓના કેસરિયા

છેલ્લા કેટલાય સમયથી સમગ્ર દેશ આઠમી ડિસેમ્બર, ૨૦૨૨ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. એની ઉત્કંઠા એ હતી કે વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતનો જનાદેશ શું હશે? કેવો હશે? આખરે એ પળ આવી ગઈ અને જનાદેશ પ્રગટ થયો.. જાણે, ચમત્કારોનો ભંડાર..આશ્ચર્યોની ભરમાર..આનંદોલ્લાસ અપરંપાર..અત્ર, તત્ર, સર્વત્ર કમળનો જયજયકાર..! ‘આપણા નરેન્દ્રભાઈ’એ મતદારોનાં હૃદય-મનને સ્પર્શી જાય એ રીતે આત્મગૌરવ અને આત્મસંતોષથી છલોછલ એવો ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’નો જયઘોષ કરવા આહ્વાન કર્યું અને કરોડો ગુજરાતી મતદારોએ કમળ, કમળ અને માત્ર કમળનાં નિશાન પર જે અમીવર્ષા વરસાવી, એ જ ગુજરાતનો જનાદેશ..જેનું એક લીટીમાં વર્ણન કરવું હોય તો કહી શકાય, નરકેસરીની ગર્જના અને ગુજરાતીઓના કેસરિયા..

જાણે, ચમત્કારોનો ભંડાર, આશ્ચર્યોની ભરમાર, આનંદોલ્લાસ અપરંપાર,….અને ગૌરવવંતા ગુજરાતી એવા ભારતના લાડકવાયા નરેન્દ્ર મોદીનો જય જયજયકાર…!

વિપક્ષોની વ્યથા-વેદનાનું તો શું કહેવું? મતદારો તો ભૂલી જ ગયા કે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, કોરોનાના ચિત્કાર, પેપરલીક કૌભાંડ. મગફળી કૌભાંડ. ડગ્સ કૌભાંડ. સરકારી ગેરવહીવટ, મોરબી, મફત વીજળી બીલ, મફત શિક્ષણ, જૂની પેન્શન યોજના, આંદોલનો, માગણીઓ વગેરે..વગેરે.. મતદાન કરતી વખતે મતદારોએ કેટલું બધું યાદ રાખવાનું હતું, પણ મતદારો તો સાવ ‘ભૂલકણા’ નીકળ્યા અને એમણે એટલું જ યાદ રાખ્યું, જેટલું વડાપ્રધાને કહ્યું..!?! પરિણામ? કોંગ્રેસનો કચ્ચરઘાણ અને નવીનવેલી આમ આદમી પાર્ટી તો સૂનમૂન અને અવા! હવે શું કરવું? જનતા સમક્ષ જઈને શું કહેવું? બસ એટલું જ, ‘હે ગુજરાત, માફ કરો..!'

હવે શું કરવું? જનતા સમક્ષ જઈને શું કહેવું? બસ એટલું જ, ‘હે ગુજરાત, માફ કરો..!'

This story is from the December 24, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the December 24, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024