ભરતમાં પશુ સંવર્ધન માટે આઈવીએફ ટ્રીટમૅન્ટનો પ્રયોગ નવી વાત નથી. એમાં ગીર ઓલાદની ગાય ઉપર પણ આ પ્રયોગ અગાઉ થઈ ચૂક્યો છે. વર્ષ ૨૦૨૦માં કેરળની એક ખાનગી ગૌશાળામાં આઈવીએફ પદ્ધતિથી ગીર નસલની વાછરડીને જન્મ આપવામાં સફળતા મળી હતી. હવે દેશમાં પ્રથમવાર સરકારી રાહે અમરેલી ખાતે આઈવીએફની આ સારવાર મોટા પાયે શરૂ થઈ છે, જે ગીર નસલની ગાય માટે આશીર્વાદરૂપ સાબિત થાય એવી આશા સેવાઈ રહી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી અમરેલીની અમર ડેરી ખાતે આ પ્રકારના આઈવીએફ થકી ગીર ગાયનું સંવર્ધન કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. ૩૧ ડિસેમ્બરે દેશની આ પ્રથમ આઈવીએફ વાનનું લોકાર્પણ કરાયું હતું.
અદ્ભુત રોગપ્રતિકારક શક્તિ ધરાવતી અને મબલખ દૂધ આપતી મૂળ નસલની ગીર ગાય છેલ્લા કેટલાક સમયથી દુર્લભ બની રહી છે. જૂજ પશુપાલકો પાસે જોવા મળતી આ નસલને બચાવી લેવા માટે નાનામોટા પ્રયાસો થઈ રહ્યા છે.
This story is from the January 21, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 21, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ