એવું નથી કે બજેટ પર માત્ર ખાસ આદમીની જ કે શ્રીમંતોની જ નજર હોય છે, ચોર લોકોની એટલી જ બાજ નજર હોય છે. ઊલટાનું, ચોર લોકો વધુ ઍલર્ટ થઈને જે-તે વર્ષના બજેટ ૫૨ અને તેનાં દૂરગામી પરિણામો પર વધારે ચિંતન-મનન કરતાં હોય છે. કહેવાય છે કે ચોર લોકોનું બજેટ જે વરસે ખોરવાય, એ દિવસે આમઆદમીનું એટલે કે મધ્યમ વર્ગનું બજેટ અચૂક ખોરવાય છે. ચોર વર્ગને અને મધ્યમ વર્ગને આમ ભલે કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ ન હોય, પણ આ બંનેનાં પર્સનલ બજેટને ગાઢ સંબંધ છે. બજેટના મારથી ચોર લોકો જ્યારે રડતા હોય છે ત્યારે બીજીબાજુ મધ્યમ વર્ગનો માણસ યુદ્ધના ધોરણે નૅપ્કિન શોધવાનું શરૂ કરી દેતો હોય છે. ના, પેલા ચોરનાં આંસુ લૂછવા માટે નહીં, એનાં ખુદનાં આંસુ લૂછવા માટે. ચોર વર્ગને રડાવતું બજેટ મધ્યમ વર્ગને ચેનથી સૂવા દેતું નથી, મોંઘવારી અને વધતો જતો ભાવ વધારો મધ્યમ વર્ગને આનંદ-ઉલ્લાસ માટે જાગવા દેતો નથી. અત્યારે અમને ‘મુઘલે આઝમ’ ફિલ્મનો પેલો સદાબહાર ડાયલોગ યાદ આવે છેઃ ‘અનારકલી, હમ તુમ્હેં જિને નહીં દેંગે ઔર સલીમ તુમ્હેં મરને નહીં દેગા..’ બજેટ પણ જુઓને, આવી જ ધમકી આપતું હોય છેઃ ‘મિડલક્લાસ મેન, હમારી વજહ સે મેહગાઈ તુમ્હે જાગને નહીં દેંગી ઔર ચોર તુમ્હે સોને નહીં દેંગે..’
This story is from the February 11, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 11, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ